હેરિટેજ ફેશન શો
Grihshobha - Gujarati|May 2024
વિમેન્સનો બમણો ઉત્સાહ
પ્રતિનિધિ
હેરિટેજ ફેશન શો

મ્યક વિમેન્સ ક્લબ દ્વારા તાજેતરમાં હેરિટેજ ફેશન શો યોજાઈ ગયો. આ ફેશન શોમાં કોઈ પ્રોફેશનલ મોડલ નહીં, પરંતુ ક્લબની મહિલાઓ દ્વારા જ ભાગ લેવામાં આવ્યો. આ ફેશન શોમાં કુલ ૪૨ મહિલાઓએ અવનવા કોસ્ચ્યુમ પહેરીને રેમ્પવોક કર્યું હતું. આ ફેશન શોની ખાસિયત એ હતી કે આપણી સંસ્કૃતિને અનુરૂપ પાટણના પટોળા, જામનગરની બાંધણી, ઘરચોળા, મારવાડી ચોલી, અવનવી સાડીઓ પહેરીને મહિલાઓએ પોતાના આગવા અંદાજમાં કેટવોક કરીને મોજ કરી હતી. આ તમામ મહિલાઓમાં કોઈ શિક્ષક, કોઈ ડોક્ટર, કોઈ બ્યૂટિ પ્રોડક્ટનાં ઓનર, ઈમિટેશન જ્વેલરીના બિઝનેસ સાથે સંકળાયેલ પ્રોફેશનલ વિમેન્સે ઉત્સાહથી ભાગ લીધો. આ સિવાય એપ્રિલ મહિનામાં જે વિમેન્સનો બર્થડે હોય તેમના માટે કેક કટિંગથી યાદગાર સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું. તે પછી હાઉસી ગેમ રમાડવામાં આવી. રોજિંદા જીવનમાં વ્યસ્ત રહેતી આ મહિલાઓ જીવનને ભરપૂર રીતે માણે એ જ આ ક્લબનો ઉદ્દેશ્ય રહ્યો છે, જે તાદેશ થતો લાગ્યો.

Denne historien er fra May 2024-utgaven av Grihshobha - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra May 2024-utgaven av Grihshobha - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA GRIHSHOBHA - GUJARATISe alt
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 mins  |
November 2024
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
Grihshobha - Gujarati

બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો

ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...

time-read
4 mins  |
November 2024
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
Grihshobha - Gujarati

રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો

રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...

time-read
3 mins  |
November 2024
નવી વેચારસરણી નવો અંદાજ
Grihshobha - Gujarati

નવી વેચારસરણી નવો અંદાજ

દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...

time-read
7 mins  |
November 2024
સમાચાર દર્શન
Grihshobha - Gujarati

સમાચાર દર્શન

પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.

time-read
3 mins  |
November 2024
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ

time-read
6 mins  |
November 2024
"ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

"ફૂલ અને કાંટા

આ અંકમાં આપેલા લેખમાં ‘હેપી ફેસ્ટિવલ’, ‘હેર કેર ફોર ફેસ્ટિવલ’, ‘ફેસ્ટિવલ લુક માટે પરફેક્ટ સ્કિન કેર’, ‘રંગોથી આપો ઘરને ન્યૂ લુક’, ‘સેક્સના ભરોસે ન ચાલે રિલેશનશિપ’ વગેરે લેખ દિવાળીના તહેવારને અનુરૂપ ઘણા ઉપયોગી બની રહ્યા.

time-read
2 mins  |
November 2024
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
Grihshobha - Gujarati

૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ

આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...

time-read
5 mins  |
October 2024
છોકરામાં શું શોધે છે છોકરી
Grihshobha - Gujarati

છોકરામાં શું શોધે છે છોકરી

શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...

time-read
5 mins  |
October 2024
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
Grihshobha - Gujarati

બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો

તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...

time-read
3 mins  |
October 2024