લગ્ન નક્કી થતા યુવક કે યુવતીના મનમાં ખુશીની લહેર દોડી જાય છે, કારણ કે તેમને એક જીવનસાથી મળી રહ્યો હોય છે, જે તેમની દરેક સુખ અને દુઃખમાં સાથે રહેનાર એક મિત્ર અને સાથી છે. આ દરમિયાન બંને પોતાની લાઈફને લઈને એક પ્લાનિંગ કરતાતા હોય છે અને તેમાં કડી હોય છે ફિટનેસ એટલે કે વેડિંગ વર્કઆઉટ પ્લાન, જે વર અને નવવધૂ બંને માટે જરૂરી હોય છે, જેથી વેડિંગ ડે પર તેઓ દેખાય કંઈક સ્પેશિયલ અને અલગ.
વાસ્તવમાં વેડિંગ વર્કઆઉટનો મુખ્ય ઉદ્દેશ કોન્ફિડન્સ મેળવવો તેમજ ખાસ દિવસ પર સ્વયંને ખુશ અને હેલ્થિ રાખવાનો હોય છે. યોગ્ય રીતે બનાવવામાં આવેલો વર્કઆઉટ પ્લાન, મસલ્સના વિકાસની સાથેસાથે માનસિક સ્થિરતા પણ આપે છે.
ફિટનેસ એક્સપર્ટ સંદીપ રામચંદ્ર વાલાવલકરનું આ વિશે કહેવું છે કે વેડિંગ વર્કઆઉટ પ્લાન રિયાલિટીની સાથેસાથે એચીવ કરનાર પણ હોવું જોઈએ. તેને મોટાભાગે છોકરોછોકરી બંને પ્લાન કરે છે, જે મહદ્અંશે ૩ મહિનાનો હોય છે, જેમાં છોકરાઓ મહદ્અંશે પોતાના પેટને ઓછું કરવા ઈચ્છે છે, જ્યારે છોકરી પાતળી દેખાવા ઈચ્છે છે. ફિટનેસની દિશામાં આ એક જરૂરી પગલું ચોક્કસપણે છે ને તેને આગળ લઈ જવું પણ સારું રહે છે, કારણ કે જો બોડી ફિટ હશે તો તમારી લાઈફ પણ ફિટ રહે છે.
Denne historien er fra December 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra December 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો