ખજૂર પોટલી
સામગ્રી
• ૧ કપ મેંદો ૧/૪ કપ સોજી ૧/૪ કપ ઘી • ૧ કપ દૂધ • ૫૦ ગ્રામ માવો • ૨ મોટી ચમચી બૂરું ખાંડ • ૧/૪ કપ ખજૂર ૧/૨ નાની ચમચી એલચી પાઉડર ૧/૩ કપ ખાંડ • કેસર.
રીત
એક બાઉલમાં મેંદો, સોજી અને ઘીને મિક્સ કરો. પછી તેમાં થોડુંથોડું દૂધ નાખતા લોટ ગૂંદી લો. પૂરણ તૈયાર કરવા માટે માવો અને ખજૂરને શેકીને ખાંડ મિક્સ કરીને ઠંડું થવા દો. તેમાં એલચી પાઉડર અને કેસર નાખીને અલગ રાખો. લોટના નાનાનાના લૂઆ બનાવીને તેની પૂરી વણો. પૂરીમાં મિશ્રણ ભરીને પોટલી બનાવો અને ઘીમાં તળો. એક પેનમાં ૧/૪ કપ પાણી અને ખાંડ નાખીને ચાસણી બનાવો. ચાસણીમાં પોટલી ડિપ કરીને સર્વ કરો.
કેળાં પનીહારમ
સામગ્રી
• ૫૦ ગ્રામ જાંબુ ઠળિયા કાઢેલા • ૮૦ ગ્રામ કેળાં • ૧૦૦ ગ્રામ મેંદો • ૬૦ મિલીલિટર દૂધ • ૫૦ ગ્રામ માખણ • ૫ ગ્રામ બેકિંગ પાઉડર • સજાવવા માટે દાડમના દાણા.
રીત
એક બાઉલમાં કેળા મેશ કરીને અલગ રાખો. બીજા બાઉલમાં દૂધ, મેંદો, ઓગાળેલું માખણ અને જાંબુ મિક્સ કરો. તેમાં મેશ્ડ કેળાં અને બેકિંગ પાઉડર મિક્સ કરો. હવે પનીહારમ મોલ્ડમાં બેટર નાખીને ૫ મિનિટ સુધી પકાવો. એક બાજુ ચડી જાય પછી ફેરવીને બીજી બાજુથી પણ પકાવો. દાડમના દાણાથી સજાવીને સર્વ કરો.
શબનમનાં મોતી ઓન શોર્ટ ક્રસ્ટ બોટ
Denne historien er fra November 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra November 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો