કહેવાય છે કે પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી. પ્રેમ તો કોઈ પણ ઉંમરે થઈ શકે છે. તે જ રીતે લગ્નની પણ કોઈ જ નિશ્ચિત ઉંમર નથી હોતી, કોઈ પણ ઉંમરે કરી શકાય છે અને પતિપત્ની વચ્ચે ઉંમરમાં અંતર કેટલું હોવું જોઈએ, તેનો અંદાજ નથી લગાવી શકાતો, કારણ કે પ્રેમ સૌપ્રથમ થતો હોય છે, જેમાં માનસિક અને શારીરિક એટ્રેક્શન સામેલ હોય છે. તેમાં ઉંમરનું અંતર કોઈ સંબંધને કેટલું પ્રભાવિત કરે છે, તેને સમજવું મુશ્કેલ હોય છે, કારણ કે ઉંમરના અંતરની અસર માત્ર સેક્સ સમયે થાય છે. જો સેક્સ જરૂરી ન હોય, તો લગ્ન કોઈ પણ ઉંમરે ગમે તેટલા ફરક સાથે પણ કરી શકાય છે અને તેની અસર સંબંધના બોન્ડિંગ પર ક્યારેય નથી થતી.
આ જ કારણસર ક્રિકેટર સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકર વચ્ચે ૬ વર્ષનો એજ ગેપ છે. અંજલિ સિંચન કરતા ૬ વર્ષ મોટી છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની વચ્ચે પણ ૧૦ વર્ષનો એજ ગેપ છે, જેમાં પ્રિયંકા નિક કરતા ૧૦ વર્ષ મોટી છે. દિલીપકુમાર અને સાયરા બાનો વચ્ચે ૨૨ વર્ષનો એજ ગેપ રહ્યો છે અને તેમની જોડી હિંદી સિનેમા ઈન્ડસ્ટ્રીનું એક ઉત્તમ ઉદાહરણ બની રહી હતી. આ જ રીતે ધર્મેન્દ્ર અને હેમા માલિની વચ્ચે ૧૩ વર્ષ, રાજેશ ખન્ના અને ડિંપલ વચ્ચે ૧૬ વર્ષ, કબીર બેદી અને પ્રવીણ દુસાંજની વચ્ચે ૨૯ વર્ષ તથા મિલિંદ સોમાન અને અંકિતા કંવર વચ્ચે પણ ૨૫ વર્ષનો એજ ગેપ છે. આવા તો એજ ગેપના અનેક ઉદાહરણ છે અને આ બધાનો સંબંધ ઘણો સારો ચાલી રહ્યો છે.
પરિવર્તન આવી રહ્યું છે
જોકે ભારતમાં લાંબા સમયથી ઉંમરના ગેપને લગ્ન માટે જરૂરી માનવામાં આવ્યો છે, જેમાં પતિનું પત્ની કરતા મોટા હોવું જરૂરી માનવામાં આવે છે, પરંતુ સમયની સાથે તેમાં પરિવર્તન આવી રહ્યું છે અને હવે ઉંમરના ગેપને એટલો જરૂરી સમજવામાં નથી આવતો.
Denne historien er fra August 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો