ફ્રેન્ડશિપ ક્યારે કઈ ઉંમરમાં કોની સાથે થઈ જાય, તે વિશે કહી શકાતું નથી અને ત્યાર પછી તે પળથી જીવન એટલું સુંદર લાગે છે કે પોતાની આ મિત્ર માટે આપણે ચાંદતારા સુધ્ધાં તોડી લાવવાની વાતો કરીએ છીએ, કારણ કે વિપરીત લિંગ પ્રત્યે એટ્રેક્શન થતું હોય છે.
એ વાત સાચી છે કે તમે આ સંબંધમાં એકબીજાને સમજો, એકબીજાની સાથે ઉત્તમ પળો પસાર કરો, એકબીજાની ફીલિંગ્સની કદર કરો, એકબીજાની સાથે દરેક વાત શેર કરો તેમજ એકબીજાને મદદ કરો.
પરંતુ જ્યારે તમારી પાર્ટનર આ સંબંધની આડમાં ધીરેધીરે તમારા પાસેથી મોંઘી ગિફ્ટ્સની ડિમાન્ડ કરવા લાગે તો આ સ્થિતિમાં તમારા માટે થોડું સાવચેત થવું જરૂરી થઈ જાય છે, જેથી આ મિત્રતા તમારા ખિસ્સા પર બોજરૂપ ન બને અને તમે તમારા પાર્ટનરની હકીકતને પણ જાણી શકો.
તો આવો જાણીએ કે જ્યારે ગર્લફ્રેન્ડ ડિમાન્ડ કરે, ત્યારે તમારે શું કરવાનું છે અને કઈ વાતનું ધ્યાન રાખવાનું છે.
ફ્રેન્ડશિપ ડે પર રિંગની ડિમાન્ડ
ગિફ્ટ ભલે ને નાની હોય કે મોટી, તે જ સારી લાગતી હોય છે જે દિલથી આપવામાં આવી હોય, ન કે માંગીને લીધેલી હોય. તમે થોડા સમય પહેલાં તેને બ્રાન્ડેડ શોપિંગ કરાવ્યું હતું, પરંતુ હવે ફરીથી આગામી ફ્રેન્ડશિપ ડે માટે જો તે રિંગની ડિમાન્ડ કરવા લાગે તો તમે તેને કહો કે રિંગ તો હું તને આ વખતે ત્યારે આપીશ જ્યારે તું પણ આ ખાસ દિવસ પર પોતાના હાથથી મને રિંગ પહેરાવશે અને તે પણ મારાથી પહેલાં.
જો તે માની જાય તો જ તેને રિંગ ગિફ્ટ કરો, કારણ કે આ સોદામાં તમને નુકસાન નથી, પરંતુ જો તે તમને ગિફ્ટ આપવામાં સ્પષ્ટપણે ના પાડી દો તો તમારે પણ કોઈ પણ જાતની શરમ રાખ્યા વિના સ્પષ્ટ ઈન્કાર કરવો જોઈએ, કારણ કે મિત્રતા માત્ર વન વે નહીં, પરંતુ ટૂ વે પર ચાલતી હોય છે.
આઈફોનની જિદ
Denne historien er fra August 2022-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 2022-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો