કહેવા માટે આજકાલ મોબાઈલ પર પૂરી દુનિયાની હકીકત છે. તેનાથી કંઈપણ ખરીદી શકાય, વેચી શકાય છે અને બેઠાબેઠા કોઈપણ સેવા મેળવી શકાય, પણ મોબાઈલ બેઈમાની અને તમારી વ્યક્તિગત જિંદગીનો પર્દાફાશ કરવાનું સૌથી મોટું માધ્યમ બની રહ્યું છે. જે પણ તમારા મોબાઈલ પર છે, જે લખો છો, જે કહો છો, જે પિક્ચર લો છો, જે જુઓ છો, તેની દુનિયાની તે તમામ વ્યક્તિને ખબર હોઈ શકે છે જે તમને લૂંટવા ઈચ્છે છે.
મહિલાઓ માટે આ બ્લેકમેલ, ઝઘડાં, તૂતૂ, મેંમેં, ખાનગી વાતો ખૂલવાનું સૌથી મોટું માધ્યમ બન્યું છે. સામાન્ય રીતે ખબર નથી પડતી કારણ કે એક સામાન્ય માણસ કે મહિલામાં કોઈને રુચિ નથી હોતી પણ જો સમય આવ્યે તમે શું કહ્યું હતું શોધવું છે તો સરળ છે. તમારો મોબાઈલ હવે હંમેશાં ઓન રહે છે. રાત્રે કેટલું ઊંઘ્યા, સાથીને શું તે બધું કોઈને કોઈ રીતે રેકોર્ડ થઈ શકે છે.
Denne historien er fra October 2022-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 2022-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો