![સારા એક્ટર કરતાં પણ વધુ સવાયો બિઝનેસમેન છે અભિષેક બચ્ચન સારા એક્ટર કરતાં પણ વધુ સવાયો બિઝનેસમેન છે અભિષેક બચ્ચન](https://cdn.magzter.com/1529404555/1738047141/articles/6ZSzPcDi11738087087734/1738087676074.jpg)
અભિષેક બચ્ચને પોતાની શાનદાર એક્ટિંગથી દર્શકોનાં દિલમાં ખાસ સ્થાન જમાવ્યું છે. આ ઉપરાંત અભિષેકની ઉપલબ્ધિઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપરાંત અન્ય જગ્યાએ જગ્યાએ પણ ફેલાયેલી છે. અહેવાલો અનુસાર અભિષેક બચ્ચનની કુલ નેટવર્થ તેની ફિલ્મો અને વેબ સિરિઝથી થતી કમાણી કરતાં ઘણી વધુ છે. આવું એટલા માટે છે, કારણ કે એક્ટરે રિયલ એસ્ટેટથી લઈ સ્પોર્ટ્સ આન્ત્રપ્રિન્યોર બનવા સુધી ઘણા બિઝનેસમાં નાણાં રોક્યાં છે.
Denne historien er fra January 28, 2025-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
![સારા એક્ટર કરતાં પણ વધુ સવાયો બિઝનેસમેન છે અભિષેક બચ્ચન સારા એક્ટર કરતાં પણ વધુ સવાયો બિઝનેસમેન છે અભિષેક બચ્ચન](https://files.magzter.com/resize/magazine/1529404555/1738047141/view/1.jpg)
![Gold Icon](/static/images/goldicons/gold-sm.png)
Denne historien er fra January 28, 2025-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
![શેરબજારમાં રોકાણતી ટિપ્સ આપી ગઠિયાઓએ વેપારી પાસેથી રૂપિયા ૩૩.૩૯ લાખ પડાવી લીધા શેરબજારમાં રોકાણતી ટિપ્સ આપી ગઠિયાઓએ વેપારી પાસેથી રૂપિયા ૩૩.૩૯ લાખ પડાવી લીધા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/AKKIe9A4y1739620350725/1739637410360.jpg)
શેરબજારમાં રોકાણતી ટિપ્સ આપી ગઠિયાઓએ વેપારી પાસેથી રૂપિયા ૩૩.૩૯ લાખ પડાવી લીધા
વોટ્સએપ પર શેરબજારમાં રોકાણ કરવાની ટિપ્સ આપીને વેપારીને જાળમાં ફસાવ્યો અને છેતર્યો
![વર્જિન છોકરી કેવી રીતે થઈ પ્રેગ્નન્ટ ઉપ્સ અબ ક્યા વર્જિન છોકરી કેવી રીતે થઈ પ્રેગ્નન્ટ ઉપ્સ અબ ક્યા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/g5LsL9FNW1739619924540/1739620103615.jpg)
વર્જિન છોકરી કેવી રીતે થઈ પ્રેગ્નન્ટ ઉપ્સ અબ ક્યા
પ્રેગ્નન્સી અને IVFના ચક્કરમાં સ્પર્મની અદલાબદલી પર આપણે \"nots ‘ગુડ ન્યૂઝ' જેવી મજેદાર ફિલ્મ જોઈ ચૂક્યા છીએ.
![પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે AMC આક્રમક શહેરના તમામ ઝોનમાં મેગા સીલિંગ ડ્રાઈવ’ પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે AMC આક્રમક શહેરના તમામ ઝોનમાં મેગા સીલિંગ ડ્રાઈવ’](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/5kbk81tYu1739620109512/1739620347554.jpg)
પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે AMC આક્રમક શહેરના તમામ ઝોનમાં મેગા સીલિંગ ડ્રાઈવ’
પૂર્વ ઝોનમાં ૮,૬૮૮, ઉત્તર ઝોતમાં ૩,૧૬૦ અને દક્ષિણ ઝોતમાં ૨,૮૨૨ મિલકતો સાગમટે સીલ કરી દેવાઈ: કરોડોના બાકી ટેક્સની વસૂલાત
![મહાકુંભમાં જઈ રહેલી બોલેરો મેળામાંથી આવી રહેલી બસ સાથે ટકરાઈ: ૧૦ શ્રદ્ધાળુનાં મોત મહાકુંભમાં જઈ રહેલી બોલેરો મેળામાંથી આવી રહેલી બસ સાથે ટકરાઈ: ૧૦ શ્રદ્ધાળુનાં મોત](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/4y7sqfSb41739614870092/1739615260254.jpg)
મહાકુંભમાં જઈ રહેલી બોલેરો મેળામાંથી આવી રહેલી બસ સાથે ટકરાઈ: ૧૦ શ્રદ્ધાળુનાં મોત
ગેસ ગટરથી કાપીને મૃતદેહ બહાર કઢાયાઃ ૧૯ શ્રદ્ધાળુઓ ઘાયલ
![દરરોજ રાત્રે સૂતા પહેલાં કરો જીરું અને વરિયાળીનું સેવન દરરોજ રાત્રે સૂતા પહેલાં કરો જીરું અને વરિયાળીનું સેવન](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/d7flHuAME1739615463530/1739615789087.jpg)
દરરોજ રાત્રે સૂતા પહેલાં કરો જીરું અને વરિયાળીનું સેવન
જીરું અને વરિયાળીનો પાઉડર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
![CBSE બોર્ડની ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભઃ પરીક્ષાર્થીઓમાં ભારે આત્મવિશ્વાસ CBSE બોર્ડની ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભઃ પરીક્ષાર્થીઓમાં ભારે આત્મવિશ્વાસ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/TeQ8P3qyq1739613162808/1739613873099.jpg)
CBSE બોર્ડની ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભઃ પરીક્ષાર્થીઓમાં ભારે આત્મવિશ્વાસ
કેટલીક શાળાઓમાં વિધાર્થીઓનું કૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું
![દિલ્હીના ‘શીશમહેલ'તી વિસ્તૃત તપાસ થશેઃ સેન્ટ્રલ વિજિલન્સ કમિશને આદેશ જારી કર્યા દિલ્હીના ‘શીશમહેલ'તી વિસ્તૃત તપાસ થશેઃ સેન્ટ્રલ વિજિલન્સ કમિશને આદેશ જારી કર્યા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/OZa6xHUqL1739615270606/1739615441176.jpg)
દિલ્હીના ‘શીશમહેલ'તી વિસ્તૃત તપાસ થશેઃ સેન્ટ્રલ વિજિલન્સ કમિશને આદેશ જારી કર્યા
કેજરીવાલની મુશ્કેલીઓ વધીઃ ભાજપની ફરિયાદ બાદ ૫૦ એક્શન મોડમાં
![ગુંડારાજ: લૂંટારુ ટોળકીએ વેપારીને છરીના ઘા ઝીંકી રૂ. ૪.૧૦ લાખનીમતા લૂંટી લીધી ગુંડારાજ: લૂંટારુ ટોળકીએ વેપારીને છરીના ઘા ઝીંકી રૂ. ૪.૧૦ લાખનીમતા લૂંટી લીધી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/C7ykqmYcd1739612283344/1739612758065.jpg)
ગુંડારાજ: લૂંટારુ ટોળકીએ વેપારીને છરીના ઘા ઝીંકી રૂ. ૪.૧૦ લાખનીમતા લૂંટી લીધી
વેપારી પોતાના મિત્રને અઢી લાખ રૂપિયા આપવા જતા હતા ત્યારે બનાવ બન્યો સોનાની ચેઈન, રોકડ રકમ લૂંટી લેવામાં આવી
![MPમાં ત્રણ દિવસ બાદ ઠંડી વધીઃ રાજસ્થાનમાં વરસાદ, કાશ્મીરમાં હિમવર્ષાએ વિરામ લીધો MPમાં ત્રણ દિવસ બાદ ઠંડી વધીઃ રાજસ્થાનમાં વરસાદ, કાશ્મીરમાં હિમવર્ષાએ વિરામ લીધો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/fy5eIkGgx1739613902485/1739614179492.jpg)
MPમાં ત્રણ દિવસ બાદ ઠંડી વધીઃ રાજસ્થાનમાં વરસાદ, કાશ્મીરમાં હિમવર્ષાએ વિરામ લીધો
સોનમર્ગમાં સૌથી ઓછું 13 ડિગ્રી તાપમાન નોંધાયું: હિમાચલમાં પણ ઠંડીએ જોર પકડ્યું
![હુમલો કર્યાનો ડેમો બતાવીને ગઠિયાઓએ યુવકના ખિસ્સામાંથી એક લાખ કાઢી લીધા હુમલો કર્યાનો ડેમો બતાવીને ગઠિયાઓએ યુવકના ખિસ્સામાંથી એક લાખ કાઢી લીધા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1995539/t2kWUrAZe1739612773030/1739613136902.jpg)
હુમલો કર્યાનો ડેમો બતાવીને ગઠિયાઓએ યુવકના ખિસ્સામાંથી એક લાખ કાઢી લીધા
યુવક બેન્કમાંથી રૂપિયા ઉપાડી દુકાને ગયો હતો ત્યારે બનાવ બન્યોઃ એક્સિડન્ટમાં ગઠિયાઓના ભાઈ પર હુમલો થયો હોવાની વાત યુવકને કરી