આખરે દિલનો મામલો છે
Grihshobha - Gujarati|April 2023
હૃદયની હેલ્થ માટે કઈ વાતને ધ્યાનમાં રાખવી જરૂરી છે, એક વાર અચૂક જાણો..
આખરે દિલનો મામલો છે

આપણું નાનકડું હૃદય આપણા શરીરનો ઊર્જા સ્રોત છે. હૃદય કામ કરી રહ્યું છે તો આપણે જિંદગી જીવી રહ્યા છીએ. આપણું હૃદય લગભગ રોજ ૧ લાખ ૧૫ હજાર વાર ધબકે છે અને લગભગ ૨ હજાર ગેલન રક્ત પંપ કરે છે. જે દિવસે આ હૃદયમાં તકલીફ શરૂ થઈ તો તકલીફ તમને જ થશે. આપણા દેશમાં થતા મૃત્યુનું મુખ્ય કારણ હૃદય સંબંધિત બીમારી જ છે. હૃદયરોગના લીધે માત્ર ૨૫ વર્ષની ઉંમરમાં મૃત્યુના આંકડામાં ૩૪ ટકાનો વધારો થયો છે. તેથી તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

હૃદયની તંદુરસ્તી તમારા મગજ, તમારી ખાણીપીણી અને જીવનશૈલી સાથે જોડાયેલી હોય છે. તમે શું વિચારો છો, શું ખાઓ છો અને કેવી રીતે જીવો છો આ બધાની સીધી અસર હૃદયની હેલ્થ પર થાય છે.

આવો જાણીએ, હૃદયને સ્વસ્થ કેવી રીતે રાખી શકાય :

સક્રિયતા જરૂરી

એક નિષ્ક્રિય જીવનશૈલી જીવવાનો અર્થ છે પોતાના હૃદયની હેલ્થ જોખમમાં મૂકવી, તેથી આળસ છોડીને દોડો, વોક કરો, સાઈક્લિંગ અને સ્વિમિંગ કરો. જિમ જવું જરૂરી નથી, પણ શરીરને થાક લાગવો અને પરસેવો થવો જરૂરી છે. કોઈ પણ એવી એક્ટિવિટી, જેમાં તમારા પૂરા શરીરની એક્સર્સાઈઝ થાય. નિયમિત એક્સર્સાઈઝ કરવાથી હૃદયની બીમારીનું જોખમ ઓછું રહે છે.

ધૂમ્રપાન ન કરો

તમે સ્વયંને હૃદયરોગથી દૂર રાખવા માંગો છો તો જરૂરી છે કે આજે જ ધૂમ્રપાન બંધ કરો. ધૂમ્રપાન અને તમાકુનું સેવન કોરોનરી હૃદયરોગ થવાના સૌથી મોટા કારણમાંથી એક છે. તમાકુ રક્તવાહિની અને હૃદયને મોટું નુકસાન પહોંચાડે છે, તેથી જો તમારે હૃદયને સ્વસ્થ રાખવું છે તો આજે જ ધૂમ્રપાન છોડી દો.

વજન કંટ્રોલમાં રાખો

વધારે વજન હૃદયરોગ માટે જોખમકારક માનવામાં આવે છે, તેથી રોજ એક્સર્સાઈઝ કરવી અને સંતુલિત આહાર લેવો ખૂબ જરૂરી છે. સ્થૂળતાના લીધે હૃદયની સમસ્યા વધારે થાય છે.

જીવન ખુશનુમા જીવો

જીવન સામે ફરિયાદ ઓછી કરો અને ખૂલીને જીવવાનો પ્રયાસ વધારે કરો. રોજિંદા જીવનમાં નાનીનાની વસ્તુનો આનંદ માણો. તેનાથી હૃદય પણ ખુશ રહેશે અને તમે પણ. હસતા રહો. સંગીત સાંભળો, પુસ્તકો વાંચો, મિત્રો અને બાળકો સાથે સમય વિતાવો.

શરીરમાં ઓક્સિજનનું વધારે પહોંચે તે માટે ઊંડા શ્વાસ લો. આ તમામ ટેવ તાણને ઓછી કરવામાં મદદ કરશે અને તમને હૃદયની બીમારીથી દૂર રાખશે.

Denne historien er fra April 2023-utgaven av Grihshobha - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra April 2023-utgaven av Grihshobha - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA GRIHSHOBHA - GUJARATISe alt
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
Grihshobha - Gujarati

ઉશ્કેરે છે મર્દાનગીની મજાક

કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...

time-read
2 mins  |
September 2024
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
Grihshobha - Gujarati

મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ

મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...

time-read
5 mins  |
September 2024
મોનસૂનમાં સ્કિન એલર્જી
Grihshobha - Gujarati

મોનસૂનમાં સ્કિન એલર્જી

મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...

time-read
2 mins  |
September 2024
શું સેક્સની મજા બગાડે છે પીડા
Grihshobha - Gujarati

શું સેક્સની મજા બગાડે છે પીડા

સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...

time-read
3 mins  |
September 2024
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
Grihshobha - Gujarati

સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ

ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...

time-read
2 mins  |
September 2024
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.

time-read
3 mins  |
September 2024
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
Grihshobha - Gujarati

તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ

પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...

time-read
4 mins  |
September 2024
સુંદર દેખાવું તમારો હક
Grihshobha - Gujarati

સુંદર દેખાવું તમારો હક

સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...

time-read
4 mins  |
September 2024
લવ સેન્ટર કેમ બને છે જિમ
Grihshobha - Gujarati

લવ સેન્ટર કેમ બને છે જિમ

એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...

time-read
5 mins  |
September 2024
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
Grihshobha - Gujarati

૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન

લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...

time-read
3 mins  |
September 2024