મુંબઈની એકતા સોસાયટીના ફ્લેટ નંબર-૧૫ બી માં ઈશિતા મેહરા અને મયંક મેહરા ૨ મહિના પહેલાં શિફ્ટ થયા છે. આજે જ્યારે ઈશિતાની સાહેલી મિતા મુખર્જી તેના ઘરે આવી તો તે ઘરની હાલત જોઈને દંગ રહી ગઈ. તે સમજી નહોતી શકતી કે ઘરની હાલત આટલી ખરાબ કેમ છે, જ્યારે તેમના ઘરમાં તો કોઈ નાનું બાળક પણ નથી. તેમ છતાં ઘરનો સામાન આમતેમ ફેલાયેલો પડ્યો છે.
જ્યારે નમિતા કિચનમાં ગઈ ત્યારે ત્યાંની હાલત જોઈ તેનાથી રહેવાયું નહીં. ઈશિતા, આ ઘરની શું હાલત કરી દીધી છે? કોઈ પણ સામાન યોગ્ય જગ્યાએ નથી ગોઠવેલો. આ ઘરમાં તું કેવી રીતે રહે છે?
ઈશિતાએ ઉત્તર આપ્યો, ‘યાર, હું વર્કિંગ વુમન છું. હું કામ કરતાંકરતાં થાકી જાઉં છું.
મને મારા માટે તો સમય નથી મળતો. ઘરની સાફસફાઈ માટે કેવી રીતે સમય કાઢું. મયંક પણ બિલકુલ હેલ્પ નથી કરતો.’
નમિતાએ તેને સમજાવતા કહ્યું, ‘‘આવું ફેલાયેલું ઘર સારું નથી લાગતું. જો ઘરમાં કોઈ આવે તો શું કહે કે તું કેવી આળસુ છે. બાકી તું રહી વાત સમયની તો સમય હોતો નથી, કાઢવો પડે છે. તું કોશિશ કરે તો ઘર અને ઓફિસ બંને મેનેજ કરી શકે છે. આ વિશે મયંક સાથે વાત કર. તેને સમજાવ કે તું પણ વર્કિંગ છે. એવામાં તને ઘર અને ઓફિસ બંને એકસાથે સંભાળવામાં પ્રોબ્લેમ થાય છે. તેથી તે પણ ઘરના કામમાં તારી મદદ કરશે.''
“તે ઉપરાંત તમે બંને ઈચ્છો તો કોઈ મેડ રાખી શકો છો. તેમ છતાં તારે અને મયંકે કેટલીક વાતનું ધ્યાન રાખવું પડશે જેમ કે ઘરે આવતા જ શૂઝ અને ચાવી યોગ્ય જગ્યાએ મૂકવા ’
“ઈશિતા તને ખબર છે કે ઘરને મેનેજ કરવું સરળ નથી. એક વર્કિંગ વુમન જ્યારે ઓફિસથી થાકીને ઘરે આવે છે ત્યારે તે પણ ઈચ્છે છે કે તે તેના પાર્ટનર સાથે થોડો રોમેન્ટિક સમય વિતાવે, પણ ફેલાયેલા ઘરમાં આ બધું પોસિબલ નથી. તેના માટે ઘર વ્યવસ્થિત હોવું ખૂબ જરૂરી છે. ઘર મેનેજ ન હોવાથી કપલ્સ વચ્ચે ઝઘડા થાય છે. તેનાથી તેમની રિલેશનશિપમાં પ્રોબ્લેમ આવે છે જે બિલકુલ યોગ્ય નથી. તેથી કપલ્સે મળીને ઘર મેનેજ કરવું જોઈએ, જેથી લોકો તેમનું ઉદાહરણ આપતા ન થાકે’
પર્સનલ સ્પેસ જરૂરી
Denne historien er fra August 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...
નવી વેચારસરણી નવો અંદાજ
દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...
સમાચાર દર્શન
પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ
"ફૂલ અને કાંટા
આ અંકમાં આપેલા લેખમાં ‘હેપી ફેસ્ટિવલ’, ‘હેર કેર ફોર ફેસ્ટિવલ’, ‘ફેસ્ટિવલ લુક માટે પરફેક્ટ સ્કિન કેર’, ‘રંગોથી આપો ઘરને ન્યૂ લુક’, ‘સેક્સના ભરોસે ન ચાલે રિલેશનશિપ’ વગેરે લેખ દિવાળીના તહેવારને અનુરૂપ ઘણા ઉપયોગી બની રહ્યા.
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...