PrøvGOLD- Free

પાંચ ઝોનની ૯,૪૬૯ મિલકત સીલઃ એક જ દિવસમાં ૮.૦૭ કરોડથી વધુનો ટેક્સ વસૂલાયો
SAMBHAAV-METRO News|March 22, 2025
મ્યુનિસિપલ ટેક્સ વિભાગની આક્રમક મેગા ટ્રિગર ઈવેન્ટ
પાંચ ઝોનની ૯,૪૬૯ મિલકત સીલઃ એક જ દિવસમાં ૮.૦૭ કરોડથી વધુનો ટેક્સ વસૂલાયો

માર્ચ મહિનો પૂરો થવામાં હવે માત્ર નવ દિવસ બાકી રહ્યા છે ત્યારે બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે મ્યુનિસિપલ ટેક્સ વિભાગ એકદમ આક્રમક મૂડમાં આવી ગયો છે. ગઈ કાલે શહેરભરમાં હાથ ધરાયેલી મેગા ટ્રિગર ઈવેન્ટમાં મ્યુનિસિપલ તંત્રની ટીમ દ્વારા સપાટો બોલાવી દેવામાં આવ્યો હતો અને શહેરના પાંચ મુખ્ય ઝોનની કુલ ૯,૪૬૯ મિલકતને સીલ કરી દેવામાં આવી હતી. એક જ દિવસમાં રૂ. ૮.૦૭ કરોડથી વધુના પ્રોપર્ટી ટેક્સની વસૂલાત કરવામાં ટેક્સ વિભાગ સફળ રહ્યો છે.

એક તરફ મ્યુનિસિપલ સત્તાધીશો દ્વારા ગત ૧૪ માર્ચથી ટેક્સ રિબેટ યોજના લાગુ કરવામાં આવી છે, જે આગામી ૩૧ માર્ચ સુધી ચાલશે. તંત્ર દ્વારા વારંવાર નોટિસ બજાવવાની કામગીરી કરવા છતાં પણ કેટલાક ડિફોલ્ટર્સ દ્વારા ઘણા લાંબા સમયથી બાકી પ્રોપર્ટી ટેક્સની ચુકવણી કરવામાં આવતી નથી. આવા ડિફોલ્ટર્સને પાઠ ભણાવવા માટે મ્યુનિસિપલ ટેક્સ વિભાગ દ્વારા દર શુક્રવારે મેગા ટ્રિગર ઈવેન્ટ યોજવામાં આવી રહી છે.

Denne historien er fra March 22, 2025-utgaven av SAMBHAAV-METRO News.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

પાંચ ઝોનની ૯,૪૬૯ મિલકત સીલઃ એક જ દિવસમાં ૮.૦૭ કરોડથી વધુનો ટેક્સ વસૂલાયો
Gold Icon

Denne historien er fra March 22, 2025-utgaven av SAMBHAAV-METRO News.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA SAMBHAAV-METRO NEWSSe alt
PM મોદી માટે સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં ‘છાવા’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ
SAMBHAAV-METRO News

PM મોદી માટે સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં ‘છાવા’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૬ માર્ચે સંસદના બાલયોગી ઓડિટોરિયમ ખાતે ફિલ્મ ‘છાવા’ના ખાસ સ્ક્રીનિંગમાં હાજરી આપશે.

time-read
1 min  |
March 25, 2025
GT v/s PBKS: શુભમન-શ્રેયસની કેપ્ટનશિપનો આજે નરેન્દ્ર મોર્દી સ્ટેડિયમમાં થશે રિયલ ટેસ્ટ
SAMBHAAV-METRO News

GT v/s PBKS: શુભમન-શ્રેયસની કેપ્ટનશિપનો આજે નરેન્દ્ર મોર્દી સ્ટેડિયમમાં થશે રિયલ ટેસ્ટ

આજની મેચમાં શુભમન ગિલ અને શ્રેયસ ઐયરની કેપ્ટનશિપનો પણ રોમાંચક જંગ જોવા મળશે.

time-read
1 min  |
March 25, 2025
કુણાલ કામરાને પોલીસે સમન્સ પાઠવ્યોઃ પૂછપરછ માટે હાજર રહેવા આદેશ અપાયો
SAMBHAAV-METRO News

કુણાલ કામરાને પોલીસે સમન્સ પાઠવ્યોઃ પૂછપરછ માટે હાજર રહેવા આદેશ અપાયો

કામરા મુંબઈમાં ન હોવાથી વોટ્સએપ દ્વારા પણ સમન્સ મોકલાયો

time-read
1 min  |
March 25, 2025
અબજપતિ આશિકે એશિયાની સૌથી મોટી નાઈટ ક્લબ રડવા માટે ભાડે લીધી
SAMBHAAV-METRO News

અબજપતિ આશિકે એશિયાની સૌથી મોટી નાઈટ ક્લબ રડવા માટે ભાડે લીધી

માણસનું જ્યારે દિલ તૂટે છે ત્યારે ભલે અવાજ આવતો નથી,

time-read
1 min  |
March 25, 2025
લોકોના ભારે ધસારાના પગલે RTO ટેસ્ટ ટ્રેક મોડા સમય સુધી ધમધમ્યા
SAMBHAAV-METRO News

લોકોના ભારે ધસારાના પગલે RTO ટેસ્ટ ટ્રેક મોડા સમય સુધી ધમધમ્યા

સોફ્ટવેરની ખામીના લીધે સતત ત્રણ દિવસ ટ્રેક બંધ રહ્યા આજે પણ લાંબી લાઈનો લાગી

time-read
1 min  |
March 25, 2025
શરીરમાં આ તકલીફ થાય તો માનજો તેને ડિટોક્સ કરવાની ખાસ જરૂર કીની કરી છે
SAMBHAAV-METRO News

શરીરમાં આ તકલીફ થાય તો માનજો તેને ડિટોક્સ કરવાની ખાસ જરૂર કીની કરી છે

ડિટોક્સ ડ્રિંક્સ પીવું આજે કોમન વાત બની ગઈ છે, પરંતુ તમે કેવી રીતે જાણશો કે તમારા શરીરને ડિટોક્સ ડ્રિંકની જરૂર છે.

time-read
1 min  |
March 25, 2025
માત્ર ૧૦ દિવસના ટૂંકા ગાળામાં ધો. ૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ
SAMBHAAV-METRO News

માત્ર ૧૦ દિવસના ટૂંકા ગાળામાં ધો. ૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ

અમદાવાદ શહેર-જિલ્લાની ધોરણ ૧૦-૧૨ની ઉત્તરવહી ચકાસણીની મોટા ભાગની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે.

time-read
1 min  |
March 25, 2025
બિહાર, છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ અને ઓડિશામાં કમોસમી વરસાદની સંભાવના
SAMBHAAV-METRO News

બિહાર, છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ અને ઓડિશામાં કમોસમી વરસાદની સંભાવના

દિલ્હી-NCR, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન સહિતનાં રાજ્યમાં તાપમાનનો પારો આસમાને પહોંચશે

time-read
2 mins  |
March 25, 2025
ન્યૂઝીલેન્ડમાં ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ: લોકો ગભરાઈને ઘરમાંથી બહાર ભાગ્યા
SAMBHAAV-METRO News

ન્યૂઝીલેન્ડમાં ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ: લોકો ગભરાઈને ઘરમાંથી બહાર ભાગ્યા

ભૂકંપ રિવર્ટનથી ૧૫૯ કિલોમીટર પશ્ચિમદક્ષિણમાં અનુભવાયો

time-read
1 min  |
March 25, 2025
હૂતીઓ પર ક્યારે અને ક્યાં હુમલો થશેઃ અમેરિકાનો વોર પ્લાન લીક થવાથી વિવાદ TISAY
SAMBHAAV-METRO News

હૂતીઓ પર ક્યારે અને ક્યાં હુમલો થશેઃ અમેરિકાનો વોર પ્લાન લીક થવાથી વિવાદ TISAY

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કોર ટીમની મોટી ચૂકઃ મેગેઝિનના એડિટર ઈન ચીફને ગ્રૂપમાં એડ કરી દીધા

time-read
2 mins  |
March 25, 2025

Vi bruker informasjonskapsler for å tilby og forbedre tjenestene våre. Ved å bruke nettstedet vårt samtykker du til informasjonskapsler. Finn ut mer