CATEGORIES

ઘરમાં નો’તા દીવા ત્યારે શીદ માંડ્યા’તા વિવા?
Chitralekha Gujarati

ઘરમાં નો’તા દીવા ત્યારે શીદ માંડ્યા’તા વિવા?

આપણી લોકસંસ્કૃતિમાં લગ્નગીતોનો ખજાનો છે અને લગ્નની દરેક વિધિ, દરેક પ્રસંગનાં ગીતો છે. જે પ્રદેશ પાસે આવો વારસો નથી એ લગ્નમાં ફિલ્મગીતો પાસે જાય છે, પણ આપણે આટલા સમૃદ્ધ હોવા છતાં શું કામ સિનેમા પાસે જઈએ છીએ?

time-read
3 mins  |
February 20, 2023
યે તો મહેંદી હૈ, મહેંદી તો રંગ લાતી હૈ..
Chitralekha Gujarati

યે તો મહેંદી હૈ, મહેંદી તો રંગ લાતી હૈ..

મેંદીની વાત આવે ત્યારે આજની નવીનવેલી દુલ્હનની પસંદ-નાપસંદની એ એક નવી ભાત ઉપસાવે છે.

time-read
3 mins  |
February 20, 2023
કંચનવર્ણી કાયાને નિખાર આપતાં આભૂષણની ઝગમગ સૃષ્ટિ..
Chitralekha Gujarati

કંચનવર્ણી કાયાને નિખાર આપતાં આભૂષણની ઝગમગ સૃષ્ટિ..

સમય ગમે એટલો બદલાય, મંડપથી મધુરજનીમાં ગમે એટલાં પરિવર્તન આવે કે પછી વધુ ગમે એટલી મૉડર્ન હોય, લગ્નપ્રસંગે આભૂષણો પ્રત્યેનું આકર્ષણ અકબંધ રહ્યું છે ને રહેશે.

time-read
4 mins  |
February 20, 2023
ઢોલ ઢમક્યા ને વર-વહુના હાથ મળ્યા.. ઘરના ફળિયાથી દૂર!
Chitralekha Gujarati

ઢોલ ઢમક્યા ને વર-વહુના હાથ મળ્યા.. ઘરના ફળિયાથી દૂર!

છેલ્લાં થોડાં વર્ષથી ડેસ્ટિનેશન વેડિંગ જાનૈયા-માંડવિયામાં જબરાં લોકપ્રિય થયાં છે. ઘરઆંગણાથી દૂર રમણીય સ્થળે પરિવારજનો આત્મીયતાથી હળેમળે, લગ્ન ઉપરાંત વિવિધ પ્રસંગો માણે ને મોજ કરે એ વિચાર રોમાંચક છે.

time-read
4 mins  |
February 20, 2023
કાયદો પાળો છો? તો એનાથી ડરવાની જરૂર નથી!
Chitralekha Gujarati

કાયદો પાળો છો? તો એનાથી ડરવાની જરૂર નથી!

નાની ઉંમરની કન્યા સાથે લગ્ન કરવા સામે આસામમાં આવી તવાઈ.

time-read
2 mins  |
February 20, 2023
આ માણસ શાંતિ ઈચ્છતો હતો કે યુદ્ધ?
Chitralekha Gujarati

આ માણસ શાંતિ ઈચ્છતો હતો કે યુદ્ધ?

પરવેઝ મુશર્રફ એ નામ પડે એટલે મોટા ભાગના ભારતીયોને મોઢે ‘પાકિસ્તાનના સૌથી મોટા ખલનાયક’ એવું જ વિશેષણ આવે. કારગિલમાં પાકિસ્તાની સેના ઘુસાડી બે દેશ વચ્ચે સંબંધ સુધરવાની આશા પર પાણી ફેરવી દેનારા આ લશ્કરી અધિકારી પછી તો શાંતિમંત્રણા માટે ભારત પણ આવ્યા. મુશર્રફના મનમાં ખરેખર હતું શું એ તો હવે એમના મોત સાથે એક કોયડો બનીને જ રહી જશે.

time-read
2 mins  |
February 20, 2023
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

જે-તે સંજોગો સામે આપણો અભિગમ (એટિટ્યુડ) આપણને ખુશી કે ગમ આપે છે

time-read
1 min  |
February 20, 2023
હેતે લખીએ કંકોતરી રે લોલ..
Chitralekha Gujarati

હેતે લખીએ કંકોતરી રે લોલ..

