લગ્ન પછી પણ દરેક નવવધૂ સુંદર દેખાવા ઈચ્છે છે. તેને પોતાના પતિ માટે અથવા ઘરે આવતા સગાંસંબંધીની નજરમાં સુંદર દેખાવું ગમે છે. આ સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે ઘરે મેકઅપ કેવી રીતે કરવો કે તમે સુંદર દેખાઓ.
હકીકતમાં તેના માટે ખૂબ વધારે મેકઅપની જરૂર નથી હોતી, પરંતુ મેકઅપની કેટલીક વસ્તુની હંમેશાં જરૂર પડે છે. સાસરીમાં આવ્યા પછી નવવધૂ ફટાફટ કેવી રીતે પોતાનો મેકઅપ કરે અને સુંદર દેખાય તેના માટે બ્યૂટિ નિષ્ણાત ભારતી તનેજા નીચે મુજબની ટિપ્સ જણાવી રહ્યા છે
*મેકઅપ કરતા પહેલાં એ સમજી લેવું જરૂરી છે કે સુંદર દેખાવાનું પહેલું સ્ટેપ છે પોતાની સ્કિનનું ધ્યાન રાખવું, જો સ્કિન હેલ્કિ હશે તો મેકઅપ વધારે સારો દેખાશે. તેથી મેકઅપ કરતા પહેલાં સ્કિનને સારી રીતે પ્રિપેર કવી જરૂરી બની જાય છે.
* રાત્રે ઊંઘનાં પહેલાં ભૂલ્યા વિના ફેસને સાફ કરો અને ત્યાર પછી તેની પર મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ અથવા નરિશિંગ ક્રીમ કે પછી ઓઈલ લગાવીને ઊંઘો, તમારી સ્કિન ખૂબ ડ્રાય હોય તો તમે નિશિંગ કીમ અધવા ઓઈલ લગાવી શકો છો અને જો ઓઈલી હોય તો નરિશિંગ મોઈશ્ચરાઈઝર લગાવી શકો છો.
* સવારમાં મેકઅપ લગાવતા પહેલાં સ્કિનને પ્રિપેર કરો. તે માટે પહેલા સ્કિનને ક્લીન કરો અને પછી તેની પર ટોનર સ્પ્રે કરો. ટોનરને સ્પ્રે બોટલમાં ભરીને ફ્રિજમાં રાખો જ્યારે પણ તમે સ્કિનને ટોન કરવા ઈચ્છો ત્યારે બોટલને ફ્રિજમાંથી કાઢો અને ફેસ પર સ્પ્રે કરો. હવે તેને સુકાવા દો, જેથી ફેસ બરાબર ટોન થઈ જાય. પછી મોઈશ્ચરાઇઝિંગ ડીમ લગાવો, પરંતુ એવી ક્રીમ લો જેમાં એસપીએફ એટલે કે સન પ્રોટેક્શન ફેક્ટર રહેલા હોય.
*તમારી મેકઅપ કિટમાં કેટલીક વસ્તુ એવી હોવી જોઈએ, જે તમારી પાસે હંમેશાં કિટમાં ઉપલબ્ધ રહે. ઉદાહરણ તરીકે તેમાં ગોલ્ડ ઓઈલ રાખો.
*મેકઅપ કરતા પહેલાં ૨-૩ ટીપાં ગોલ્ડ ઓઈલને હાથમાં લઈને ધસો અને પછી તેને ફેસ પર સમાન રીતે લગાવો. તેને ૫-૧૦ મિનિટ સુધી રહેવા દો અને ત્યાર પછી પ્રાઈમર બેઝના ૨-૩ ટીપાં હાથમાં લઈને પૂરા ફેસ પર લગાવો. હવે તમારો ફેસ મેકઅપ માટે તૈયાર છે.
Denne historien er fra May 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો