Prøve GULL - Gratis
ટ્રમ્પે ચાર દેશના પાંચ લાખ સ્ટેટસ છીતવી લીધું: દેશ લોકોનું લીગલ છોડવા મજબૂર
SAMBHAAV-METRO News
|March 22, 2025
આ ઈમિગ્રન્ટ્સને રહેવા માટે બે વર્ષની પરમિશન આપવામાં આવી હતી
-
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકામાં ઇમિગ્રેશન નીતિ અંગે એક મોટું પગલું ભરતાં ક્યુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના ૫,૩૦,૦૦૦ ઇમિગ્રન્ટ્સના કાનૂની રક્ષણને રદ કર્યું છે. આ નિર્ણય પછી આ ઇમિગ્રન્ટ્સને લગભગ એક મહિનાની અંદર અમેરિકા છોડવું પડશે.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ જાહેરાત કરી હતી કે ઓક્ટોબર- ૨૦૨૨માં ફાઈનાન્શિયલ સ્પોન્સર સાથે યુએસમાં પ્રવેશેલા આ દેશોના ઇમિગ્રન્ટ્સનો પેરોલ સ્ટેટસ હવે સમાપ્ત થઈ જશે. આ ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં રહેવા અને કામ કરવા માટે બે વર્ષની પરમિટ આપવામાં આવી હતી, જેની મુદત હવે સમાપ્ત થઈ ગઈ છે. આ પગલું ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે વધતી કાર્યવાહીનો એક ભાગ છે.
Denne historien er fra March 22, 2025-utgaven av SAMBHAAV-METRO News.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA SAMBHAAV-METRO News
SAMBHAAV-METRO News
ગરમીનો કહેરઃ અમદાવાદ RTOએ ડ્રાઈવિંગ ટેસ્ટના સમયમાં કર્યો ફેરફાર
RTO ટેસ્ટ ઈવનિંગ શિફ્ટમાં પણ
1 min
29-05-2026
SAMBHAAV-METRO News
૧ જૂનથી દેશમાં LPGના ભાવથી લઈને સોલાર પેનલ સુધી... આટલું બદલાશે
આ ફેરફારોની અસર સામાન્ય માણસોનાં ખિસ્સાં પર પડશે
1 mins
29-05-2026
SAMBHAAV-METRO News
વસ્તી ગણતરી તાલીમમાં ગેરહાજર હજારથી વધુ કર્મચારીઓને નોટિસ
રાષ્ટ્રીય સ્તરની ડિજિટલ વસ્તી ગણતરીની અતિમહત્ત્વની કામગીરી પ્રત્યે કર્મચારીઓએ ભારે ઉદાસીનતા દાખવી છે.
1 mins
29-05-2026
SAMBHAAV-METRO News
એક એન્જિનિયરિંગ સીટ માટે ૧૦ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે સંઘર્ષ, વાલીઓને સજા
વિવિધ પરીક્ષાઓ, ફોર્મ અને કાઉન્સેલિંગ પાછળ વાલીનો ખર્ચ રૂ. એક લાખ સુધી પહોંચ્યો
2 mins
29-05-2026
SAMBHAAV-METRO News
PMની સલાહ હેલ્થની દૃષ્ટિએ પણ ઉપયોગી
કૂકિંગ ઓઇલનો વપરાશ ઘટાડો
2 mins
29-05-2026
SAMBHAAV-METRO News
હમીરપુરમાં નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટ્યો, છતાં મોતઃ અનેક મજૂર દટાયાની આશંકા
ઉત્તરપ્રદેશના હમીરપુરમાં બેતવા નદી પર બની રહેલા નિર્માણાધીન પુલનો સ્લેબ આજે વહેલી સવારે ત્રણ વાગ્યે ધડાકાભેર તૂટી પડ્યો હતો.
1 mins
29-05-2026
SAMBHAAV-METRO News
પોલીસકર્મીઓનું નાક જ બન્યું બ્રેથ એનેલાઈઝર !
કરોડોનાં મશીનો ધૂળ ખાઈ રહ્યાં છે અને પોલીસ દારૂડિયાને સૂંઘીને કેસ કરી રહી છે
1 min
29-05-2026
SAMBHAAV-METRO News
ઘાતક છે લાંબા સમય સુધી બેસી રહેવું છે
અત્યારે લાઇફસ્ટાઇલ એવી થઈ છે કે શરીરની મૂવમેન્ટ ઓછી થઈ ગઈ છે.
2 mins
29-05-2026
SAMBHAAV-METRO News
શું સમય પહેલાં વૃદ્ધ થઇ રહ્યું છે તમારું મગજર શરીર આપે છે આ પાંચ સંકેત
જેનું મગજ સ્વસ્થ તેનું શરીર પણ સ્વસ્થ, જે વ્યક્તિ મગજની યોગ્ય કાળજી કહેતી નથી તેનું મગજ અકાળે વૃદ્ધ પણ થઈ શકે છે.
1 min
29-05-2026
SAMBHAAV-METRO News
CBSE ઓનસ્ક્રીન માર્કિંગ વિવાદ: તેલંગાણાની વિવાદિત કંપનીને હવે દંડ ફટકારવાની તૈયારી
૨૦૧૯માં પરીક્ષા અને મૂલ્યાંકનમાં ગરબડ બાદ કરાર રદ થયો હતો
1 mins
29-05-2026
Listen
Translate
Change font size

