CATEGORIES
![પુરવઠા વિભાગે સર્વરનું મેઇન્ટેનન્સ કાઢતા રેશન કાર્ડને લગતી કામગીરી બંધ પુરવઠા વિભાગે સર્વરનું મેઇન્ટેનન્સ કાઢતા રેશન કાર્ડને લગતી કામગીરી બંધ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1754980/pin2CRpSW1720163185570/1720163443980.jpg)
પુરવઠા વિભાગે સર્વરનું મેઇન્ટેનન્સ કાઢતા રેશન કાર્ડને લગતી કામગીરી બંધ
7 જુલાઈ સુધી અનાજ વિતરણ બંધ રહેવાનું હોવાથી કચવાટ અગાઉ પણ અપડેશન પછી સમસ્યા યથાવત રહ્યાનો દુકાનદારોનો દાવો રેશન કાર્ડને લગતી તમામ સેવા ખોરવાતા લાખો લાભાર્થીઓ અનાજ અને અન્ય સેવાથી વંચિત રહેશે
![ગીતામંદિર એસ.ટી. બસ પોર્ટ પર રોજ ત્રણ-ચાર મોબાઈલ ફોનની થતી ઊઠાંતરી ગીતામંદિર એસ.ટી. બસ પોર્ટ પર રોજ ત્રણ-ચાર મોબાઈલ ફોનની થતી ઊઠાંતરી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1754980/1_8ct_tww1720162974914/1720163195379.jpg)
ગીતામંદિર એસ.ટી. બસ પોર્ટ પર રોજ ત્રણ-ચાર મોબાઈલ ફોનની થતી ઊઠાંતરી
એસ.ટી, બસ સ્ટેશન ટપોરીઓ અને તસ્કરોનો જાણે અડ્ડો બની ગયું બસ પોર્ટમાં લગાવેલા સીસીટીવી શોભાના ગાંઠિયા સમાન
![બર્ગરમાંથી જીવાત નીકળતાં કોર્પોરેટ કાફે સીલ : વધુ 26 ધંધાર્થીઓને નોટિસ બર્ગરમાંથી જીવાત નીકળતાં કોર્પોરેટ કાફે સીલ : વધુ 26 ધંધાર્થીઓને નોટિસ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1754980/uc7FZOcvS1720162728926/1720162949610.jpg)
બર્ગરમાંથી જીવાત નીકળતાં કોર્પોરેટ કાફે સીલ : વધુ 26 ધંધાર્થીઓને નોટિસ
ફૂડ વિભાગ-સોલીડ વેસ્ટની ટીમો આજથી ખાણીપીણીમાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરશે
![ચૈતર વસાવાની નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત હાઇકોર્ટે હટાવી ચૈતર વસાવાની નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત હાઇકોર્ટે હટાવી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1754980/E5n7yBAzd1720162457676/1720162734261.jpg)
ચૈતર વસાવાની નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત હાઇકોર્ટે હટાવી
અગાઉ હાઇકોર્ટે ધારાસભ્ય વસાવાને વચગાળાની રાહત આપી હતી
![અમદાવાદથી થાઈલેન્ડની લો કોસ્ટ ફ્લાઈટ જુલાઈના અંતમાં શરૂ થશે અમદાવાદથી થાઈલેન્ડની લો કોસ્ટ ફ્લાઈટ જુલાઈના અંતમાં શરૂ થશે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1753800/eITs1dBrr1720074236583/1720074357974.jpg)
અમદાવાદથી થાઈલેન્ડની લો કોસ્ટ ફ્લાઈટ જુલાઈના અંતમાં શરૂ થશે
બેંગકોક, પટ્ટાયા, ફુકેટ અને ક્રેબી ગુજરાતીઓમાં હોટ ફેવરિટ ડેસ્ટિનેશન
![કંગનાને થપ્પડ મારનાર મહિલા કોન્સ્ટેબલની બેંગલુરુ બદલી કંગનાને થપ્પડ મારનાર મહિલા કોન્સ્ટેબલની બેંગલુરુ બદલી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1753800/R3uXO5s4z1720074079355/1720074140183.jpg)
કંગનાને થપ્પડ મારનાર મહિલા કોન્સ્ટેબલની બેંગલુરુ બદલી
કુલવિંદરને તરત જ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરાઈ હતી
![ઝારખંડમાં જામીન પર છૂટેલા હેમંત સોરેનનો સરકાર રચવાનો દાવો ઝારખંડમાં જામીન પર છૂટેલા હેમંત સોરેનનો સરકાર રચવાનો દાવો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1753800/Z7K2IY2HP1720073893176/1720074004276.jpg)
ઝારખંડમાં જામીન પર છૂટેલા હેમંત સોરેનનો સરકાર રચવાનો દાવો
રાજકાય અટકળા પછી મુખ્યમત્રા ચપઇ સારનનું રાજીનામુ
![ભાજપને લોકસભાની ચૂંટણીમાં યુપીમાં મળેલી હારના કારણો મળી ગયાં ! ભાજપને લોકસભાની ચૂંટણીમાં યુપીમાં મળેલી હારના કારણો મળી ગયાં !](https://reseuro.magzter.com/100x125/articles/19486/1753800/Oy4Eqhzlv1720073586939/1720073824607.jpg)
ભાજપને લોકસભાની ચૂંટણીમાં યુપીમાં મળેલી હારના કારણો મળી ગયાં !
ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં ટિકિટની વહેંચણીમાં ખામી સહિતના 4 કારણોનો ઉલ્લેખ સરકારી કર્મચારીઓમાં ભાજપ અપ્રિય, આંતરિક વિખવાદ પણ જવાબદાર હોવાનું તારણ
![રથયાત્રા રૂટ પર ખાડિયા, દરિયાપુરમાંથી ચાર મકાનની જર્જરિત બાલ્કની ઉતારાઈ રથયાત્રા રૂટ પર ખાડિયા, દરિયાપુરમાંથી ચાર મકાનની જર્જરિત બાલ્કની ઉતારાઈ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1752658/HBOq1XPKw1719988363670/1719988690576.jpg)
રથયાત્રા રૂટ પર ખાડિયા, દરિયાપુરમાંથી ચાર મકાનની જર્જરિત બાલ્કની ઉતારાઈ
આગામી દિવસોમાં દબાણ ખાતા દ્વારા ભયજનક બાંધકામો દૂર કરાશે
![ચલ ચક્કર માર કે આતે હૈ કહીને ઓમપ્રકાશ તેના મિત્ર રાજુરામને લઇને ખેપ મારવા નીકળ્યો હતો ચલ ચક્કર માર કે આતે હૈ કહીને ઓમપ્રકાશ તેના મિત્ર રાજુરામને લઇને ખેપ મારવા નીકળ્યો હતો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1752658/RwGMny6Wq1719987984395/1719988320343.jpg)
ચલ ચક્કર માર કે આતે હૈ કહીને ઓમપ્રકાશ તેના મિત્ર રાજુરામને લઇને ખેપ મારવા નીકળ્યો હતો
બોપલ શીલજ SP રિંગ રોડ પર રાજપથ ટી પાસે સર્જાયેલા અકસ્માતનો મામલો ગાડી 200ની સ્પીડે કે ચલાવી તે બાબતે ટ્રાફિ પોલીસ અંધારામાં
![પ્રિ-સ્કૂલોના સીલ ખોલવાની માર્ગદર્શિકા સામે એસોસિએશને નારાજગી વ્યક્ત કરી પ્રિ-સ્કૂલોના સીલ ખોલવાની માર્ગદર્શિકા સામે એસોસિએશને નારાજગી વ્યક્ત કરી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1752658/C4ZWq4h0e1719987742966/1719987966557.jpg)
પ્રિ-સ્કૂલોના સીલ ખોલવાની માર્ગદર્શિકા સામે એસોસિએશને નારાજગી વ્યક્ત કરી
માર્ગદર્શિકા અનુસાર અનેક નાના પાયાની પ્રિ-સ્કૂલો બંધ થવાની સ્થિતિ સર્જાશે માર્ગદર્શિકા અંગે સરકાર સમક્ષ પુનઃ વિચારણા માટે એસોસિએશનની રજૂઆત
![અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સુવિધા ઊભી કરવા નિર્દેશ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સુવિધા ઊભી કરવા નિર્દેશ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1752658/OIXXuMIOw1719987467108/1719987719788.jpg)
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સુવિધા ઊભી કરવા નિર્દેશ
જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ
![ઝઘડામાં યુવકની આંખમાં મરચું નાખી ગેસની પાઇપથી માર માર્યો ઝઘડામાં યુવકની આંખમાં મરચું નાખી ગેસની પાઇપથી માર માર્યો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1746071/meSXE_-mT1719470277517/1719470371293.jpg)
ઝઘડામાં યુવકની આંખમાં મરચું નાખી ગેસની પાઇપથી માર માર્યો
સરદારનગર પોલીસે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ આરંભી
![પોલીસ અને સિનિયર સિટીઝન વચ્ચે સલામતી બાબતે મીટિંગ યોજાઇ પોલીસ અને સિનિયર સિટીઝન વચ્ચે સલામતી બાબતે મીટિંગ યોજાઇ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1746071/GanWMPGL11719470068020/1719470160073.jpg)
પોલીસ અને સિનિયર સિટીઝન વચ્ચે સલામતી બાબતે મીટિંગ યોજાઇ
ત્રણ વાત તમારી-ત્રણ વાત અમારી કાર્યક્રમ હેઠળ બંને પક્ષે કેટલાક સૂચનો આપ-લે કર્યા
![એક્સાઇઝ કૌભાંડઃ અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ માટે CBIની કસ્ટડીમાં એક્સાઇઝ કૌભાંડઃ અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ માટે CBIની કસ્ટડીમાં](https://reseuro.magzter.com/100x125/articles/19486/1746071/Zb6Rr2CEJ1719469776965/1719469902499.jpg)
એક્સાઇઝ કૌભાંડઃ અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ માટે CBIની કસ્ટડીમાં
દિલ્હીની કોર્ટનો આદેશઃ ભ્રષ્ટાચારના કેસમાં દિલ્હીના CMની પૂછપરછ કરાશે
![સુરતમાં રમાયેલી સ્ટેટ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં તસ્લીમ મીર ચેમ્પિયન સુરતમાં રમાયેલી સ્ટેટ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં તસ્લીમ મીર ચેમ્પિયન](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/nNdf4cRRR1719227558678/1719227733219.jpg)
સુરતમાં રમાયેલી સ્ટેટ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં તસ્લીમ મીર ચેમ્પિયન
ફાઇનલમાં આણંદની અદિતી રાવને 18-21, 2114, 21-15થી પરાજય આપ્યો
![દુનિયાનું સૌથી મોટું હેલ્થ કેર પેકેજ આયુષ્માન કાર્ડ યોજના : આરોગ્ય મંત્રી દુનિયાનું સૌથી મોટું હેલ્થ કેર પેકેજ આયુષ્માન કાર્ડ યોજના : આરોગ્ય મંત્રી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/FZ9SK_96X1719227392585/1719227519426.jpg)
દુનિયાનું સૌથી મોટું હેલ્થ કેર પેકેજ આયુષ્માન કાર્ડ યોજના : આરોગ્ય મંત્રી
વિસનગરના દેણપ ખાતે ઋષિકેશ પટેલના હસ્તે PHCનું લોકાર્પણ
![પાલનપુરના આકેસણ રોડ પર ફાટક નજીક દવાનો જથ્થોફેંકાયો પાલનપુરના આકેસણ રોડ પર ફાટક નજીક દવાનો જથ્થોફેંકાયો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/slSgU7YZ71719227225751/1719227352270.jpg)
પાલનપુરના આકેસણ રોડ પર ફાટક નજીક દવાનો જથ્થોફેંકાયો
આરોગ્ય વિભાગ દ્વારા તે તપાસ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ
![પાટણ નાના બાર ક.પા. સમાજની 172 દીકરીને સર્વાઇકલ વેક્સિનનો ડોઝ અપાયો પાટણ નાના બાર ક.પા. સમાજની 172 દીકરીને સર્વાઇકલ વેક્સિનનો ડોઝ અપાયો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/-43GLNG7w1719227068234/1719227184545.jpg)
પાટણ નાના બાર ક.પા. સમાજની 172 દીકરીને સર્વાઇકલ વેક્સિનનો ડોઝ અપાયો
ગર્ભાશયના કેન્સરથી સુરક્ષિત બનાવવા નિશૂલ્ક કેમ્પનું આયોજન કરાયું
![થરાદમાં નમકીનના મૃત ગરોળી નીકળતાં ચકચાર થરાદમાં નમકીનના મૃત ગરોળી નીકળતાં ચકચાર](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/OVeWW6kxu1719226881591/1719227030740.jpg)
થરાદમાં નમકીનના મૃત ગરોળી નીકળતાં ચકચાર
અરજદાર દ્વારા લોકલ ફૂડ કંપની સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરી
![લાઈસન્સ માટે ડ્રાઈવિંગ સ્કૂલોમાંથી તાલીમ ફરજિયાત બનાવવા ભલામણ લાઈસન્સ માટે ડ્રાઈવિંગ સ્કૂલોમાંથી તાલીમ ફરજિયાત બનાવવા ભલામણ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/usi3a5RJO1719226691574/1719226828917.jpg)
લાઈસન્સ માટે ડ્રાઈવિંગ સ્કૂલોમાંથી તાલીમ ફરજિયાત બનાવવા ભલામણ
અમદાવાદ ખાતે ઓલ ઈન્ડિયા ડ્રાઈવિંગ સ્કૂલ ફેડરેશનની બેઠક યોજાઈ લર્નિંગ લાઈસન્સ આપવા માટે પણ ડ્રાઈવિંગ સ્કૂલોને અધિકૃત કરવા બેઠકમાં ચર્ચા
![વસ્ત્રાપુરમાંથી બે વર્ષની બાળકીનું અપહરણ, કૂતરાં ભસ્યા ને બાળકી બચી ગઇ વસ્ત્રાપુરમાંથી બે વર્ષની બાળકીનું અપહરણ, કૂતરાં ભસ્યા ને બાળકી બચી ગઇ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/CZaSQSdeb1719226330448/1719226646179.jpg)
વસ્ત્રાપુરમાંથી બે વર્ષની બાળકીનું અપહરણ, કૂતરાં ભસ્યા ને બાળકી બચી ગઇ
જુદી જુદી હોટેલમાં વાસણ સાફ કરવાનું કામ કરતા વિજય મહંતોએ દુષ્કર્મના ઇરાદે અપહરણ કર્યું શખ્સ દુષ્કર્મ માટે ગાર્ડનમાં લઇ ગયો, પરંતુ વોચમેન દોડી આવતાં તેને મૂકીને વિજય ભાગી ગયો
![નાના પાટેકરે વર્ષો બાદ તનુશ્રી દત્તાએ લગાવેલા આરોપોનો જવાબ આપ્યો નાના પાટેકરે વર્ષો બાદ તનુશ્રી દત્તાએ લગાવેલા આરોપોનો જવાબ આપ્યો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/Ga2PxorES1719225979869/1719226196323.jpg)
નાના પાટેકરે વર્ષો બાદ તનુશ્રી દત્તાએ લગાવેલા આરોપોનો જવાબ આપ્યો
#MeToo મૂવમેન્ટ દરમિયાન જાતીય શોષણનો આરોપ લગાવી તનુશ્રીએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી
![ભારતે દ. આફ્રિકા વિમેન્સને ત્રીજી વનડેમાં છ વિકેટ હરાવી શ્રેણી 3-0થી જીતી ભારતે દ. આફ્રિકા વિમેન્સને ત્રીજી વનડેમાં છ વિકેટ હરાવી શ્રેણી 3-0થી જીતી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/uz8wj_6iK1719225759888/1719225921610.jpg)
ભારતે દ. આફ્રિકા વિમેન્સને ત્રીજી વનડેમાં છ વિકેટ હરાવી શ્રેણી 3-0થી જીતી
મંધાના પ્લેયર ઓફ ધ સિરીઝ, દ. આફ્રિકાના 215/8 સામે ભારત 220/4 (40.4)
![કમિન્સની ટી20 વર્લ્ડ કપમાં સળંગ બે મેચમાં બે હેટ્રિકની સિદ્ધિ કમિન્સની ટી20 વર્લ્ડ કપમાં સળંગ બે મેચમાં બે હેટ્રિકની સિદ્ધિ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/aNFrArtWq1719225536733/1719225709764.jpg)
કમિન્સની ટી20 વર્લ્ડ કપમાં સળંગ બે મેચમાં બે હેટ્રિકની સિદ્ધિ
ટી20 વર્લ્ડ કપમાં સળંગ બે હેટ્રિક લેનાર કમિન્સ વિશ્વનો એકમાત્ર બોલર
![તમાકુ અને સંબંધિત પ્રોડક્ટ્સને કારણે માથા અને ગરદનના કેન્સરમાં જંગી વધારો તમાકુ અને સંબંધિત પ્રોડક્ટ્સને કારણે માથા અને ગરદનના કેન્સરમાં જંગી વધારો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/DinP3j2lM1719225284524/1719225486729.jpg)
તમાકુ અને સંબંધિત પ્રોડક્ટ્સને કારણે માથા અને ગરદનના કેન્સરમાં જંગી વધારો
ચિંતાજનક: 2040 સુધીમાં કેન્સરના નવા 21 લાખ કેસનો અંદાજ, જે 2020 કરતાં 57% વધારો દર્શાવે છે પ્રદેશમાં કુલ કેન્સરમાં માથા અને ગળાના કેન્સરનું પ્રમાણ 30 ટકા
![ઇસરોની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ RLV ‘પુષ્પક’નું ત્રીજું સફળ લેન્ડિંગ કરાવ્યું ઇસરોની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ RLV ‘પુષ્પક’નું ત્રીજું સફળ લેન્ડિંગ કરાવ્યું](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/0cdgjfC0O1719222937873/1719223065467.jpg)
ઇસરોની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ RLV ‘પુષ્પક’નું ત્રીજું સફળ લેન્ડિંગ કરાવ્યું
RLV પ્રોજેક્ટ અંતરિક્ષમાં માનવ હાજરીની શક્યતા ચકાસવા માટે મહત્વનો છે
![બિહારના મોતિહારીમાં પુલ ધરાશાયી થયો અઠવાડિયામાં ત્રીજી ઘટનાથી ખળભળાટ બિહારના મોતિહારીમાં પુલ ધરાશાયી થયો અઠવાડિયામાં ત્રીજી ઘટનાથી ખળભળાટ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/b9CuGpDNK1719222674384/1719222875543.jpg)
બિહારના મોતિહારીમાં પુલ ધરાશાયી થયો અઠવાડિયામાં ત્રીજી ઘટનાથી ખળભળાટ
મુખ્યમંત્રી નીતિશકુમારના સુશાસન પર સવાલો ઊભા કરાયા
![કેન્દ્રની NDA સરકાર ગમે ત્યારે અસ્થિર થઈ શકે છેઃ માયાવતી કેન્દ્રની NDA સરકાર ગમે ત્યારે અસ્થિર થઈ શકે છેઃ માયાવતી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/pfZztIAHO1719222455697/1719222616491.jpg)
કેન્દ્રની NDA સરકાર ગમે ત્યારે અસ્થિર થઈ શકે છેઃ માયાવતી
વિપક્ષોએ પ્રચારમાં ખોટા મુદ્દા ઉછાળ્યા તેનાથી BSPને નુકસાન થયું
![‘તમારા શરત વિનાના પ્રેમે મારી સુરક્ષા કરી છે' : રાહુલ ગાંધી ‘તમારા શરત વિનાના પ્રેમે મારી સુરક્ષા કરી છે' : રાહુલ ગાંધી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/_9vUpsnfA1719222290666/1719222407855.jpg)
‘તમારા શરત વિનાના પ્રેમે મારી સુરક્ષા કરી છે' : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતાએ વાયનાડના લોકોને ભાવુક પત્ર લખ્યો