દરેક ઉંમરે હોર્મોનલ બદલાવ ફેસ પર ઝડપથી લાવતા છે, જેની અસર ફેસ પર ડાઘધબ્બા અને પિંપલ્સ રૂપે દેખાવા લાગે છે. આ સ્થિતિમાં સ્કિન સમસ્યાથી મુક્તિ મેળવવા તમે કોણ જાણે અનેક સ્કિન પ્રોડક્ટ અજમાવી ચૂક્યા હશે, પરંતુ તમે જે રેડિએન્ટ સ્કિનની ઈચ્છા રાખો છો, તે અત્યાર સુધી મળી નહીં હોય અથવા આ મહેનત પર અત્યાર સુધીમાં બ્યૂટિ પ્રોડક્ટ પર પાણીની જેમ પૈસા વહેવડાવી ચૂક્યા હશો. તેનું કારણ છે કે તમે યોગ્ય ફેસ સીરમનો ઉપયોગ નથી કરી રહ્યા, જે વધતી ઉંમરે ખાસ કરીને ૩૦ પછી આ બાબતે વિચારવું ખૂબ જરૂરી બની જાય છે.
આ સ્થિતિમાં તમારા સ્કિન કેર રૂટિનમાં કેવા પ્રકારના ઈન્ગ્રીડિએંટ્સવાળું સીરમ હોવું જોઈએ, તે વિશે જાણીએ બ્યૂટિ એક્સપર્ટ નમૃતા પાસેથી :
વિટામિન સી તથા હળદરની ખૂબીવાળું સીરમ
વિટામિન સી એન્ટિઓક્સિડેન્ટનું કામ કરે છે, જે હાનિકારક તત્ત્વોથી સ્કિનનો બચાવે છે, સાથે જ્યારે આપણે આપણા ડાયટ તથા બ્યૂટિ પ્રોડક્ટથી પૂરતા પ્રમાણમાં વિટામિન સી લઈએ છીએ, ત્યારે તે આપણી ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવાની સાથેસાથે આપણી સ્કિનમાં ન્યૂ કોલોજનને પણ પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે, જે સ્કિનને સન ડેમેજથી બચાવવાની સાથેસાથે સ્કિનની ડ્રાયનેસને દૂર કરીને સ્કિનને મોઈશ્ચરાઈઝ કરે છે. તે સ્કિનટોનને ઈમ્પ્રુવ કરીને નવા ટિશ્યૂને ઈમ્પ્રુવ કરીને સ્કિન એજિંગ અને ફાઈન લાઈન્સને ઓછી કરવામાં ખૂબ મદદ કરે છે. જ્યારે હળદરમાં એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટિઈન્ફ્લેમેટરી તત્ત્વો હોય છે, જે સ્કિનમાં વધારે ચમક લાવવાનું કામ કરે છે.
તે એક રીતે સ્કિન લાઈટિંગ એજન્ટનું કામ કરે છે. તેમાં રહેલું કરફ્યૂમિન સ્કિનમાં વધારાના મેલેનિનના ઉત્પાદનને અટકાવવાની સાથે તમારા સ્કિનટોનને ઈમ્પ્રુવ કરીને તેને બ્રાઈટ પણ બનાવે છે.
આ સ્થિતિમાં જ્યારે વાત કરીએ ફેસ સીરમની પસંદગીની તો તમે તેના માટે મામાઅર્થના સ્કિન ઈલ્યૂમિનેટ વિટામિન સી ફેસ સીરમ ફોર રેડિએન્ટ સ્કિનની પસંદગી કરી શકો છો, કારણ કે તે વિટામિન સી અને હળદર જેવા નેચરલ ઈન્ગ્રીડિએન્ટ્સથી બનેલું હોવાની સાથે ડર્મેટોલોજિસ્ટ ટેસ્ટેડ પણ હોય છે. તે હાનિકારક સલ્ફર, પેરાબેન્સ, પ્રિઝર્વેટિવ્સ તેમજ આર્ટિફિશિયલ કલર્સથી મુક્ત છે. તેના ૩૦ ગ્રામ પેકની કિંમત લગભગ ૫૦૦ રૂપિયાની આસપાસ હોય છે.
Denne historien er fra September 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો