સતત બદલાતી જીવનશૈલી વધતી બીમારીનું પરિબળ
Grihshobha - Gujarati|July 2023
પહેલાં મોટી ઉંમરનાં લોકો હૃદયરોગનો શિકાર બનતા, પણ હવે યુવાનો પણ હૃદય સંબંધિત બીમારીથી પીડાય છે. તેનું કારણ બદલાતી જીવનશૈલી, વિષે જાણીએ..
સતત બદલાતી જીવનશૈલી વધતી બીમારીનું પરિબળ

મધ્ય પ્રદેશના છિંદવાડામાં રહેતા ૪૦ વર્ષના આનંદ પટેલ એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરતા હતા. એક દિવસ તે ઓફિસથી ઘરે આવ્યા ત્યારે થોડો થાક અનુભવવા લાગ્યા. ફ્રેશ થઈને આરામ કરવા માટે પથારી પર જઈને ઊંઘી ગયા. થોડા સમય પછી તેમને છાતીમાં બળતરા થવા લાગી અને શરીર પર ખૂબ પરસેવો થવા લાગ્યો. થોડા સમયમાં આનંદ બેભાન થઈ જતા ઘરના લોકો તરત તેમને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરે તપાસ કરીને જણાવ્યું કે હાર્ટએટેકના લીધે તેમનું મૃત્યુ થયું છે.

નાની ઉંમરમાં હાર્ટએટેકનો આ કિસ્સો એકલા આનંદ સાથે નથી બન્યો. આપણા દેશમાં આ પ્રકારના કિસ્સા અવારનવાર જોવા મળી રહ્યા છે. ડોક્ટર્સ તે માટે જવાબદાર પરિબળ તરીકે લોકોની બદલાયેલી જીવનશૈલીને માને છે.

કેન્દ્ર સરકારે બિનચેપી રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીમાં પ્રદેશના ૨.૯૮ કરોડ લોકોમાંથી ૬૫ ટકા લોકોના સ્ક્રીનિંગનું લક્ષ્ય નક્કી કર્યું હતું. મધ્ય પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગે ૧.૬૮ કરોડ વ્યક્તિનું સ્ક્રીનિંગ કરીને લક્ષ્ય પૂરું કર્યું ત્યારે કેન્દ્ર સરકારે તેને વધારીને ૩.૧૫ કરી દીધું હતું. જોકે અત્યાર સુધીમાં ૨ કરોડ લોકોનું સ્ક્રીનિંગ થઈ ગયું છે.

તે પરથી સામે આવ્યું છે કે રાજ્યમાં લગભગ ૮ લાખ, ૫૦ હજાર લોકો હાઈપરટેન્શનની ઝપેટમાં છે. ૪ લાખ ૬૧ હજાર લોકોને ડાયાબિટીસે જકડી લીધા છે. આ રિપોર્ટ અનુસાર, છિંદવાડા જિલ્લામાં સૌથી વધારે ૬૪,૨૪૬ લોકો હાઈપરટેન્શનની ઝપેટમાં જોવા મળ્યા છે. ઈન્દોરમાં સૌથી વધારે ૨૪,૭૫૦ વ્યક્તિમાં ડાયાબિટીસની બીમારી જોવા મળી છે.

Denne historien er fra July 2023-utgaven av Grihshobha - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra July 2023-utgaven av Grihshobha - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA GRIHSHOBHA - GUJARATISe alt
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time-read
4 mins  |
December 2024
પરફેક્ટ બ્રાઈડલ-વેર
Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time-read
3 mins  |
December 2024
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time-read
3 mins  |
December 2024
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time-read
4 mins  |
December 2024
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time-read
5 mins  |
December 2024
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 mins  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 mins  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 mins  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 mins  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 mins  |
December 2024