પ્રિયજનો સાથે વિતાવેલી નાનીનાની પળ એવી ઝગમગતી ખુશી આપી જાય છે જેની તાજગી આજીવન જળવાઈ રહે છે..
Grihshobha - Gujarati|October 2022
આજની આ ટેક્નો સેવી દુનિયામાં જ્યાં માણસ સતત એકલો થતો જઈ રહ્યો છે ત્યાં આપણા માટે દરરોજ સંબંધનો નવો છોડ વાવવો ખૂબ જરૂરી છે. દિવાળીના બહાને આપણે પરિવાર અને સંબંધીઓ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવીને મનનું આંગણું રોશન કરવાની તક મળે છે
પ્રિયજનો સાથે વિતાવેલી નાનીનાની પળ એવી ઝગમગતી ખુશી આપી જાય છે જેની તાજગી આજીવન જળવાઈ રહે છે..

દિવાળી એક રીતે અંધારાથી ઉજાળા તરફની મુસાફરીનો તહેવાર છે. અજવાળાનો આ તહેવાર ચંદ્રની રોશનીથી ખિલેલી પૂર્ણિમાને નહીં પણ ચારેબાજુ ફેલાયેલા અંધારાને પરિભાષિત કરતી અમાસના દિવસે હોય છે. એટલે કે જ્યારે ચારેબાજુ અંધારું થાય તો આપણને પ્રકાશ લાવવાનો છે. ખુશીની શોધ કરવાની છે. ખુશી આપણી આજુબાજુ જ છે જે નાનીનાની વાતમાં છુપાયેલી છે. આપણે તેને સમેટવાની છે. દિવાળી જૂના, ભૂલાયેલા સંબંધને જગાડવા અને નિભાવવાનો પણ તહેવાર છે.

આજની આ ટેક્નો સેવી દુનિયામાં જ્યાં માણસ સતત એકલો થતો જઈ રહ્યો છે ત્યાં આપણા માટે દરરોજ સંબંધનો નવો છોડ વાવવો ખૂબ જરૂરી છે. દિવાળીના બહાને આપણે પરિવાર અને સંબંધીઓ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવીને મનનું આંગણું રોશન કરવાની તક મળે છે. એમ પણ તહેવાર ખુશીઓ વહેંચવાનું એક માધ્યમ છે. દિવાળીનો તહેવાર રોશની અને ખુશીઓ લઈને આવે છે. આ તહેવારને તમારા પરિવાર સાથે નાનીનાની ખુશી સમટેતા ઊજવો.

ઘરને ક્રિએટવ લુક આપો

દિવાળી પર તમારા ઘરની સજાવટમાં થોડું પરિવર્તન લાવો. પત્ની અને બાળકો સાથે ૨ દિવસ પહેલાંથી જ આ અભિયાનમાં જોડાઈ જાઓ. તેનાથી તેમની સાથે સમય વિતાવવાની તક તો મળશે જ પત્ની સાથે નાનીમોટી વાતોનો પણ આનંદ મેળવી શકશો. બાળકો પણ તમારા નવા હુનરને જોઈને અને સાથે મસ્તી ભરી ક્ષણો વિતાવીને આનંદિત થશે. 

> ઘરમાં જૂની પુરાણી વસ્તુઓને ફેંકવાના બદલે તેમને રિયૂઝ કરવાનો પ્રયાસ કરો. તેમની મરામત કરો અને તેમને નવો લુક આપો જેમ કે તમે જૂની કાચની બોટલથી લેમ્પ બનાવી શકો છો અને જૂના ડબ્બાને સજાવીને કૂંડા બનાવી શકો છો. આ રીતે તમારા જૂના સામાનમાંથી ઘરને નવો લુક આપી શકો છો. તેનાથી તમારું ઘર ક્રિએટિવિટી સાથે સજાયેલું દેખાશે જે બધાને ગમશે પણ ખરું. આ કામમાં પણ બાળકોની મદદ લેવાનું ન ભૂલો.

Denne historien er fra October 2022-utgaven av Grihshobha - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra October 2022-utgaven av Grihshobha - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA GRIHSHOBHA - GUJARATISe alt
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time-read
4 mins  |
December 2024
પરફેક્ટ બ્રાઈડલ-વેર
Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time-read
3 mins  |
December 2024
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time-read
3 mins  |
December 2024
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time-read
4 mins  |
December 2024
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time-read
5 mins  |
December 2024
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 mins  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 mins  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 mins  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 mins  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 mins  |
December 2024