Facebook Pixel સિક્કાની બે બાજુ હોય છે. | Chitralekha Gujarati - news - Lees dit verhaal op Magzter.com
Ga onbeperkt met Magzter GOLD

Ga onbeperkt met Magzter GOLD

Krijg onbeperkte toegang tot meer dan 9000 tijdschriften, kranten en Premium-verhalen voor slechts

$149.99
 
$74.99/Jaar

Poging GOUD - Vrij

સિક્કાની બે બાજુ હોય છે.

Chitralekha Gujarati

|

April 7, 2025

હિતેન આનંદપરા

સિક્કાની બે બાજુ હોય છે.

જીવાઈ રહ્યું છે ને એ જોવાઈ રહ્યું છે

અસ્તિત્વ ત્યાં બે ભાગમાં વહેંચાઈ રહ્યું છે.

પણું હોવું એ પરમેશ્વરના આશીર્વાદ આ છે, આપણું વિકસવું એ સંજોગોની સાનુકૂળતા છે, આપણું પાત્ર યોગ્ય રીતે ભજવવું એ આપણી કાર્યનિષ્ઠા છે અને આખરે ફાળે આવેલાં કાર્યો સંપન્ન કરી દુનિયામાંથી વિદાય લેવી એ જીવન-સંકેત છે. આ ચક્ર શાશ્વત છે, પણ ચક્રમાં જોડાનાર શાશ્વત નથી. દરેક જણ પોતાના સંજોગો અને સંવેદન પ્રમાણે, આવડત અને ભણતર પ્રમાણે, ઈચ્છાશક્તિ અને સંકલ્પશક્તિ પ્રમાણે આ ચક્રનો એક હિસ્સો બને છે.

MEER VERHALEN VAN Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઈવી... ઈંધણ બદલો, યુગ બદલો, પણ...

પેટ્રોલ-ડીઝલ કરતાં ‘ચાર્જ’ ઓછો, પણ ચાર્જિંગ પૂરું થાય તો શું કરવાનું?

time to read

2 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સોનું... ચળકાટ એ જ, ભાવ વધ્યા, ગ્રામ ઘટ્યા!

લાઈટ વેઈટમાં સમાઈ જતી પરંપરા ને લાગણી...

time to read

1 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કારપૂલિંગ... ખિસ્સું-મગજ હળવું ને સ્વચ્છ હવા!

એક ગાડી, ચાર સવારીના ફાયદા ગણવા બેસો તો આંગળાં ઓછાં પડે... જરૂર છે એને ટૉપ ગિયરમાં લાવવાની.

time to read

2 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઝીરો વેસ્ટ કિચન...ભાવ વધ્યા, પણ સ્વાદ ન ઘટ્યો!

ગઈ કાલની દાળ આજની ઢોકળી બની જાય ત્યારે ગૃહિણી જ બને છે ઘરનું સૌથી મોટું ઈન્વેસ્ટમેન્ટ...

time to read

3 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ગાંધીજીની સાદગીથી ડિજિટલયુગની કરકસર...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરકસરની વાત કરી ત્યારે એ ફક્ત ખર્ચ ઘટાડવાની અપીલ નહોતી, પણ કદાચ જીવનને ફરીથી સંતુલિત બનાવવાની યાદ અપાવતી હકીકત હતી, કારણ કે કરકસર માત્ર ખિસ્સાં સાથે જોડાયેલી બાબત નથી. એ સમાજ, દેશ, અર્થતંત્ર અને ભવિષ્ય સાથે ગાઢ રીતે જોડાયેલી વિચારધારા છે.

time to read

4 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણ સાથે રોજગારીનો અભિગમ

ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ પ્રણાલી ગુજરાત રાજ્ય વેપાર, ઉદ્યોગ અને સંસ્કૃતિ સાથે શિક્ષણના શ્રેષ્ઠ કેન્દ્રની ઓળખ ધરાવે છે. પરિણામે દેશમાં એજ્યુકેશન હબની ઓળખ ઊભી થઈ રહી છે. ગુજરાતની અનેક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ અપાય છે. નવી શિક્ષણનીતિમાં વિદ્યાર્થી માટે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ પ્રણાલીની મહત્તા તો છે જ, ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણ સાથે રોજગારીનો અભિગમ દાખવ્યો છે. આજે અહીં જાણીએ, ગુજરાતની કેટલીક જાણીતી યુનિવર્સિટી શિક્ષણ, સંશોધન, સંસાધન અને એનાં પરિણામ વિશે...

time to read

6 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શું છે ૭૨૦ વર્ષ જૂનો આ વિવાદ?

એક મંદિર ઉપરાંત સંસ્કૃત, સાહિત્ય, સંગીત અને શિલ્પવિદ્યાના કળાર્થીઓ માટે દેવાલય જેવું સ્થાન ધરાવતા માળવા (અત્યારના મધ્ય પ્રદેશ)માં આ સ્થાપત્યને ન્યાયતંત્રની મધ્યસ્થી પછી એની મૂળ ઓળખ પાછી મળી છે ત્યારે જાણીએ, એનો ઈતિહાસ.

time to read

6 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પ્રકૃતિ અને પરમાત્મા વચ્ચેનું બૅલેન્સ

અધિક માસ વિજ્ઞાનની દૃષ્ટિએ આ મહિનો કૅલેન્ડરનું ‘સિસ્ટમ અપડેટ’ છે, પણ ધર્મની દૃષ્ટિએ એ આપણી ભક્તિ અને કર્મોનું ‘સોલ અપડેટ’ છે. આ સમયમાં કોઈ સાંસારિક મોહમાયા કે નવાં શુભ કાર્યો શરૂ કરવાને બદલે માત્ર ભક્તિ, જપ, ધ્યાન અને ગરીબોને દાન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જો કે ખગોળ અને જ્યોતિષ નિષ્ણાતોનું આ ગણિત સમજવાનું પણ રસપ્રદ છે.

time to read

4 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઈરાનઃ એક તણખો કામચલાઉ શાંતિને હોમી દેશે...

મામલો માંડ થોડો ઠંડો પડ્યો છે, પણ બેમાંથી એક પણ બાજુ મચક દે એમ નથી એટલે યુદ્ધ ફરી વકરે એવી શક્યતા તો તોળાયેલી રહેશે જ. બાકી હતું તે, આ વિગ્રહમાં અમુક નવાં પરિમાણ પણ ઉમેરાયાં છે.

time to read

5 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

FOMO, ડોપામાઈન અને ડિજિટલ ગુલામી

ટેક્નોલૉજી જે રીતે આપણા રોજિંદા જીવનનો હિસ્સો બની રહી છે એ જોતાં દુનિયાભરમાં હવે એના પર સંયમની લગામ ખેંચવાની જાગૃતિ પણ આવી રહી છે. લોકો હવે કન્ટેન્ટના વ્યસની બની ગયા છે અને એનાં દુષ્પરિણામો પણ દેખાવા લાગ્યાં છે. ઘણી ડિજિટલ મિડિયા કંપની પ્લૅટફૉર્મ પૂરાં પાડવાના નામે ‘વ્યસન’ વેચે છે. એક જમાનામાં સિગારેટ બનાવતી કંપનીઓ આવી રીતે જ વ્યસન વેચતી હતી.

time to read

6 mins

June 01, 2026

Listen

Translate

Share

-
+

Change font size