CATEGORIES

ક્યાં ક્યાં પહોંચ્યું છે આ બંધાણ?
Chitralekha Gujarati

ક્યાં ક્યાં પહોંચ્યું છે આ બંધાણ?

કૉલેજિયન્સ જ નહીં, સ્કૂલના બાળકો પણ લે છે કેમિકલ ડ્રગ્સ.

time-read
1 min  |
September 28, 2020
ફૂલ છૂપું રાખી સુવાસ પ્રસરાવતી સેવા
Chitralekha Gujarati

ફૂલ છૂપું રાખી સુવાસ પ્રસરાવતી સેવા

ફૂલ છૂપું રાખી સુવાસ પ્રસરાવતી સેવા

time-read
1 min  |
September 28, 2020
મધ જુઓ.. મધની ધાર જુઓ..
Chitralekha Gujarati

મધ જુઓ.. મધની ધાર જુઓ..

ગુજરાતનું આણંદ શહેર મિલ્ક સિટીની આગવી ઓળખ ધરાવે છે. અહીં હવે ‘નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ' હસ્તક બની છે દેશની સર્વ પ્રથમ હની ટેસ્ટિંગ લેબોરેટરી.

time-read
1 min  |
September 28, 2020
પાંચસો રૂપિયાનો પીડામુક્તિ પ્રયોગ
Chitralekha Gujarati

પાંચસો રૂપિયાનો પીડામુક્તિ પ્રયોગ

આવો, મોંઘેરા મહેમાન... સાંભળ્યું છે કે તમને તો ઘરવાળી બહુ ફળ્યાં છે!

time-read
1 min  |
September 28, 2020
ફિલ્મ-ફેશન જગતની ચમકદમક પાછળનાં અંધારાં...
Chitralekha Gujarati

ફિલ્મ-ફેશન જગતની ચમકદમક પાછળનાં અંધારાં...

ઝળાંહળાં પ્રકાશમાંથી એકલતા-નિષ્ફળતા-ગળાકાપ સ્પર્ધાથી ઉદાસીની ખાઈમાં ખરી પડતા ચમકતા સિતારા શરાબ કે માદક દ્રવ્યનાં સેવનમાં ઉકેલ શોધી તો લે છે, પરંતુ એને લીધે અનેક વાર એ મોટી મુસીબતમાં ફસાઈ પણ જાય છે.

time-read
1 min  |
September 28, 2020
પાંજરાપોળનાં પશુ જાય તો જાય ક્યાં?
Chitralekha Gujarati

પાંજરાપોળનાં પશુ જાય તો જાય ક્યાં?

પાંજરાપોળને મળતી સહાય બંધ થવાના વિરોધમાં ગૌપાલકોનું આંદોલન.

time-read
1 min  |
September 28, 2020
કાતિલ કોરોના સામે કેવો ચાલે છે જંગ?
Chitralekha Gujarati

કાતિલ કોરોના સામે કેવો ચાલે છે જંગ?

વિશ્વઆખાને પજવનારા કોરોનાનું સંક્રમણ દેશ-રાજ્યમાં ધારણા કરતાં વધારે અને વિચિત્ર થયું છે. મૃત્યુઆંક વધ્યો છે અને રાજકોટ સહિત અનેક ઠેકાણે તો હમણાં કેસ પણ ઉપર જઈ રહ્યા છે. બીજી બાજુ, આ વાઈરસ માનવશરીરને કઈ રીતે નુકસાન પહોંચાડે છે એ જાણવાના અભ્યાસ સહિત અનેક પહેલ થઈ રહી છે આ બીમારીને નાથવા માટે.

time-read
1 min  |
September 28, 2020
મોત કેમ વહાલું લાગે?
Chitralekha Gujarati

મોત કેમ વહાલું લાગે?

દસ સપ્ટેમ્બર-વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસે કેટલાક જાગરૂક અને સમાજપ્રેમીઓએ પ્રધાન મંત્રી કાર્યાલય (પીએમઓ)ને ટ્વીટ કર્યું. સૌની માગણી કહો કે અપેક્ષા હતીઃ દેશમાં આપધાત અટકાવવા માટે સત્વરે રાષ્ટ્રીય નીતિ બનાવો.

time-read
1 min  |
September 28, 2020
વાત સમાધાનની... વાતાવરણ સંઘર્ષ જેવું!
Chitralekha Gujarati

વાત સમાધાનની... વાતાવરણ સંઘર્ષ જેવું!

ભારત અને ચીન વચ્ચે જામેલો સરહદી વિવાદ કરવાનું નામ લેતો નથી. બન્ને દેશ વચ્ચે શાંતિ સ્થાપવાની વાત ફીફાં ખાંડવાથી વિશેષ કંઈ નથી. આક્રમક વલણ દેખાડી ચીને આમ તો માહોલ ઠંડો કરવાના ઝાઝા વિકલ્પ ખુલ્લા રાખ્યા નથી.

time-read
1 min  |
September 28, 2020
તમારા પોતાના જીડીપીનું વિચારો છો?
Chitralekha Gujarati

તમારા પોતાના જીડીપીનું વિચારો છો?

ભારતના વિકાસદર પર કોરોનાએ હળદરનું ગરમ પાણી ફેરવી નાખ્યું છે. અર્થતંત્રના અચ્છે દિનની ખબર નથી, પણ ૨૦૨૧-૨૨થી બૂરા દિન પૂરા થઈ શકે!

time-read
1 min  |
September 28, 2020
જ્યાં દોડી શકે સંવેદના એવો બર્તન બ્રિજ
Chitralekha Gujarati

જ્યાં દોડી શકે સંવેદના એવો બર્તન બ્રિજ

બે ટંક ભોજન આપવાવાળા મળી જાય છે, પણ એ ખાવા માટે વાસણ ક્યાં? આ સ્થિતિ જોઈને વિચાર આવ્યો કે...

time-read
1 min  |
September 28, 2020
આઈપીએલ માણવા સ્ટેડિયમમાં જઈ શકાય...
Chitralekha Gujarati

આઈપીએલ માણવા સ્ટેડિયમમાં જઈ શકાય...

ડેનિશ સોકર સિરીઝ દરમિયાન ફૂટબૉલપ્રેમીઓ ઝૂમ મીટિંગ દ્વારા સ્ટેડિયમમાં પ્રવેશ્યા.

time-read
1 min  |
September 28, 2020
આને કહેવાય પંખા-પુરાણ
Chitralekha Gujarati

આને કહેવાય પંખા-પુરાણ

પહેલો સગો પડોશી... આ જાણીતી ઉક્તિ છે. અનેક કિસ્સામાં એનાં સકારાત્મક પરિણામ જોવા મળે છે.

time-read
1 min  |
September 28, 2020
આઈપીએલ-૨૦૨૦: ભૂંગળ વિનાની ભવાઈ કે આત્મવિશ્વાસની ઘરવાપસી?
Chitralekha Gujarati

આઈપીએલ-૨૦૨૦: ભૂંગળ વિનાની ભવાઈ કે આત્મવિશ્વાસની ઘરવાપસી?

દર વર્ષે ક્રિકેટપ્રેમીનાં દિલ બહેલાવતો રમતોત્સવ આ વખતે યુનાઈટેડ આરબ અમીરાતમાં બંધબારણે ઊજવાઈ રહ્યો છે. કોરોનાને કારણે હતાશામાં સરી પડેલા લોકોને ‘બધું નૉર્મલ છે? એવા સંકેત આપી આત્મવિશ્વાસનો પુનઃ સંચાર કરનારી ‘આઈપીએલ’ માટે કેવોક છે ઉત્સાહ ક્રિકેટપ્રેમીમાં, ખેલાડીમાં તથા ટુર્નામેન્ટ માટે કોથળા ભરીને નાણાં આપનારા સ્પૉન્સરોમાં?

time-read
1 min  |
September 28, 2020
-ઍન્ડ વિનર ઈઝ... મ્યાઉં!
Chitralekha Gujarati

-ઍન્ડ વિનર ઈઝ... મ્યાઉં!

વખણાયેલી-વાખોડાયેલી આ બિલ્લી સ્પર્ધકોને જબરી ટક્કર આપવાની છે.

time-read
1 min  |
September 28, 2020
લો, હવે આઈપીઓની કતાર લાગવાની છે...
Chitralekha Gujarati

લો, હવે આઈપીઓની કતાર લાગવાની છે...

કઈ કઈ કંપની તમારી પાસેથી નાણાં ઊભાં કરવા આવી રહી છે?

time-read
1 min  |
September 21, 2020
સેવાના નામે પ્રપંચ
Chitralekha Gujarati

સેવાના નામે પ્રપંચ

હું સેવા આપું છું... એટલે 'ઉપર'થી નહીં, પણ ટેબલ નીચેથી જ લઉં છું!

time-read
1 min  |
September 21, 2020
સ્વાદ: મહામારીની મોંકાણમાં ટેસ્ટી મંડાણ
Chitralekha Gujarati

સ્વાદ: મહામારીની મોંકાણમાં ટેસ્ટી મંડાણ

કોરોનાને પગલે સરકારે લૉકડાઉનનો આદેશ દીધો એને લીધે આવી પડેલા અણધાર્યા વૅકેશનને પગલે ‘એફ ઍન્ડ બી’ તરીકે ઓળખાતા ફડ ઍન્ડ બેવરેજીસ ક્ષેત્રમાં અનેક નવાં સ્ટાર્ટ-અપ જોવા મળ્યાં છે.

time-read
1 min  |
September 21, 2020
કોના ચહેરા છે ફેસબુક-વિવાદમાં?
Chitralekha Gujarati

કોના ચહેરા છે ફેસબુક-વિવાદમાં?

એવું તે શું બન્યું, જેને લીધે 'ફેસબુક’ની સેન્સરશિપ પૉલિસી સામે ભાજપ અને કોંગ્રેસ બન્નેને વાંધો પડ્યો?

time-read
1 min  |
September 21, 2020
કોણ છે આ ભેદી કમાન્ડો?
Chitralekha Gujarati

કોણ છે આ ભેદી કમાન્ડો?

જેની ઓળખ, જેનું નામ કે ચોક્ત સંખ્યાબળ આપણા લશ્કરમાં સુદ્ધાં આંગળીને વેઢે ગણી શકાય એટલા લોકોને ખબર હશે એ ‘સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ'ના જવાનોને ચીન સામે આટલું ખુન્નસ કેમ છે?

time-read
1 min  |
September 21, 2020
કંગના રનોટ: કાં લડ કાં લડનારો દે...
Chitralekha Gujarati

કંગના રનોટ: કાં લડ કાં લડનારો દે...

સુશાંતસિંહ રાજપૂતના અકાળ અવસાનથી શરૂ થયેલા વિવાદે અચાનક વિચિત્ર વળાંક લીધો છે ત્યારે એ ઘટનાને આવો ટર્ન આપનારી, ગમે એની સાથે લડાઈ વહોરી લેનારી કંગના રનોટના માનસમાં એક ડોકિયું.

time-read
1 min  |
September 21, 2020
મધે બનાવ્યો માલામાલ...
Chitralekha Gujarati

મધે બનાવ્યો માલામાલ...

સિડરની અનોખી મધપેટીની રચના એવી છે કે પેટી ખોલ્યા વિના નળ વાટે અહિંસક મધ કાઢી શકાય છે.

time-read
1 min  |
September 21, 2020
એક પાકિસ્તાની નાગરિકની થશે ઘરવાપસી
Chitralekha Gujarati

એક પાકિસ્તાની નાગરિકની થશે ઘરવાપસી

આવ્યો મોસાળ અને ખોટા કેસમાં ફસાઈને પહોંચ્યો જેલ...

time-read
1 min  |
September 21, 2020
વિદેશી મધમાખી કરાવે મબલક કમાણી...
Chitralekha Gujarati

વિદેશી મધમાખી કરાવે મબલક કમાણી...

જૂનાગઢના નાનાએવા વડાલ ગામે નાના પાયે મધની ખેતી શરૂ કરનારા સંદીપ ઠુંમરનું કામ આજે આઠ રાજ્યમાં વિસ્તર્યું છે. એમની પાસે ૭૫૦ રૂપિયાથી લઈને કિલોના દોઢ લાખ રૂપિયા સુધીનું મધ મળે છે.

time-read
1 min  |
September 21, 2020
દરિયો દૂષિત ન થાય એ રીતે થશે વિરાટનું વિસર્જન
Chitralekha Gujarati

દરિયો દૂષિત ન થાય એ રીતે થશે વિરાટનું વિસર્જન

એક સમયનું દેશનું સૌથી મહાકાય વિમાનવાહક જહાજ નૌકાદળમાંથી સેવાનિવૃત્ત થયાનાં ત્રણ વર્ષ પછી એની અંતિમ સફરે એને અલંગના શિપ બ્રેકિંગ યાર્ડમાં લાવવામાં આવશે.

time-read
1 min  |
September 21, 2020
૯૫૦૦ રમકડાંનો સંગ્રહ જોવો છે? ...તો ચાલો, ૪૬ વર્ષના આ બાળકના ઘરે!
Chitralekha Gujarati

૯૫૦૦ રમકડાંનો સંગ્રહ જોવો છે? ...તો ચાલો, ૪૬ વર્ષના આ બાળકના ઘરે!

મોબાઈલ ફોન, ટેબ-આઈ પેડ અને લેપટોપના આ જમાનામાં બાળક થોડું સમજણું થાય કે મા-બાપ એના હાથમાં આ રમકડાં પકડાવી દે છે. એને કારણે ખરા અર્થમાં આપણે જેને રમકડાં કહીએ છીએ એનું ચલણ ઓછું થઈ રહ્યું છે. એમાંય આપણે ત્યાં અગાઉ મળતાં લાકડાંનાં કે બીજા દેશી બનાવટનાં રમકડાંનું વેચાણ ઘટી ગયું છે. એમાંય ચીની ટોયઝ ઘૂસી ગયાં છે.

time-read
1 min  |
September 21, 2020
ઊડતા બોલીવૂડ.. ખરેખર?
Chitralekha Gujarati

ઊડતા બોલીવૂડ.. ખરેખર?

રિચા ચક્રવર્તી: ત્રણ દિવસ આકરી પૂછપરછ, ધરપકડ અને..

time-read
1 min  |
September 21, 2020
કવિઓનો કાવ્યશોર
Chitralekha Gujarati

કવિઓનો કાવ્યશોર

મોરકાવ્ય લખનારા મેલ કવિને પણ આપણા સંમેલનમાં કવિતા રજૂ કરવાનો ચાન્સ આપો તો સારું...

time-read
1 min  |
September 21, 2020
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન હાઉઝ ધ સ્પીડ?
Chitralekha Gujarati

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન હાઉઝ ધ સ્પીડ?

ગુજરાત અને મહારાષ્ટ્રનાં બે મહાનગરને જોડનારા હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટના આરંભને ત્રણ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે અને કોરોનાને કારણે એમાં વિલંબની શક્યતા વ્યક્ત થઈ રહી છે ત્યારે જાણીએ, ક્યાં સુધી પહોંચ્યો છે મોદી સરકારનો આ મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ. યોગાનુયોગ હમણાં જ અમદાવાદ-દિલ્હી બુલેટ ટ્રેનની શક્યતા ચકાસવાના કામની જાહેરાત પણ કરવામાં આવી છે.

time-read
1 min  |
September 21, 2020
આપણે આમાંથી કંઈ સબક લઈશું?
Chitralekha Gujarati

આપણે આમાંથી કંઈ સબક લઈશું?

મોબાઈલ ફોન હોય કે બીજી કોઈ પણ ટેક્નોલૉજી, એનો વધુપડતો ઉપયોગ કુદરતી સંપત્તિનો નાશ નોતરે છે.

time-read
1 min  |
September 21, 2020