વિવિધ વિધિનાં ફટાણાં પણ અત્યંત રસપ્રદ હોય છે. સાંજીમાં ગવાતું આ ફટાણું કડવું હોવા છતાં કડવું નહીં લાગેઃ

time-read
2 mins  |
February 20, 2023
ડિજિટલ ગેમ્સ મનોરંજન કે મનોરોગ?
Chitralekha Gujarati

ડિજિટલ ગેમ્સ મનોરંજન કે મનોરોગ?

સ્માર્ટફોન અને સ્પીડી ઈન્ટરનેટે સૌથી મોટો લાભ ગેમિંગ ઈન્ડસ્ટ્રીને અપાવ્યો છે. ટીવી સાથે કન્સોલ જોડીને કે લૅપટૉપમાં માથું ઘાલીને ડિજિટલ ગેમ રમવા કરતાં લોકો હવે ફોનમાં આવી રમત રમવાનું પસંદ કરે છે. લુડો, સાપસીડી, કૅરમ જેવી નિર્દોષ જણાતી ગેમ્સથી લઈને જુગારને ઉત્તેજન આપતી રમી કે સટ્ટાબાજી કહી શકાય એવી ક્રિકેટની આગાહી જેવી રમતે કરોડો લોકોને વ્યસની બનાવ્યા છે. બાળકોમાં હિંસક લાગણીઓ પ્રગટાવતી ઍક્શન ગેમ્સ તો જુદી. એક તરફ, ગેમ ડેવલપમેન્ટનું અબજો ડૉલરનું માર્કેટ અને બીજી તરફ, યુવાનોને બંધાણી બનાવવાના જોખમ વચ્ચે ભારતે પસંદગી કરવાની છે.

time-read
4 mins  |
February 13, 2023
નહી હૈ મુશ્કેિલ હંસના યહાં
Chitralekha Gujarati

નહી હૈ મુશ્કેિલ હંસના યહાં

મરઘાં ચોરી લઉં બે-ચાર?

time-read
2 mins  |
February 13, 2023
દિલ તૂટ ગયા તો ચાય પીલાઓ
Chitralekha Gujarati

દિલ તૂટ ગયા તો ચાય પીલાઓ

પ્રેમમાં ઝીરો, ચાના ધંધામાં હીરો.

time-read
1 min  |
February 13, 2023
પ્યારના પિતામહના જીવનમાં ડોકિયું..
Chitralekha Gujarati

પ્યારના પિતામહના જીવનમાં ડોકિયું..

૧૯૫૯માં ધૂલ કા ફલ સાથે દિગ્દર્શનમાં ઝંપલાવનારા યશજીએ પચાસ વર્ષની કારકિર્દીમાં બીજી ફિલ્મો ઉપરાંત સિલસિલા, લમ્હે, કભી કભી, દિલ તો પાગલ હૈ, વીર ઝારા, જબ તક હૈ જાન જેવી રોમાન્ટિક ફિલ્મો બનાવી

time-read
1 min  |
February 13, 2023
રમવાના નામે રડવાના દિવસો આવી શકે!
Chitralekha Gujarati

રમવાના નામે રડવાના દિવસો આવી શકે!

રમતના નામે જુગાર રમાડો, આદત લગાડો અને પછી કહો, ‘સંભાળજો!’ લાખો લોકો આજે ઑનલાઈન જુગારના રવાડે ચડી ગયા પછી મોડે મોડે સરકાર એ સામે નિયમ લાવી રહી છે, તેમ છતાં આ વ્યસનનાં જોખમ તો ઊભાં જ રહેશે.

time-read
4 mins  |
February 13, 2023
સલામ નમસ્તે, સિદ્ધાર્થ..
Chitralekha Gujarati

સલામ નમસ્તે, સિદ્ધાર્થ..

દાદા ઈન્દર રાજ આનંદ એટલે રાજ કપૂરની આગ અને આહથી લઈને સંગમ, સફર, એક દૂજે કે લિયે જેવી સવાસો જેટલી ફિલ્મના રાઈટર. સિદ્ધાર્થના પપ્પા બિટ્ટુ આનંદ એટલે દુનિયા મેરી જેબ મેં તથા અમિતાભ બચ્ચનવાળી શેહનશાહના નિર્માતા

time-read
1 min  |
February 13, 2023
પાકિસ્તાનનો ધી એન્ડ થશે?
Chitralekha Gujarati

પાકિસ્તાનનો ધી એન્ડ થશે?

આપણા પડોશી દેશ પાસે વિદેશી હૂંડિયામણ લગભગ ખૂટી ગયું છે. અન્ય દેશોનું ઋણ અને વ્યાજ ચૂકવવાના એની પાસે પૈસા નથી. એને ઈન્ટરનૅશનલ મોનિટરી ફંડ કે મિત્ર દેશોની મદદ નહીં મળે તો એ ડિફૉલ્ટર બની શકે છે. આવી સ્થિતિમાં ત્યાં આંતરવિગ્રહ પણ ફાટી શકે છે. પ્રશ્ન એ છે કે પાકિસ્તાન ડિફૉલ્ટ થાય એ ભારત માટે સારું છે કે પછી એને ઉગારી લેવામાં જ સાર છે.

time-read
3 mins  |
February 13, 2023
નયના ગોરડિયા: લવ, લાઈફ અને લાફ્ટરસભર વાત..
Chitralekha Gujarati

નયના ગોરડિયા: લવ, લાઈફ અને લાફ્ટરસભર વાત..

પારિવારિક જવાબદારીને કારણે લેખક તરીકેની કારકિર્દીમાં એક દીર્ઘ અલ્પ-વિરામ આવી ગયો, પણ અભેરાઈ પર ચડી ગયેલી લેખનવૃત્તિ પરથી સમયની ધૂળ ખંખેરી એમણે હમણાં એક પુસ્તક પ્રગટ કર્યું છે. એમ તો છેલ્લા અઢી દાયકાથી એ દિલ્હીની એક સ્કૂલના સફળ સંચાલન પાછળનું પ્રેરણાબળ પણ બની રહ્યાં છે.

time-read
4 mins  |
February 13, 2023
પરીક્ષા મોકૂફ રહી.. સરકાર નાપાસ થઈ!
Chitralekha Gujarati

પરીક્ષા મોકૂફ રહી.. સરકાર નાપાસ થઈ!

નવ વર્ષમાં ગુજરાતમાં સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષાનાં એક-બે નહીં, પણ બાર પેપર લીક થયાં છે.

time-read
2 mins  |
February 13, 2023
ChatGPT દરેક સવાલનો જવાબ આપતું કમાલનું સૉફ્ટવેર
Chitralekha Gujarati

ChatGPT દરેક સવાલનો જવાબ આપતું કમાલનું સૉફ્ટવેર

ટેક્નોલૉજી દિવસે દિવસે ઍડ્વાન્સ થતી જાય છે અને હવે તો માણસની કમી પૂરી કરી આપે એવા પણ અમુક વિકલ્પ ઉપલબ્ધ છે. એવા જ એક વિકલ્પ વિશે વાંચો આ લેખમાં.

time-read
4 mins  |
February 13, 2023
ગેમિંગનું અવનવું
Chitralekha Gujarati

ગેમિંગનું અવનવું

દુનિયાની ટૉપ ત્રણ લોકપ્રિય ગેમ્સમાંથી ‘પબજી’ તો ભારતમાં પ્રતિબંધિત થઈ છે.

time-read
1 min  |
February 13, 2023
આ માત્ર વ્યસન નહીં, પણ ગુલામી છે ગુલામી!
Chitralekha Gujarati

આ માત્ર વ્યસન નહીં, પણ ગુલામી છે ગુલામી!

ગેજેટ વિના ખુલ્લામાં રમાતી દેશી રમતોમાં બાળકોને વ્યસ્ત અને ખુશ રાખવાની પૂરી ક્ષમતા છે.

time-read
3 mins  |
February 13, 2023
કોનું સાચું? કેટલું સાચું?
Chitralekha Gujarati

કોનું સાચું? કેટલું સાચું?

હમણાં ચર્ચાનો વિષય બનેલી કંપની ‘હિંડનબર્ગ રિસર્ચ’ના એક રિપોર્ટને કારણે ‘અદાણી જૂથ’ની આશરે ૧૮ ટકા મિલકત ધોવાઈ ગઈ. રોકાણકારોને આટલો મોટો ફટકો આપનારી આ કંપની આખરે છે કોની અને કઈ રીતે કામ કરે છે?

time-read
2 mins  |
February 13, 2023
ઉદ્યમી ઉદ્યોગપતિ, સૌમ્યશીલ સખાવતી..
Chitralekha Gujarati

ઉદ્યમી ઉદ્યોગપતિ, સૌમ્યશીલ સખાવતી..

જપાનની પેનાસોનિક કંપનીને અઢી હજાર કરોડ રૂપિયામાં વેચી એ સમાચાર ઘણાં અખબારોમાં પહેલા પાના પર ચમકેલા

time-read
1 min  |
February 13, 2023
બે દાયકાની સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક
Chitralekha Gujarati

બે દાયકાની સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક

કાનજી ભાલાળા: જવાબદારીનો સંતોષ.

time-read
1 min  |
February 13, 2023
ગુજરાન ચલાવવા યુવાન બન્યો મન્કીમૅન!
Chitralekha Gujarati

ગુજરાન ચલાવવા યુવાન બન્યો મન્કીમૅન!

હિતેશ માધવાણી: કોઈ પાસે હાથ ફેલાવવો પડતો નથી એટલે ખુશ છું!

time-read
1 min  |
February 13, 2023
બોર્ડની પરીક્ષા પહેલાં સાકર-નાળિયેર રૂપી શુભેચ્છા
Chitralekha Gujarati

બોર્ડની પરીક્ષા પહેલાં સાકર-નાળિયેર રૂપી શુભેચ્છા

પરીક્ષા માટે હવે દરિયા પાર જવું પડતું નથી, પણ વિદ્યાર્થીને શુભેચ્છા તો આપી શકાય ને?

time-read
1 min  |
February 13, 2023
વિદેશ સુધી સંભળાઈ છે આ સફળ પ્રયાસની ત્રાડ
Chitralekha Gujarati

વિદેશ સુધી સંભળાઈ છે આ સફળ પ્રયાસની ત્રાડ

પર્યાવરણના પડકારો સામે જીવવૈવિધ્ય જાળવી રાખવાની જે કેટલીક પહેલ કરવામાં આવી, એમાં કૅપ્ટિવ બ્રીડિંગ અને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ મોખરે છે. આ બન્ને કાર્યક્રમોમાં પ્રજાતિઓને જાળવી રાખવા માટે જુદાં જુદાં વાતાવરણમાં એમના પુનઃ વસવાટના પ્રયાસ થઈ રહ્યા છે.

time-read
4 mins  |
February 13, 2023
અરીઝ ખંભાતા પદ્મભૂષણ (ઉદ્યોગ) દીર્ઘદૃષ્ટા ઉદ્યોગપતિ, સોજ્જા સજ્જન
Chitralekha Gujarati

અરીઝ ખંભાતા પદ્મભૂષણ (ઉદ્યોગ) દીર્ઘદૃષ્ટા ઉદ્યોગપતિ, સોજ્જા સજ્જન

ઊંચી કિંમત ધરાવતાં બહુરાષ્ટ્રીય કંપનીનાં ઠંડાં પીણાંની સામે એમણે સૉફ્ટ ડ્રિન્કનું એક એવું પૅક બજારમાં મૂક્યું, જેમાંથી સૉફ્ટ ડ્રિન્કના ૩૨ ગ્લાસ બની શકતા. અન્ય ઠંડાં પીણાંની તુલનાએ એની કિંમત દસમા ભાગની!

time-read
1 min  |
February 13, 2023
મહિપત કવિ પદ્મશ્રી (પપેટ આર્ટ) પૂતળીને પ્રાણવાન બનાવતા પપેટિયર
Chitralekha Gujarati

મહિપત કવિ પદ્મશ્રી (પપેટ આર્ટ) પૂતળીને પ્રાણવાન બનાવતા પપેટિયર

એમણે દર્પણ અકાદમીમાં પારસી બાનુ મહેરબહેન કૉન્ટ્રાક્ટર પાસે પપેટ આર્ટની તાલીમ લીધી. પછી ૧૯૭૨માં ફ્રાન્સના વર્લ્ડ પપેટ ફેસ્ટિવલમાં ભાગ લીધો

time-read
1 min  |
February 13, 2023
પ્રેમજિત બારિયા પદ્મશ્રી (ચિત્રકળા) સંઘ પ્રદેશના સાંસ્કૃતિક વારસાનું જતન
Chitralekha Gujarati

પ્રેમજિત બારિયા પદ્મશ્રી (ચિત્રકળા) સંઘ પ્રદેશના સાંસ્કૃતિક વારસાનું જતન

સંઘ સરકાર હસ્તકના દીવમાં આવેલા બાલભવનમાં બારિયાસાહેબ છેલ્લાં પચ્ચીસ વર્ષથી ડિરેક્ટર તરીકે કાર્યરત છે

time-read
1 min  |
February 13, 2023
ભાનુભાઈ ચિતારા પદ્મશ્રી (ચિત્રકળા) - પછેડીએ અપાવી પ્રતિષ્ઠા
Chitralekha Gujarati

ભાનુભાઈ ચિતારા પદ્મશ્રી (ચિત્રકળા) - પછેડીએ અપાવી પ્રતિષ્ઠા

પરંપરાગત રીતે માતાની પછેડી પરનાં ચિત્રો હાથેથી દોરવામાં આવતાં. જો કે બદલાતા સમય સાથે સમાન આકાર કે અવનવી ડિઝાઈનની છાપ ચોકસાઈપૂર્વક અને ઝડપથી ઉપસાવવા લાકડાંના બ્લૉક પ્રિન્ટ (બીબાં)નો પણ ઉપયોગ થાય છે

time-read
1 min  |
February 13, 2023