*હું એક કોલેજ જતી વિદ્યાર્થિની છું. આજે આપણી આસપાસનો સમાજ ઘણો બદલાયો છે. સમાજમાં એક યુવતી માટે જીવવું વધારે પડકારજનક બની રહ્યું છે. અભ્યાસથી લઈને કારકિર્દી બનાવવા માટે ઘરની બહાર નીકળવું પડે છે. કોઈપણ સમયે વહેલામોડા થાય છે ત્યારે એક યુવતીમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની હિંમત વાંચન થકી આવે છે. વાંચન જીવનને યોગ્ય દિશામાં લઈ જવામાં ઉપયોગી બની રહે છે. કોલેજ જવામાં અનેક પડકારો અને સમસ્યાઓ સાથે પનારો પડે છે. તેનો ઉકેલ લાવવા માટે ગૃહશોભા એક મિત્ર બની રહે છે. ગૃહશોભામાં પ્રકાશિત થતી વાર્તા અને લેખ વાંચનપ્રદ હોવાની સાથે સાથે મર્મસ્પર્શી પણ હોય છે. આજના સમયમાં નીડરતાથી સમાજમાં ફરવા અને કામ કરવા માટે બોલ્ડ, આત્મવિશ્વાસથી ભરપૂર મહિલાઓની જરૂર છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ મહિલાઓ જ કારકિર્દીમાં કંઈક નક્કર કામગીરી કરી શકે છે.
Denne historien er fra September 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...