એક ઈન્ટરવ્યૂમાં અભિનેત્રી જાહ્નવી કપૂરથી જ્યારે તેના શિક્ષણ વિશે પૂછ્યું, તો પહેલાં તેણે ગર્વથી કહ્યું કે તેણે માત્ર ૯ મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, કારણ કે બાળપણથી તેને અભ્યાસ કરવો ગમતો નહોતો અને ૫ વર્ષની ઉંમરથી તે તેની મા અને અભિનેત્રી શ્રીદેવી સાથે તેમના શૂટિંગ સેટ પર જતી હતી. તેને આ બધું જોવું ગમતું હતું, કારણ કે તેણે પણ અભિનેત્રી બનવું હતું. પછી અચાનક કહે છે કે શું અભિનય માટે શિક્ષણ જરૂરી છે? એવું હું માનતી નથી. ક્રિએટિવિટી માટે શિક્ષણ ક્યારેય જરૂરી નથી હોતું. જૂના કલાકાર તો મોટાભાગે ઓછું ભણેલાગણેલા અથવા બિલકુલ શિક્ષિત નહોતા. તેમ છતાં બધાએ સારું કામ કર્યું અને સફળ રહ્યા.
એ સાચું છે કે જાહ્નવી જેવા કેટલાય આર્ટિસ્ટ શિક્ષણને અભિનયમાં જરૂરી નથી માનતી, કારણ કે તેમને ખબર હોય છે કે તેમને સારું કામ મળવામાં કોઈ સંઘર્ષ નથી, કારણ કે તેઓ સેલેબ્સના બાળકો છે અને તેના પિતા જ ફિલ્મના પ્રોડ્યુસર છે. તેનાથી અલગ કેટલાક કલાકાર એવા પણ છે. જેણે પોતાનો અભ્યાસ પૂરો કરીને ઈન્ડસ્ટ્રીમાં કામ શરૂ કર્યું છે.
એક ઈન્ટરવ્યૂમાં અભિનેતા વિકી કૌશલથી તેના એન્જિનિયરિંગના અભ્યાસ પછી અભિનયમાં આવવું શું યોગ્ય છે. પૂછવા પર તેનું કહેવું છે કે શિક્ષિત હોવા છતાં ચારિત્ર્યના ગ્રાફને સમજવામાં સરળતા રહે છે, જેના અનુસાર આ પૂરી ફિલ્મ બને છે. સાથે આજની ટેક્નોલોજીને સમજવી ખૂબ જરૂરી છે.
સમાજમાં શિક્ષિત અને શિક્ષિતોનું મહત્ત્વ વધારે હોય છે. પછી ભલે તે બોલીવુડ હોય કે સામાન્ય વ્યક્તિ. દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષણની મુખ્ય ભૂમિકા હોય છે. જેવું કહેવામાં આવે છે કે શિક્ષણ વિના જીવનનું કોઈ મહત્ત્વ નથી હોતું, કારણ કે તેના દ્વારા વ્યક્તિને સફળતાની સીડી ચઢવાથી કોઈ રોકી નથી શકતું.
શિક્ષણ માત્ર કરિયર માટે નહીં, પરંતુ વ્યક્તિના માર્ગદર્શન, એક યોજનાબદ્ધ અને સંવેદનશીલ સાથે આગળ વધવામાં સહાયક હોય છે. કેટલીય વાર કેટલાય કારોસર સેલેબ્સનું શિક્ષણ અધૂરું રહી જાય છે, પરંતુ તેનું પરિણામ તેમને આગળ જઈને ભોગવવું પડે છે.
સ્વયંને અપડેટ કરે છે
Denne historien er fra June 2023-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 2023-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો