અસ્તિત્વનો અર્થ શોધતી નારી
Grihshobha - Gujarati|March 2023
આધુનિક બની રહેલા સમાજ અને ૨૧ મી સદીમાં જોવાનું બાકી છે કે નારી અને નોકરી ક્યાં સુધી એકબીજાના પૂરક સિદ્ધ થાય છે..
અસ્તિત્વનો અર્થ શોધતી નારી

ભારત પૂરા વિશ્વમાં પોતાની કલા, સંસ્કૃતિ અને સભ્યતા માટે ઓળખાય છે અને તેના માટે દરેક ભારતીયને પણ ગર્વ છે, પરંતુ આપણા ભારતને જેના પર ગર્વ છે, તેને ભારતીય નારીના નામથી ઓળખવામાં આવે છે. ભારતીય નારીનું નામ સાંભળતા આપણી સાથે પ્રેમ, કરુણા, દયા, ત્યાગ અને સેવાસમર્પણની મૂર્તિ અંકિત થાય છે. નારીના વ્યક્તિત્વમાં કોમળતા અને સુંદરતાનો સંગમ હોય છે. તે તર્કની ભાવનાથી જીવતી હોય છે, તેથી તેનામાં પ્રેમ, કરુણા, ત્યાગ વગેરેના ગુણ વધારે હોય છે.

આ બધાની મદદથી નારી પોતાનું તથા પોતાના પરિવારનું જીવન સુખમય બનાવે છે. કુદરતે પણ નારીના હાથમાં સૃષ્ટિનો જન્મ અને સંભાળ સોંપ્યા છે. જોકે આ મૂલ્યવાન કર્મ માટે અત્યાધિક બલિદાન, સમય અને સમર્પણની જરૂર પડે છે. કદાચ તેથી કુદરતે નારીને કોમળતા, સૌંદર્ય અને મીઠાશ પ્રદાન કરી છે.

મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારોની ઘટના મહિલા જીવનના એ મરુસ્થળને પ્રતિબિંબિત કરે છે, જે દાયકાથી આ રીતે ચાલતું આવી રહ્યું છે અને તેની ગરમીથી તે ન પરેશાન થાય છે કે ન હાર માની લે છે.

જોકે નારીનો આ જ અંતર્વિરોધ તેને દુખી કરતો રહે છે, જે એક પ્રતિકારના રૂપે સમાજમાં બહાર નથી આવી શકતો, કારણ કે ક્યાંક ને ક્યાંક નારીનું તે રૂપ જેને આપણે મમતા, પ્રેમ, વાત્સલ્યથી પરિપૂર્ણ જોતા હોઈએ છીએ, તે તેના માર્ગમાં અડચણરૂપ બની જાય છે.

કન્યા ભ્રૂણ હત્યા

એક તરફ મહિલા પોતાની આંખમાં ખૂબ સારા સપના સમજાવતી હોય છે જે પૂરી રીતે મૃગજળ સમાન હોય છે, ત્યાં સુધી પહોંચવાની તેની મહેનત તેને અંતે તરસી રહેવાની તડપ આપીને જતી હોય છે.

તેના માતૃત્વ અને સ્વાવલંબન સાથે જોડાયેલ પ્રશ્ન, સમાજમાં વિરોધી કાયદા હોવા છતાં તેના પરના શારીરિક અત્યાચાર ચાલુ ગર્ભપરિક્ષણની મદદથી કન્યા ભ્રૂણની આજે પણ હત્યા કરવામાં આવી રહી છે. આ જ માનસિક આપત્તિમાંથી મહિલા પસાર થઈ રહી છે. આજે તેની આત્મનિર્ભરતાને ભૂલી જાઓ, તે પોતાના અસ્તિત્વનો અર્થ પણ આજદિન સુધી શોધી નથી શકી. તેની શોધમાં તે પૂરી જિંદગી આમતેમ દોડતી રહે છે. ક્યારેક કોઈક માટે તો ક્યારેક બીજા કોઈ માટે, કારણ કે તેને લાગે છે કે નારીનો જન્મ પોતાના માટે નહીં, પણ બીજા માટે હોય છે.

Denne historien er fra March 2023-utgaven av Grihshobha - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra March 2023-utgaven av Grihshobha - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA GRIHSHOBHA - GUJARATISe alt
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
Grihshobha - Gujarati

ઉશ્કેરે છે મર્દાનગીની મજાક

કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...

time-read
2 mins  |
September 2024
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
Grihshobha - Gujarati

મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ

મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...

time-read
5 mins  |
September 2024
મોનસૂનમાં સ્કિન એલર્જી
Grihshobha - Gujarati

મોનસૂનમાં સ્કિન એલર્જી

મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...

time-read
2 mins  |
September 2024
શું સેક્સની મજા બગાડે છે પીડા
Grihshobha - Gujarati

શું સેક્સની મજા બગાડે છે પીડા

સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...

time-read
3 mins  |
September 2024
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
Grihshobha - Gujarati

સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ

ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...

time-read
2 mins  |
September 2024
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.

time-read
3 mins  |
September 2024
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
Grihshobha - Gujarati

તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ

પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...

time-read
4 mins  |
September 2024
સુંદર દેખાવું તમારો હક
Grihshobha - Gujarati

સુંદર દેખાવું તમારો હક

સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...

time-read
4 mins  |
September 2024
લવ સેન્ટર કેમ બને છે જિમ
Grihshobha - Gujarati

લવ સેન્ટર કેમ બને છે જિમ

એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...

time-read
5 mins  |
September 2024
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
Grihshobha - Gujarati

૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન

લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...

time-read
3 mins  |
September 2024