CATEGORIES
Categories
અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું પવિત્ર યાત્રાધામ અંબાજી
બીજી રાતે કોઈને પણ જણાવ્યા તે વિના ઘર છોડી ગયો.
જે આરામ ગામડાની હવા આપે એ એ.સી.વાળી રૂમ પણ નથી આપતી
ગામડું એટલે શાંતિની જિંદગી; જ્યાં નથી કોઈ ખોટો દંભ કે ઝાકઝમાળ, નથી દેખાદેખી કે હુંસાતુંસી.
મા તારા રક્તનો બુંદેબુંદનો ઋણી છું
મમ્મી.. તું તો બલિદાનની મૂર્તિ.. સહનશીલતાની મૂર્તિ
મની લોન્ડરિંગ કેસ
શિવસેના સાંસદ સંજય રાઉત ચોથી સુધી કસ્ટડીમાં મોકલાયા
નાણાકીય આઝાદી
નોકરી કે ધંધો કરવો એ આપણી જરૂરિયાત નથી પણ પસંદગી છે આને આપણે નાણાકીય આઝાદી કહી શકીએ
પાકિસ્તાનમાં આર્થિક સંકટ વધુ ઘેર બન્યું, અમેરિકા સામે હાથ ફેલાવ્યો
♦ આર્મી ચીફ બાજવાએ વાતચીત કરી IMF પાસેથી નાણાંકીય ભંડોળ માગ્યું
એક અનોખી સરપ્રાઈઝ
ધરા હતી સીધી, સાદી પણ વેદને ખૂબ જ પ્રેમ કરતી હતી.
ચીનમાં જુલાઈમાં ઉત્પાદન પ્રવૃતિઓમાં ઘટાડો નોંધાયો
માસિક પરચેઝ મેનેજર્સ ઈન્ડેક્સ જૂનમાં 50,2 થી ઘટીને જુલાઈમાં 49 થઈ ગયો
તેઓ રજવલાબેન સામે કૃતજ્ઞતા ભરી આંખે નમન કરી રહ્યાં
આ બધી લાગણીઓ વિશે વિચારવું નથી.
કોરોના મહામારીમાં બંધ કરાયેલી તમામ ટ્રેન લગભગ ફરી શરૂ કરાશે
- રેલવે વિભાગનો નિર્ણય, બંધ કરાયેલી 500 પેસેન્જર ટ્રેન શરૂ થશે
હિંદુ બિનવસિયત ગુજરી જાય ત્યારે મિલકત અંગે કાયદાકીય જોગવાઈઓ
જાણો કાયદાઓ
ટાઇમ મેગેઝિનના ‘વિશ્વના મહાનતમ સ્થળો-2022'માં અમદાવાદનો સમાવેશ કરાયો
ભારતનું માન્ચેસ્ટર કહેવાતા અમદાવાદને 2017માં ‘યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી'નો દરજ્જો આપવામાં આવ્યો હતો
અમદાવાદ સહિત રાજ્યભરમાં 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી
વાતાવરણમાં ભેજના પ્રમાણ અને બફારામાં વધારો થયો
છનાલાલ જોશી(સી.જે.માર્ગ)નું મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ
દિશમાન હાઉસથી ઝવેરી સર્કલ સુધીના માર્ગને ખુલ્લો મુકાયો
ડિગ્રી આર્કિટેક્ચરમાં પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનનો પ્રારંભ
23 ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે, 5 સપ્ટેમ્બરે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાશે
2 વર્ષ બાદ અંબાજીમાં 5 થી 10 સપ્ટે. સુધી ભાદરવી પૂનમનો મેળો યોજાશે
મેળામાં દર્શનનો સમય વધારાશે, વ્યવસ્થા માટે 28 સમિતિઓની રચના કરાઇ
મનપાને લેક ડેવલપમેન્ટ-જનહિત વિકાસ કામો માટે 81 તળાવો ફાળવ્યા
પર્યાવરણ જાળવણી સાથે ભૂગર્ભજળસ્તર ઊંચા લાવવા અને નગરજનો માટે હરવા ફરવાના સ્થળો વિકસાવી ઈઝ ઓફલિવિંગ વધારવાની રાજ્ય સરકારની નેમ
રાજ્યમાં 12થી 22 ઓગસ્ટ સુધી યુવા મતદાર મહોત્સવની ઉજવણી
મતદાર જાગૃતિ માટે ઑડિયો ગીત કે સંદેશ, શોર્ટ વીડિયો, ઇ-પોસ્ટર, ટેગલાઇન કે સ્લોગન અને પોસ્ટરડિઝાઇન સ્પર્ધાઓ યોજાશે
ગાયક મનહર ઉધાસ સહિતના કાકાણે ભાજામાં જોડાયા
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના ભાજપ અગ્રણીઓએ આવકાર્યા
છેલ્લાં પાંચ વર્ષમાં એપ્રિલ-2022માં સૌથી વધુ 242 ફાયર કોલ અટેન્ડકા
અમદાવાદ ફાયર વિભાગ આગના અણબનાવોમાં ત્વરિત પગલાં લેવા માટે અગ્રેસર
અમદાવાદ ડિવિઝનની 11 ડેમુ/મેમુ પેસેન્જર ટ્રેનો ફરી શરૂ થઈ
> કોરોના મહામારીમાં બંધ કરાયેલી ટ્રેન હવે શરૂ થતાં અપડાઉન કરતા મુસાક્રોમાં હાશકારો
દિલ્હી એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઇટ નીચે કાર પહોંચી ગઈ
પટના જઈ રહેલી ફ્લાઈટ પર દુર્ઘટના ટળી, ડ્રાઈવરની અટકાયત બાદ પુછપરછ
PM મોદીએ લોકોને પોતાના ડીપી પર તિરંગો લગાવવા આહવાન કર્યું
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 15મી ઓગસ્ટ સુધી ડીપીમાં તિરંગો લગાવવા અર્પીલ કરી
દિલ્હીમાં નેશનલ હેરાલ્ડની ઓફિસ સહિત દેશભરમાં અન્ય 12 સ્થળે ઈડીના દરોડા
કોંગ્રેસના સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની પુછપરછ બાદ હવે દરોડાની કાર્યવાહી
લમ્પી સ્કીન ડીસીઝના નિવારણ માટે રાજ્યના 14 જિલ્લા “નિયંત્રિત વિસ્તાર” તરીકે જાહેર
અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાનો સમાવેશ નિયંત્રિત વિસ્તારોમાં પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ નિયંત્રિતવિસ્તારોમાં પશુને જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાંથી અવરજવર પર પ્રતિબંધ
દિલધડક રેસ્ક્યુઃ 600 ફૂટ ઊંડા બોરમાં 60 ફટે ફસાયેલી દીકરીને બચાવાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના ગાજણવાવમાં ખુલ્લા બોરવેલમાં અકસ્માતે ફસાઈ ગયેલી દીકરીને આર્મીએ હેમખેમ બહાર કાઢી
દેશભરમાં નિષ્ક્રિય 4,32,796 કંપનીના નામ લિસ્ટમાંથી હટાવ્યાં
નિર્મલા સીતરમણને રાજ્યસભામાં માહિતી આપી
સ્પાઈસજેટની 50% ફલાઈટ્સ પર 8 અઠવાડિયા માટે પ્રતિબંધ મુકાયો
સતત સર્જાઈ રહેલી ટેક્નિકલ ખામીના કારણે DGCA દ્વારા મોટી કાર્યવાહી
‘હર ઘર તિરંગા’ અભિયાન માટે કંપની CSR ફંડનો ખર્ચ કરી શકશે
કોર્પોરેટ બાબતોના મંત્રાલયે પરિપત્ર જાહેર કરાયો
નાણાંકીય વર્ષ 2022-23 માટે ભારતનો આર્થિક વિકાસદરના અનુમાનમાં IMFએ ઘટાડો કર્યો
8.2 ટકાથી ઘટાડીને 7.4 ટકા એટલે કે 0.8 ટકાનો ઘટાડો કર્યો, કે જોકે યુએસ-ચીન કરતા ભારતનો વિકાસદર વધુ રહેશે