દિવાળીમાં ઘર સજાવો
Grihshobha - Gujarati|November 2023
દિવાળીમાં ઘરની ચમક માત્ર બહારથી દેખાડા માટે ન કરો. અંદરથી રૂમ પણ ચમકાવો. ચમકતા રૂમ દરેકને ગમે છે. તે માટે થોડી મહેનત કરવી પડશે...
ભારત ભૂષણ
દિવાળીમાં ઘર સજાવો

પૂરા ઘરમાં પોતાના રૂમ સાથે દરેકને, ખાસ યુવાનોને જરૂર કરતા વધારે લગાવ હોવો કુદરતી વાત છે. રૂમની બહાર જિંદગી અનેક ભાગમાં વહેંચાયેલી રહે છે, પરંતુ જ્યારે આપણા રૂમમાં હોઈએ છીએ ત્યારે આ નાના એરિયામાં આઝાદી અને શાંતિનો અહેસાસ થાય છે. દિવાળીમાં ઘરની સાફસફાઈ થાય છે જેના વિશે કહેવામાં આવે છે કે મોસમ છે, તક છે અને સમય પણ છે.

વરસાદના લીધે ઘર ભેજવાળું થઈ જાય છે, જેથી તેનાથી છુટકારો મેળવવા માટે ઠંડીની શરૂઆતમાં જ રૂમ સાફ કરવો સ્વાસ્થ્યની ગેરન્ટી છે. દિવાળીના દિવસોમાં બધા સાફસફાઈ અને રંગરોગાનમાં વ્યસ્ત રહે છે તો તમે કેમ રહી જાઓ? એક દિવસ પોતાના રૂમને આપો. તેને દિલથી ચમકાવો અને પૂરા વર્ષનો કચરો બહાર કાઢીને ફેંકો. આ કામ સરળ છે અને રસપ્રદ પણ કે તમને તમારો રૂમ પરફેક્ટ પસંદ છે તો તેને તમારી રીતે સજાવો, જેથી ચમકતા ઘરથી તમારો રૂમ ફિક્કો ન લાગે.

તેના માટે પહેલા તમારા રૂમને ચમકાવવાની જવાબદારી જાતે લો અને પછી એક વાર તેને ધ્યાનથી જુઓ કે શું-શું ખામીઓ છે અને કેવી રીતે કરશો. સામાન્ય રીતે બેડરૂમ મોટા નથી હોતા. તેને ચમકાવવા માટે વધારે ખર્ચ નથી થતો અને વધારે મહેનત નથી થતી.

Denne historien er fra November 2023-utgaven av Grihshobha - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra November 2023-utgaven av Grihshobha - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA GRIHSHOBHA - GUJARATISe alt
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time-read
4 mins  |
December 2024
પરફેક્ટ બ્રાઈડલ-વેર
Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time-read
3 mins  |
December 2024
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time-read
3 mins  |
December 2024
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time-read
4 mins  |
December 2024
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time-read
5 mins  |
December 2024
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 mins  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 mins  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 mins  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 mins  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 mins  |
December 2024