હું ૨૦ વર્ષની યુવતી છું. એક છોકરાને પ્રેમ કરતી હતી. અમે કેટલીય વાર શારીરિક સંબંધ પણ બનાવ્યો. ૨ વર્ષ પહેલાં અમારા સંબંધમાં કડવાશ આવવા લાગી હતી. અમે જ્યારે પણ મળતા હતા ત્યારે બીજી વાત ઓછી, ઝઘડો વધારે થતો હતો. અમે જલદી જ સમજી ગયા કે અમારો સંબંધ લાંબો નહીં ચાલી શકે, કારણ કે બંનેના સ્વભાવમાં જમીનઆકાશનો ફરક હતો. પછી અમે નક્કી કર્યું કે આ સંબંધને કારણ વિના ટકાવી રાખવો કોઈ લાભ નથી, તેથી અમે બ્રેકઅપ કરી લીધો.
મારા ઘરમાં મારા લગ્નની વાત થઈ રહી છે હું તાણમાં રહું છું. એ વિચારીને કે જો મારા લગ્ન થઈ ગયા તો પતિને પહેલી રાત્રે જ ખબર પડી જશે કે મારો લગ્ન પહેલાં બીજા સાથે સંબંધ રહ્યો છે. કોઈ પણ વ્યક્તિ આવી છોકરીને પત્ની રૂપે કેમ સ્વીકારે. આ રાજ બહાર આવ્યા પછી મને અપમાનિત કરીને પાછી મોકલી દેશે. તેથી મારું અને મારા પરિવારનું જે અપમાન થશે તેની કલ્પના કરીને જ હું ધ્રૂજવા લાગું છું, તેના કરતા સારું છે કે હું લગ્ન જ ન કરું, પણ મારા સિવાય મારી ૨ નાની બહેન પણ છે, તેથી હું લગ્ન માટે ના પાડી શકું તેમ નથી. માતાપિતા લગ્ન ન કરવાનું કારણ પૂછશે તો હું શું જવાબ આપીશ. દિવસરાત આ સમસ્યાથી પરેશાન રહું છું. ક્યારેક મન થાય છે કે આત્મહત્યા કરી લઉં. તેથી તમામ સમસ્યામાંથી છુટકારો મળી જશે. જણાવો શું કરું?
લગ્ન પહેલાંના સંબંધ ચિંતાનું કારણ તો બને છે, જે ભૂલ તમે કરી છે તેને સુધારી તો ન શકાય, તેથી પરિવારની ઈચ્છા મુજબ લગ્ન કરી લો. પતિને તમારા ભૂતકાળ વિશે કંઈ જ ન કહો. જ્યાં સુધી તમે કંઈ કહેશો નહીં તેને ખબર નહીં પડે કે ભૂતકાળમાં બીજા સાથે તમારો સંબંધ હતો.
હું ૨૨ વર્ષની અપરિણીત યુવતી છું. ૮ મહિનાથી એક યુવકને પ્રેમ કરું છું. તે પણ મને પ્રેમ કરે છે. અમે બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. છોકરાના પરિવારજનો આ લગ્ન માટે સહમત છે, પણ મારા મમ્મીપપ્પાને આ સંબંધ સ્વીકાર નથી, કારણ કે મારા પરિવારજનો સગાંસંબંધીમાં લગ્ન નથી કરવા માંગતા. છોકરો મારી માસીની જેઠાણીનો દીકરો છે.
Denne historien er fra June 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો