કેટલાય લોકો ૪ કલાક મોબાઈલમાં ભારે પડી શકે છે, કારણ કે તાજેતર માં અમેરિકન જનરલમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર અઠવાડિયામાં ૨૦ કલાકથી વધારે ટીવી અથવા મોબાઈલ ફોન જોવાથી પુરુષોના સ્પર્મ પ્રોડક્શનમાં ૩પ ટકા ઘટાડો જોવા મળ્યો છે. રિપોર્ટ મુજબ ૧ દિવસમાં ૫ કલાકથી વધારે ટીવી જોનારા લોકોના શરીરમાં સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો જોવા મળ્યો.
તેની વિપરીત કમ્પ્યૂટર પર રોજિંદા ઓફિસ કામ કરતા લોકોના શરીરમાં એવી કોઈ કમી નથી દેખાતી. એવા લોકોના ન સ્પર્મ કાઉન્ટરમાં કોઈ કમી દેખાઈ અને ન તેમના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનના પ્રમાણમાં કોઈ કમી આવી. તેનું એક કારણ છે કે એવા લોકો, જે વધારે ટીવી જુએ છે, વધારે એક્સર્સાઈઝ નથી કરતા અને હેલ્કિ ભોજન નથી લેતા, તો આ ટેવ ફર્ટિલિટી પર અસર કરે છે.
ઈનફર્ટિલિટીનું મોટું કારણ
ટીવી અથવા મોબાઈલ પર ફિલ્મ જોનારાનું મગજ એક રીતે કામ કરવાનું બંધ કરી દે છે. જંક ફૂડના વધારે સેવન અને આળસુ લાઈફસ્ટાઈલના લીધે આજકાલ કેટલાય લોકો સ્થૂળતાનો શિકાર થઈ રહ્યા છે અને આ ઈનફર્ટિલિટીનું એક મોટું કારણ બની રહ્યું છે.
Denne historien er fra January 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો