સોશિયલ મીડિયાએ લોકોને ન માત્ર આળસુ, પરંતુ ચાલાક બનાવી દીધા છે. આ વાત ખાસ જે તહેવારમાં ઉજાગર થાય છે, દિવાળીનો તહેવાર તેમાંથી એક છે. સૌથી મોટા આ સામાજિક તહેવારમાં ગેટટુગેધર સ્માર્ટફોનની સ્ક્રીન સુધી સીમિત રહી ગયું છે કે આપણે કેટલા ઈન્ટ્રોવર્ડ અને સેલ્ફીશ થઈ ગયા છીએ અને પછી મનોમન રડવું, તે પણ સોશિયલ મીડિયા પર કેટલીક એવી પોસ્ટથી, રડે છે કે ફેસબુક પર તેના ૩ હજાર ફ્રેન્ડ હતા, પરંતુ જ્યારે એક્સિડન્ટમાં જખમી થઈને હોસ્પિટલમાં એડમિટ થયા તો જોવા ૩ લોકો પણ નથી આવતા.
જાહેર છે કે આપણે એક આભાસી અને બનાવટી દુનિયામાં જીવવા ટેવાઈ ગયા છીએ. તહેવારનું મહત્ત્વ એ જ છે કે આપણે વાસ્તવિક સમાજમાં જીવીએ. સુખદુખમાં જે સાથ આપે તેના સુખદુખમાં સામેલ થાઓ, પરંતુ હવે આપણે ન તો દુખમાં કોઈની સાથે છીએ કે ન સુખમાં. આ વાતની હકીકત એ છે કે સુખદુખમાં આપણી સાથે પણ કોઈ નથી. આ એક નુકસાનકારક વાત લાગણી અને સમાજના લીધે છે જેનો અંદાજ હળવામળવાના પ્રસંગે થાય છે જેને આપણે સ્ક્રીનથી ઢાંકવાના નિષ્ફળ પ્રયાસમાં સ્વયંને અને બીજાને દગો આપવામાં માહેર થઈ ગયા છીએ.
એક જમાનો હતો જ્યારે દિવાળીની શુભેચ્છા લોકો ઘરેઘરે જઈને આપતા હતા, મીઠાઈ ખાતા ને ખવડાવતા હતા, નાસ્તો કરતા હતા, નાનામોટાના આશીર્વાદ લેતા હતા અને સમવયસ્ક એકબીજાને ગળે મળીને શુભેચ્છાનું આદાનપ્રદાન કરતા હતા અને આ ખરેખર હાર્દિક હતું, કોઈ દેખાડો નહોતા કરતા. સમય પસાર થતા લોકો વ્યસ્ત થવા લાગ્યા.
વધતા શહેરીકરણ અને એકાકી પરિવારે અંતર પેદા કર્યું, પણ તેની ભરપાઈ ગ્રીટિંગ કાર્ડ્સની આત્મીયતાથી થવા લાગી, પરંતુ રૂબરૂ મળવા નો રિવાજ ખતમ થઈ ગયો છે. લોકો પોતાના શહેરના સગાંસંબંધી ને મળવામાં જ દિવાળીની સાર્થકતા સમજતા હતા. આજના ડિજિટલ સમયમાં આત્મીયતા, ભાઈચારો, સંવેદના, ભાવના અને શુભેચ્છાનો અંત આવી ગયો છે.
Denne historien er fra November 2023-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra November 2023-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...