જન્મસ્થળ ચકદાહાથી કોલકાતાના સ્ટેડિયમ સુધી તે ભીડભાડવાળી લોકલ ટ્રેન પકડતી અને આ અઢી-ત્રણ કલાકની મુસાફરીમાં ટ્રેનના દરવાજા પર ઊભા રહીને દરરોજ પ્રેક્ટિસ માટે પહોંચતી હતી.
ઝૂલન ગોસ્વામીનો જન્મ ૨૫ નવેમ્બર, ૧૯૮૨માં પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના ચકદાહા શહેરમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ નિશિત ગોસ્વામી અને માતાનું નામ ઝરણા ગોસ્વામી છે. તેમને એક ભાઈ પણ છે જેનું નામ કુનાલ ગોસ્વામી છે. ઝૂલને ૧૫ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. ક્રિકેટમાં શરૂઆત કરતા પહેલાં તે ફૂટબોલ પસંદ કરતી અને રમતી હતી.
તે પછી ૧૯૯૭ની મહિલા ક્રિકેટ વર્લ્ડકપ ફાઈનલ મેચ જે કોલકાતાના ઈડન ગાર્ડન મેદાન પર રમાઈ હતી, તેમાં ઝૂલન એક બોલગર્લનું કામ કરી રહી હતી. મેચ જીત્યા પછી ઓસ્ટ્રેલિયન ખેલાડીના વિક્ટ્રી લેપને જોયા પછી તેમણે આ રમતમાં વધારે રસ લેવાનું શરૂ કર્યું અને ભારત માટે વર્લ્ડકપ જીતવાનું સપનું જોવા લાગી.
સરળ નહોતું સપનું પૂર્ણ કરવું
Denne historien er fra March 2023-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 2023-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો