આધુનિક જીવનશૈલી અને ખાણીપીણીની બદલાતી ટેવે મહિલાઓને જીવનશૈલી સાથે જોડાયેલી બીમારીનો શિકાર બનાવી દીધી છે. ડાયાબિટીસ તેમાંથી એક છે. આંકડા અનુસાર વર્તમાનમાં વિશ્વભરમાં ૧૯-૨૦ કરોડ મહિલાઓ ડાયાબિટીસથી પીડિત છે. અંદાજ છે કે ૨૦૪૦ સુધી આ સંખ્યા વધીને ૩૧ કરોડ થશે.
ડાયાબિટીસ એક લાઈલાજ બીમારી છે, તેને સંપૂર્ણ રીતે ઠીક નથી કરી શકાતી, પણ અનુશાસિત જીવનશૈલી, ખાણીપીણીમાં સુધારો, નિયમિત વર્કઆઉટ, તાણથી બચીને અને યોગ્ય દવાઓનું સેવન કરી બ્લડમાં શુગરના પ્રમાણને નિયંત્રિત રાખીને સામાન્ય જીવન જીવી શકાય છે.
મહિલાઓ અને ડાયાબિટીસ
વધતી આધુનિક સુખસુવિધાઓથી મહિલાઓની જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. તે ઉપરાંત નોકરિયાત મહિલાઓની સતત વધતી સંખ્યાના લીધે જીવનશૈલી સાથે જોડાયેલી બીમારીની શિકાર મહિલાઓના આંકડા ઝડપથી વધી રહ્યા છે.
છેલ્લા ૨ દાયકામાં મહિલાઓમાં ડાયાબિટીસના કેસમાં વધારો થયો છે. વધતી તાણ અને ઘટતી શારીરિક સક્રિયતા મહિલાઓને ડાયાબિટીસની શિકાર બનાવી રહી છે. બદલાતી જીવનશૈલીના લીધે તેમની રોગપ્રતિરોધક ક્ષમતા પણ કમજોર થઈ રહી છે જેથી તે બીમારીઓની શિકાર બની રહી છે. ડાયાબિટીસ પુરુષ અને મહિલાને સમાન રીતે પ્રભાવિત કરે છે, પરંતુ મહિલાઓમાં તેના લીધે જટિલતા વધી શકે છે.
ડાયટ
Denne historien er fra April 2023-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 2023-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...
મોનસૂનમાં સ્કિન એલર્જી
મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...
શું સેક્સની મજા બગાડે છે પીડા
સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...
સ્વાસ્થ્ય રક્ષા
કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...
સુંદર દેખાવું તમારો હક
સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...
લવ સેન્ટર કેમ બને છે જિમ
એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...