હુંજ્યારે પણ ક્રીમનો ઉપયોગ કરું છું ત્યારે સ્કિન ડ્રાય થવા લાગે છે. જણાવો કે શું કરું?
સ્કિનમાં પાણી અને તેલનું બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે. જો તેલની ઊણપ થઈ જાય તો સ્કિન ડ્રાય થઈ જાય છે, પણ જ્યારે પાણીની કમી થાય ત્યારે ડિહાઈડ્રેશન થઈ જાય છે. એવામાં તેલ લગાવવાથી સ્કિન કાળી દેખાય છે. સ્કિન ડિહાઈડ્રેશન છે, તેથી તમારા ફેસ પર મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો. તે તમારી સ્કિનમાં તરત એબ્ડોર્વ થઈ જશે અને ફેસને ઓઈલી કર્યા વિના મોઈશ્ચરાઈઝ પણ કરશે. તમે તમારા ફેસને મોઈશ્ચરાઈઝ કરવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. ઘરેલુ ઉપાયમાં કેળાંને મધ સાથે મેશ કરીને ફેસ પર લગાવો અને થોડી વાર પછી પાણીથી ધોઈ લો. આવું દર અઠવાડિયે કરવાથી સ્કિન સોફ્ટ, સ્મૂથ અને મોઈશ્ચરાઈઝ થશે.
મને મસકારા લગાવવો ગમે છે. તેથી હું રોજ મસકારા લગાવું છું, પણ ૧ વર્ષ પહેલાં મેં એક મસકારા ખરીદ્યો હતો, તે લગાવવાથી મને લાગ્યું કે મારી પાંપણ તૂટી રહી છે. સમજાતું નથી કે શું કરું?
Denne historien er fra June 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...
મોનસૂનમાં સ્કિન એલર્જી
મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...
શું સેક્સની મજા બગાડે છે પીડા
સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...
સ્વાસ્થ્ય રક્ષા
કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...
સુંદર દેખાવું તમારો હક
સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...
લવ સેન્ટર કેમ બને છે જિમ
એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...