અમદાવાદ, બુધવાર
ગુજરાતમાં સહિત મોટા ભાગના વિસ્તારમાં અમદાવાદ હવે દે માર વરસાદ વરસી અમદાવાદીઓ તો રહ્યો નથી. શનિવારની સમી સાંજે પડેલા અતિ ભારે વરસાદને હજુ સુધી ભૂલી શક્યા નથી. જોકે છેલ્લા ત્રણ દિવસથી શહેરીજનો વરસાદના મામલે ઓછા-વધતા પ્રમાણાં પડતાં વરસાદી ઝાપટાંથી રાહત અનુભવે છે. શહેરમાં આમ પણ ટ્રાફિકના પ્રશ્નો આખું વર્ષ લોકોને કનડતા રહ્યા છે તેવા સમયે વરસાદી આફતથી ઠેર ઠેર જળબંબાકાર થવાના કારણે લોકો મનોમન ભારે વરસાદ ઇચ્છતા નથી. રાજ્યમાં ત્રીજા રાઉન્ડના વરસાદે જે પ્રકારે ખાનાખરાબી સર્જી છે. તેનાથી હજારો કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. જોકે હવે વરસાદના ચોથા રાઉન્ડને લગતી અટકળો થવા લાગી છે, જે મુજબ રાજ્યમાં ૨૭ જુલાઈથી ફરી વરસાદનું જોર વધી શકે તેમ છે.
Denne historien er fra July 26, 2023-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 26, 2023-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ખાખી પર ગ્રહણ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, ચોરીનો આરોપી ફરાર થઈ ગયો
ફરાર આરોપીને પકડવા માટે પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ કામે લાગીઃ PSo વિરુદ્ધ ફરિયાદ
મણિપુરમાં CRPF તહેનાત ન હોત તો અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોતઃ CM બિરેતસિંહ
એક દિવસ પહેલાં જ CRPFની ૧૧ કંપનીઓ મણિપુર પહોંચી હતી
ઉદયપુરમાં ફૂલ સ્પીડમાં ડમ્પરે રોંગ સાઈડ આવતી કારને ટક્કર મારી
પાંચનાં મોતઃ સ્થાનિકોની મદદથી મૃતદેહોને બહાર કઢાયા, પરિવારજનોને જાણ કરાઈ
કેનેડા બેકફૂટ પરઃ PM મોદી સામે સવાલ ઉઠાવતા રિપોર્ટ પર સરકારે કહ્યું, કોઈ પુરાવા કે માહિતી નથી
કેનેડાએ યુ-ટર્ન મારી પીએમ મોદી, જયશંકર અને અજિત ડોભાલને ક્લીનચિટ આપી
કોલકાતાથી પટણા જતી બસતો અકસ્માતઃ સાત લોકોનાં મોત
કોલકાતાથી પટણા જઈ રહેલી બસમાં લગભગ ૫૦ મુસાફર હતા
બંગાળની ખાડીમાં ફી તોળાયું ચક્રવાતનું સંકટઃ તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું ઍલર્ટ જારી
૫૫ કિમીતી ઝડપે તોફાતી પવત ફૂંકાશે, ૧૧ રાજ્યમાં તબાહી મચશેઃ હવામાત વિભાગતી મોટી આગાહી
દબંગ પોલીસઃ ૨૦૦થી વધુ કારમાં લગાવેલી બ્લેક ફિલ્મ ઉતારી, સંખ્યાબંધ હથિયાર પણ જપ્ત કર્યાં
પોલીસનું મોડી રાતે કોમ્બિંગઃ વાહનચાલકોને દંડ્યા, ઈન્ચાર્જ સીપી, જેસીપી, ડીસીપી, એસીપી સહિત પોલીસનો કાફલો તહેનાત
મારું સ્વચ્છ શહેરઃ ટ્રિગર ઈવેન્ટની સફળતા, ૧૬ હજાર અમદાવાદીઓએ ઈ-સંકલ્પ લીધા
૧૫ હજારથી વધુ ગૃહિણીએ સૂકાભીના કચરાની સમજ મેળવી
દરિયાઈ માર્ગે આવતાં કરોડોના ડ્રગ્સ પાછળ કુખ્યાત ડ્રગ્સ માફિયા હાજી સલીમનો હાથ
હાજી સલીમ કરાચીની રાહત છાવણીમાં બેસી ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો છેઃ ગુજરાતમાં આવતાં ડ્રગ્સનાં કન્સાઈન્મેન્ટને 777/555/999 કોડવર્ડ આપવામાં આવ્યો
કાગળ પર ‘ગરીબ' બનેલા અમીરોનો પર્દાફાશ RTE હેઠળ લીધેલા ૧૪૦ એડમિશન રદ કરાયાં
સ્કૂલો દ્વારા ડીઈઓને લેખિતમાં ફરિયાદ થઈ હતી, જેતા હિયરિંગમાં હકીકત સામે આવી