એડવેંચર સ્પોર્ટ્સ જીવનમાં ભરે જોશ
Grihshobha - Gujarati|April 2023
જો જીવનમાં એકલતા અને કંટાળો અનુભવી રહ્યા છો તો રોમાંચની આ ક્ષણ તમને ઉત્સાહથી ભરી દેશે..
એડવેંચર સ્પોર્ટ્સ જીવનમાં ભરે જોશ

ફરવાનો શોખ બધાને હોય છે. ભારતમાં એવી અનેક જગ્યા છે, જે સુંદરતાથી ભરેલી હોવાની સાથેસાથે ત્યાં વિવિધ પ્રકારના એડવેંચર સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવે છે.

આવો જાણીએ, એવી જગ્યા વિશે:

ઋષિકેશ ફોર રાફ્ટિંગ લવર્સ

તમે પાણીમાં મસ્તી કરવા બેચેન છો તો તમારા માટે બેસ્ટ રિવર રાફ્ટિંગ ડેસ્ટિનેશન છે ઋષિકેશ. આ જગ્યા ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલમાં આવેલી છે. અહીં વિદેશથી ભારત ભ્રમણ કરવા આવેલા લોકો પણ રાફ્ટિંગની મજા જરૂર લે છે, આ એડવેંચર છે જ એટલું રસપ્રદ કે રબરની હોડીમાં સફેદ વોટરમાં રસ્તા પસાર કરવા કોઈ રોમાંચથી કમ તો નથી જ ને.

તેની ખાસિયત એ છે કે જો તમને તરતા નથી આવડતું તો પણ તમે ગાઈડની ફુલ દેખરેખમાં આ એડવેંચરનો આનંદ માણી શકો છો.

આ ૪ જગ્યા પર રાફ્ટિંગ થાય છે:

બ્રહ્મપુરીથી ઋષિકેશ - ૯ કિલોમીટર, શિવપુરીથી ઋષિકેશ - ૧૬ કિલોમીટર, મરીન ડ્રાઈવથી ઋષિકેશ - ૨૫ કિલોમીટર, કૌડિયાલાથી ઋષિકેશ - ૩૫ કિલોમીટર.

બેસ્ટ મોસમ:

જો તમે રાફ્ટિંગ માટે ઋષિકેશ જવાનો પ્લાન કરી રહ્યા છો તો માર્ચથી મે ના મિડ સુધીનો સમય સારો છે.

બુકિંગ ટિપ્સ:

તમે રાફ્ટિંગ માટે બુકિંગ ઋષિકેશ જઈને જ કરાવો, કારણ કે ત્યાં જઈને તમે રેટ કંપેર કરીને સારું એવું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ઉતાવળમાં બુકિંગ ન કરાવો, નહીં તો તે તમારા ખિસ્સા પર ભારે પડશે. તમે ૧,૦૦૦ થી ૧૫૦૦ માં રાફ્ટિંગનો આનંદ માણી શકો છો અને જો તમારે ગ્રૂપ રાફ્ટિંગ કરવું છે તો તેની પર પણ તમે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

એક વાતનું ધ્યાન રાખો કે રાફ્ટમાં ગાઈડ વીડિયો બનાવવાના પૈસા અલગથી ચાર્જ કરે છે. એવામાં જો તેની જરૂર હોય તો જ વીડિયો બનાવો, નહીં તો રાફ્ટિંગનો આનંદ માણો.

પેરાગ્લાઈડિંગ ઈન કુલ્લૂમનાલી

આકાશની ઊંચાઈને નજીકથી જોવાની હિંમત દરેક વ્યક્તિમાં નથી હોતી અને જેમાં હિંમત હોય છે તે સ્વયંને પેરાગ્લાઈડિંગ કરવાથી અટકાવી નથી શકતા. તેથી દેશમાં પેરાગ્લાઈડિંગ એડવેંચરની કમી નથી અને આ એડવેંચરના શોખીન લોકો તેને કરવા માટે ગમે ત્યારે પહોંચી જાય છે. તેમાં એક ખૂબ જ ફેમસ જગ્યા છે મનાલી, જે ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યના કુલ્લૂ જિલ્લામાં આવેલી છે. ત્યાંની બ્યૂટિને જોવા માટે દર વર્ષે હજારો લોકો આવે છે.

Denne historien er fra April 2023-utgaven av Grihshobha - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra April 2023-utgaven av Grihshobha - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA GRIHSHOBHA - GUJARATISe alt
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
Grihshobha - Gujarati

ઉશ્કેરે છે મર્દાનગીની મજાક

કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...

time-read
2 mins  |
September 2024
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
Grihshobha - Gujarati

મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ

મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...

time-read
5 mins  |
September 2024
મોનસૂનમાં સ્કિન એલર્જી
Grihshobha - Gujarati

મોનસૂનમાં સ્કિન એલર્જી

મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...

time-read
2 mins  |
September 2024
શું સેક્સની મજા બગાડે છે પીડા
Grihshobha - Gujarati

શું સેક્સની મજા બગાડે છે પીડા

સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...

time-read
3 mins  |
September 2024
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
Grihshobha - Gujarati

સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ

ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...

time-read
2 mins  |
September 2024
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.

time-read
3 mins  |
September 2024
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
Grihshobha - Gujarati

તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ

પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...

time-read
4 mins  |
September 2024
સુંદર દેખાવું તમારો હક
Grihshobha - Gujarati

સુંદર દેખાવું તમારો હક

સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...

time-read
4 mins  |
September 2024
લવ સેન્ટર કેમ બને છે જિમ
Grihshobha - Gujarati

લવ સેન્ટર કેમ બને છે જિમ

એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...

time-read
5 mins  |
September 2024
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
Grihshobha - Gujarati

૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન

લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...

time-read
3 mins  |
September 2024