ભરતગૂંથણ એમ તો દાયકાથી મહિલાઓમાં એક લોકપ્રિય શોખ રહ્યો છે. આપણે પણ સમજણા થતા પોતાની માને સોયમાં દોરો પરોવીને ગૂંથણ કરતા જોઈ હશે. એકબીજા પાસેથી ક્રોશિયાથી બનાવવામાં આવતી અલગઅલગ ડિઝાઈન શીખવી અને બીજાને શીખવવી ખૂબ ખુશી આપે છે, સમય જતા આ શોખ હવે આઉટડેટેડ થઈ ગયો છે અને યુવતીના હાથમાં ટીવી રિમોટ, સ્કૂટી, લેપટોપ, મોબાઈલ અને કાર આવી ગયા છે.ભરતગૂંથણ કરનારને પૂછો તો જાણશો કે આ કામમાં તેમને કેટલી ખુશી અને શાંતિ મળતા હતા.
ભરતગૂંથણ માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરમાં લોકપ્રિય શોખ રહ્યો છે. વિદેશમાં ડોક્ટરો હાઈ બ્લડપ્રેશર અને તાણ જેવી બીમારીની સારવારમાં ભરતગૂંથણ કરવાની સલાહ આપે છે. અમેરિકાના કેલિફોર્નિયાની યાત્રા દરમિયાન ઓકલેન્ડમાં રહેવાનું થયું હતું. લેક મેરિટની પાસે આવેલી એક નાનકડી સુંદર લાઈબ્રેરીમાં મારે જવાનું થયું હતું. લાઈબ્રેરિયને મને એક કાગળ પકડાવતા કહ્યું કે ચાલો, તેમાં લખેલી છે અમારી સાપ્તાહિક ઈવેન્ટ.
જોઈને આશ્ચર્ય થયું
વાંચીને આશ્ચર્યમાં પડી ગઈ. તેમાં દર ગુરુવારે ગૂંથણની ઈવેન્ટ રાખવામાં આવી હતી. હું સુખદ આશ્ચર્ય સાથે લાઈબ્રેરિયન પાસે ફરીથી ગઈ.મેં ભરતગૂંથણવાળી ઈવેન્ટ પર આંગળી મૂકીને કહ્યું, “આ શું છે?”
Denne historien er fra January 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો