શરત કટારિયા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘દમ લગા કે હઈશા’ માં આયુષ્યમાન ખુરાનાનું ભૂમિ પેડણેકર સાથે લગ્ન તો થાય છે, પરંતુ પતિ માટે પત્નીની શારીરિક સુંદરતા વધારે મહત્ત્વ ધરાવતી હોય છે. સ્થૂળ તથા દેખાવે ઓછી સુંદર હોવાથી તે તેને પ્રેમ નથી કરી શકતો.
કોઈ ગમે તેટલું ફેર કેમ ન હોય, પરંતુ જો ફિગર સારું ન હોય તો પોતાનો જાદૂ નહીં ચલાવી ન શકે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ બેબ્રાસ્કા લિંકન તરફથી ૨૪ મહિલાઓને લઈને એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં જોવા મળ્યું હતું કે મહિલાઓએ બીજી મહિલાઓને જોવા દરમિયાન તેમના ચહેરાના બદલે તેમના હિપ્સ અને બ્રેસ્ટને વધારે સમય સુધી જોયા હતા અને અંદાજ લગાવ્યો હતો કે તે કેટલી એટ્રેક્ટિવ છે.
કમરની નીચે, પેટની પાસે, હિપ્સની આસપાસ ફેટ જમા થતા સ્થૂળતા દેખાવા લાગે તો ખરાબ જરૂર લાગે છે. કેટલીક છોકરીઓમાં હિપ્સની આસપાસ ફેટ જેનેટિક કારણોથી થાય છે, તો કેટલાકમાં સ્થૂળતા ખોટી જીવનશૈલીના લીધે આવે છે. લગ્ન પછી પણ પતિ પોતાની પત્નીના બેડોળ ફિગર બાબતે કોમેન્ટ કરતા હોય છે.
જો હિપ મોટા અને બેડોળ શેપમાં હોય અને ત્યાં વધારે ફેટ જમા થઈ હોય, તો તેના લીધે યુવતીનો કોન્ફિડન્સ ઓછો થઈ જાય છે. હવે કોસ્મેટિક્સ સર્જરીથી ફિગરને સેક્સી તથા એટ્રેક્ટિવ બનાવીને પોતાના ઠુમકાથી પાર્ટનરને ફર્સ્ટ નાઈટ પર ઈમ્પ્રેસ કરી શકાય છે.
કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જરી એક એવી મેડિકલ ટેક્નિક છે જે સરળ અને સુરક્ષિત ટ્રીટમેન્ટ છે. બળવાના નિશાનને દૂર કરવાના હોય, નોઝની સર્જરી કરાવવી હોય, ફેસ લિફ્ટ કરાવવો હોય કે પછી હિપ્સને સેક્સી બનાવવી હોય. આ સર્જરીથી બધું શક્ય છે. માત્ર ચહેરાની નહીં, પણ શરીરના દરેક ભાગની સુંદરતા વધારી શકાય છે.
અપોલો હોસ્પિટલના કોસ્મેટિક વિભાગના એક સીનિયર કંસલ્ટંટ જણાવે છે કે આજે દરેક છોકરી પ્રિયંકા ચોપરા તથા દીપિકા પાદુકોણ જેવું ફિગર મેળવવા ઈચ્છે છે. જોકે છોકરાઓ તો મલ્લિકા શેરાવત તથા શર્લિન ચોપરા જેવું ફિગર ધરાવતી પાર્ટનરની ઈચ્છા રાખે છે.
છેલ્લા થોડાક વર્ષમાં બોટોક્સ લગાવવાથી લઈને ચહેરા પરની બારીક રેખાઓ દૂર કરાવવા, લાઈપોસક્શન કરાવવા, બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવવા, ફુલ બોડી લેસર ટ્રીટમેન્ટ લેવા, હોઠ અથવા નાકને યોગ્ય આકાર આપવા, તેમજ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર છોકરીઓની સંખ્યા અનેકગણી વધી ગઈ છે.
Denne historien er fra April 2023-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 2023-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો