ગર્ભધારણ અને માતૃત્વ એક શાશ્વત અનુભવ છે, જે દરેક મહિલા માટે અદ્ભુત હોય છે. કોઈ મહિલા માટે ગર્ભધારણ કાળમાં પોતાનું અને બાળકનું સ્વાસ્થ્ય અને ફિટનેસ પર ધ્યાન રાખવું સૌથી સારી ટેવ છે. મોટાભાગની ગર્ભવતી મહિલાઓને મિત્રો અને સગાંસંબંધી ત્યાં સુધી કે અજાણ્યા લોકો પાસેથી પણ કેટલીક સારી સલાહ મળવા લાગે છે.
બધા પોતપોતાની સલાહ આપવા લાગે છે કે ગર્ભવતી મહિલાએ શું કરવું જોઈએ અને શું નહીં. જોકે તેમાંથી કેટલીય સલાહ સાચી હોય છે, પરંતુ કેટલીય સલાહ માત્ર માન્યતા હોય છે અહીં અમે તમને કેટલીક સામાન્ય માન્યતા અને હકીકત વિશે જણાવી રહ્યા છીએ.
તમે ૨ લોકો માટે ભોજન કરો છો : સામાન્ય વજન સાથે કોઈ સરેરાશ ઉંમરવાળી મહિલાને ગર્ભધારણ કાળમાં બાળકના વિકાસ માટે રોજ માત્ર ૩૦૦ કેલરી વધારે લેવાની જરૂર છે.
સામાન્ય વજનવાળી કોઈ મહિલાનો ગર્ભધારણ કાળમાં ૨૫ થી ૩૫ પાઉન્ડ સુધી વજન વધવું જોઈએ અને જો તેનું વજન વધારે છે તો એટલું જ ઘટાડવું પડે છે. સાથે પહેલી વાર મા બનતી મહિલા માટે ૫૦ પાઉન્ડથી વધારે વજન વધવું સીઝેરિયનનું જોખમ વધારે છે કે પછી નોર્મલ ડિલિવરી થવી મુશ્કેલ થઈ જાય છે. જન્મ દરમિયાન જે બાળકનું વધારે ધ્યાન રાખવામાં આવે છે અને તેમાં મોટા થતા સ્થૂળતાથી પીડિત થવાની શક્યતા રહે છે.
વજન ઉઠાવવાથી પ્રસવ પીડા વધશે :
આ વાત આંશિક રીતે સાચી છે. વજન ઉઠાવવાથી કમરનો દુખાવો વધે છે અને સ્પાઈનલ ઈજરીનું કારણ બને છે, પરંતુ જો તેનાથી તમને વધારે સમસ્યા નથી થતી અને તમે વજન ઉઠાવવામાં સમર્થ છો તો થોડુંઘણું વજન ઉઠાવવું સારું છે. અનાજ અને નાનું બાળક જો તમે યોગ્ય રીતે ઉઠાવશો તો આ બિલકુલ સારું માનવામાં આવે છે.
Denne historien er fra May 2023-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 2023-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...