જબલપુરમાં કારચાલકે પગપાળા જઈ રહેલા છ લોકોને કચડ્યાઃ બેનાં મોત
SAMBHAAV-METRO News|January 04, 2025
મેહરમાં ટ્રેક્ટરતી ટક્કરથી સાત શ્રદ્ધાળુ ઘાયલ
જબલપુરમાં કારચાલકે પગપાળા જઈ રહેલા છ લોકોને કચડ્યાઃ બેનાં મોત

મધ્યપ્રદેશના જબલપુરમાં એક ભયાનક અકસ્માત થયો હતો. ગઈકાલે રાત્રે ભયાનક ઝડપે જઈ રહેલી એક કારના ચાલકે પગપાળા જઈ રહેલા છ લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. ત્રણની હાલત ગંભીર છે. ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત વિજયનગરમાં થયો હતો. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આરોપીની અટકાયત કરવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Denne historien er fra January 04, 2025-utgaven av SAMBHAAV-METRO News.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA SAMBHAAV-METRO NEWSSe alt
સિક્યોરિટી ગાર્ડે ટિપ આપી તે યુપીના લૂંટારુઓએ જ્વેલર્સ-શો-રૂમ લૂંટી લીધો
SAMBHAAV-METRO News

સિક્યોરિટી ગાર્ડે ટિપ આપી તે યુપીના લૂંટારુઓએ જ્વેલર્સ-શો-રૂમ લૂંટી લીધો

અમદાવાદ જિલ્લા પોલીસે સિક્યોરિટી ગાર્ડ સહિત દસ શંકાસ્પદની અટકાયત કરી લૂંટારુઓને ઝડપી લેવા માટે પોલીસની ટીમ યુપી પહોંચી

time-read
2 mins  |
Sambhaav METRO 06-01-2025
ગાઢ ધુમ્મસ-બરફીલા પવનો સાથે કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂઃ નલિયામાં ૬.૪ ડિગ્રી
SAMBHAAV-METRO News

ગાઢ ધુમ્મસ-બરફીલા પવનો સાથે કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂઃ નલિયામાં ૬.૪ ડિગ્રી

રાજ્યનાં મોટા ભાગતાં શહેરોનું તાપમાન પાંચ ડિગ્રી જેટલું ગગડ્યું

time-read
2 mins  |
Sambhaav METRO 06-01-2025
શિયાળાની ઠંડીમાં ગરમી પ્રદાન કરતો ગોળ
SAMBHAAV-METRO News

શિયાળાની ઠંડીમાં ગરમી પ્રદાન કરતો ગોળ

ગોળ જેનો કોઈ પરિચય આપવાની જરૂર નથી. નાના-મોટા હરકોઈને ગોળ અતિ પ્રિય હોય છે.

time-read
2 mins  |
Sambhaav METRO 06-01-2025
જીવનમાં આવતી મુશ્કેલીઓ દ્વારા જ માનવીના મનનું અસલી ઘડતર થાય
SAMBHAAV-METRO News

જીવનમાં આવતી મુશ્કેલીઓ દ્વારા જ માનવીના મનનું અસલી ઘડતર થાય

મુશ્કેલીઓથી ડરીને ન ચાલતાં તેને આવશ્યક સમજીને માણસે તેને આવકારવાની જરૂર છે

time-read
2 mins  |
Sambhaav METRO 06-01-2025
દેશના અનેક રાજ્યમાં કાતિલ ઠંડી અને ધુમ્મસઃ હિમાચલમાં હિમવર્ષા
SAMBHAAV-METRO News

દેશના અનેક રાજ્યમાં કાતિલ ઠંડી અને ધુમ્મસઃ હિમાચલમાં હિમવર્ષા

દેશભરમાં ઠંડીનું જોર યથાવત્ છે.

time-read
1 min  |
Sambhaav METRO 06-01-2025
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની મોટી જાહેરાતઃ આજે રાજીનામું આપી શકે છે
SAMBHAAV-METRO News

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની મોટી જાહેરાતઃ આજે રાજીનામું આપી શકે છે

ટ્રુડોનું સ્થાન કોણ લેશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી

time-read
1 min  |
Sambhaav METRO 06-01-2025
ચીનમાં હાહાકાર મચાવનાર HMPV વાઈરસની ભારતમાં એન્ટ્રીઃ બેંગલુરુમાં બાળકી સંક્રમિત
SAMBHAAV-METRO News

ચીનમાં હાહાકાર મચાવનાર HMPV વાઈરસની ભારતમાં એન્ટ્રીઃ બેંગલુરુમાં બાળકી સંક્રમિત

આ વાઈરસથી પીડિત દર્દીમાં ફલૂ જેવાં લક્ષણો જોવાં મળે છે

time-read
1 min  |
Sambhaav METRO 06-01-2025
વીઆઈપી બની ૧૩૫૩ લોકોએ અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો વટભેર નિહાળ્યો
SAMBHAAV-METRO News

વીઆઈપી બની ૧૩૫૩ લોકોએ અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો વટભેર નિહાળ્યો

ત્રણ દિવસમાં ૧.૫૮ લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધીઃ ગઈ કાલે એક લાખ લોકો આવ્યા

time-read
1 min  |
Sambhaav METRO 06-01-2025
હીરા ઉધોગના ૫૦ વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી
SAMBHAAV-METRO News

હીરા ઉધોગના ૫૦ વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી

રત્ન કલાકારોની હાલત કફોડી બની છે.

time-read
1 min  |
Sambhaav METRO 06-01-2025
હવે એડ્રેસ પૂછવું નહીં પડેઃ AMCએ દરેક જંક્શન પર વિસ્તાર દર્શાવતાં નવાં સાઈન બોર્ડ લગાવ્યાં
SAMBHAAV-METRO News

હવે એડ્રેસ પૂછવું નહીં પડેઃ AMCએ દરેક જંક્શન પર વિસ્તાર દર્શાવતાં નવાં સાઈન બોર્ડ લગાવ્યાં

શહેરીજનોની સુવિધા વધારવા મ્યુનિસિપલ તંત્રની કામગીરી

time-read
2 mins  |
Sambhaav METRO 06-01-2025