24 વર્ષની અંજલિ વર્મા ખૂબ બિનધાસ્ત સ્વભાવની છોકરી છે. તેને હરવુંફરવું, શોપિંગ કરવું અને સુંદર દેખાવું ખૂબ ગમે છે. ગરમીમાં તે એકએકથી ચડિયાતા ડ્રેસિસ ખરીદે છે અને પૂરા મેકઅપમાં બહાર નીકળે છે, છે પરંતુ છેલ્લા થોડાક દિવસથી તેને અળાઈની સમસ્યા થવા લાગી છે.
ગત રવિવારે જ્યારે તે તેની સાહેલીની બર્થડે પાર્ટીમાં પહોંચી ત્યારે બધા તેને જોઈને ચોંકી ગયા હતા. સ્ટાઈલિશ વનપીસ ડ્રેસ અને ખુલ્લા વાળમાં તે ખૂબ સુંદર દેખાતી હતી, પરંતુ સાંજ થતાંથતાં તેને પીઠ અને ગળાના ભાગ પર ખંજવાળ શરૂ થઈ ગઈ. પછી ખંજવાળ વધતી ગઈ અને નાનાનાના લાલ દાણા નીકળી આવ્યા. તે જોઈને તેની સાહેલીએ તેને એલર્જીની દવા આપી અને નહાવા માટે મોકલી દીધી. સ્નાન કરી લીધા પછી તેને તેના કોટનના કપડાં પહેરવા આપ્યા, સાથે પ્રભાવિત ભાગ પર એલોવેરા જેલ પણ લગાવી આપી. ધીરેધીરે તેના પ્રોબ્લેમમાં રાહત થઈ ગઈ.
હકીકતમાં ગરમીના દિવસોમાં સ્કિન સંબંધિત રોગ જેમ કે અળાઈ વગેરેની સમસ્યા વધી જાય છે. બેદરકારી રાખતા આ સમસ્યા ગંભીર થઈ શકે છે. સ્કિન પર લાલ રંગના દાણા અને તેમાં ખંજવાળ આવવી સામાન્ય રીતે અળાઈના લક્ષણ છે. આ સ્થિતિમાં શરીર પર પરસેવાની જગ્યાએ નાનાનાના લાલ ચકામા પડી જાય છે અને તેમાં ખંજવાળ આવવા લાગે છે.
આ સમસ્યા વધારે ગરમી અથવા ટાઈટ કપડાં પહેરવાથી થાય છે. તેનાથી બચવા માટે શક્ય હોય ત્યાં સુધી તાપથી બચવું જોઈએ. જો બહાર જવું પડે તેમ હોય તો કેપ પહેરીને જાઓ, સાથે છત્રી લઈ જાઓ તેમજ શરીરના ખુલ્લા ભાગ પર સનસ્ક્રીન લગાવો. પોલિએસ્ટર અથવા નાયલોનના કપડાના બદલે સુતરાઉ, ઢીલા અને આરામદાયક કપડાં પહેરો.
તમારી સ્કિન કોઈ ખાસ વસ્તુ પ્રત્યે સંવેદનશીલ હોય તો તે સ્થિતિમાં સ્કિન પર તે વસ્તુની અસરથી દાણા, ખીલ, લાલ ચકામા કે ફોલ્લી નીકળી શકે છે. સ્કિન એલર્જીના આમ તો ઘણા બધા કારણ હોઈ શકે છે :
> કેટલાક લોકોને ખાસ પ્રકારના ખોરાકથી એલર્જી થાય છે. કોઈ વસ્તુ ખાવા માત્રથી તેમને ખંજવાળની સમસ્યા થઈ શકે છે.
> કેટલાક લોકોને કોઈ દવાની સાઈડ ઈફેક્ટથી ખંજવાળ અથવા એલર્જી થઈ શકે છે.
Denne historien er fra June 2023-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 2023-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો