હું ૪૨ વર્ષની ઘરેલુ મહિલા છું. મને આંખમાં ડ્રાયનેસ જેવું લાગે છે. ખંજવાળ પણ આવે છે. હું શું કરું?
લાગે છે તમને ડ્રાય આઈ સિંડ્રોમ થઈ ગયો છે. સતત સ્માર્ટફોનના ઉપયોગ, વધારે સમય સુધી કમ્પ્યૂટર પર કામ કરવા અથવા વધારે ટીવી જોવાથી આંખની ટિયર ફિલ્મ પ્રભાવિત થાય છે અને આંખ ડ્રાય થવા લાગે છે.
ડ્રાય આઈ સિંડ્રોમ કહેવાય છે. તેના લીધે આંખમાં બળતરા, ડ્રાયનેસ, ખંજવાળ આવવી, તેને ખુલ્લી રાખવામાં સમસ્યા થવી જેવાં લક્ષણ દેખાય છે. કમ્પ્યૂટર અને મોબાઈલ ફોનનો ઉપયોગ ઓછો કરો. તેનો ઉપયોગ કરતી વખતે પાંપણને ઝપકાવતા રહો. તેનાથી આંખના આંસુ જલદી સુકાતા નથી તથા ટિયર ફિલ્મ કાર્નિયા અને કંન્જક્ટાઈવાની ઉપર સતત રહે છે. પ્રિઝર્વેટિવફ્રી આઈ ડ્રોપ (લુબ્રિકેન્ટ ડ્રોપ) નો ઉપયોગ કરો. તેનાથી આંખમાં ભેજ જળવાઈ રહે છે. વધારે સમસ્યા થતી હોય તો કોઈ નેત્રરોગ નિષ્ણાતને બતાવો.
મારી ૧૦ વર્ષની દીકરી છે. તેને ૩ વર્ષથી વરસાદમાં કંન્જેક્ટિવાઈટિસ થાય છે. તેનાથી બચવા માટે શું કરી શકાય?
Denne historien er fra September 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 2024-utgaven av Grihshobha - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો