CATEGORIES

દક્ષિણ ભારતમાં વસે છે એક મિની સૌરાષ્ટ્ર!
Chitralekha Gujarati

દક્ષિણ ભારતમાં વસે છે એક મિની સૌરાષ્ટ્ર!

ગુજરાતીને દેશ-કાળ-ભાષાના સીમાડા ક્યારેય નડ્યા નથી. વાણિજ્ય અર્થે એ ક્યાં ક્યાં નથી પહોંચ્યો? જો કે એક વર્ગ એવો છે, જે હજારેક વર્ષ પહેલાં પોતાનાં મૂળ-કુળના જતન કાજે વતન છોડીને સેંકડો માઈલ દૂર જઈ વસ્યો. એ છે દક્ષિણ ભારતનાં ચેન્નઈ, મદુરાઈ, બેંગલોરમાં વસતા વીસ લાખથી વધુ સૌરાષ્ટ્રિયના બ્રાહ્મણો, જે હવે એમના માદરેવતન સાથે નવેસરથી સંબંધસેતુ બાંધવા ઉત્સુક છે.

time-read
1 min  |
Chitralekha Gujarati - November 08-15, 2021
મળ્યા ઘડપણનાં ઘરને નવા રંગુ-નવા ઉજાસ...
Chitralekha Gujarati

મળ્યા ઘડપણનાં ઘરને નવા રંગુ-નવા ઉજાસ...

સાવ એકલાં રહેતાં, મોટી ઉંમરનાં શારીરિક અક્ષમ સ્ત્રી-પુરુષોનાં ઘરમાં દિવાળીની સાફસફાઈરંગરોગાનનું શું? આ સવાલમાંથી શરૂ થઈ મુંબઈના એક ટ્રસ્ટની એક નવી અનુકરણીય પહેલ

time-read
1 min  |
Chitralekha Gujarati - November 08-15, 2021
રમત સંગીતખુરસીની...
Chitralekha Gujarati

રમત સંગીતખુરસીની...

અમરિન્દરને વેતરી નાખવા રાહુલ અને પ્રિયંકા ગાંધીએ પંજાબ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધના ખભે બંદૂક રાખી દાવ ખેલ્યો, પણ એમાં સરવાળે નુકસાન કોંગ્રેસને જ થવાનું છે.

time-read
1 min  |
Chitralekha Gujarati - November 08-15, 2021
બિનજરૂરી બોજ ઊંચકવાની મુર્ખામી શા માટે?
Chitralekha Gujarati

બિનજરૂરી બોજ ઊંચકવાની મુર્ખામી શા માટે?

માન્યું કે જીવન કપરું છે અને પડકારોનો કોઈ પાર નથી, પણ થોડી અક્કલ ચલાવવાથી કેટલીક નકામી ઉપાધિથી બચી શકાય.

time-read
1 min  |
Chitralekha Gujarati - November 08-15, 2021
ગુજ્જુ ગર્લની આસમાની છલાંગ
Chitralekha Gujarati

ગુજ્જુ ગર્લની આસમાની છલાંગ

વડોદરાના મધ્યમવર્ગી પરિવારની આ યુવતી જાણીતી બની છે એના ગગનભેદી ભૂસકા માટે. કેવળ આકાશના આકર્ષણમાંથી દેશની ચોથી માન્યતા પ્રાપ્ત સ્કાયડાઈવર બનવા તરફની એની ઉડાન રોમાંચક છે.

time-read
1 min  |
November 08, 2021
મમતા હજી ગજું કાઢશે...
Chitralekha Gujarati

મમતા હજી ગજું કાઢશે...

નરેન્દ્ર મોદી-અમિત શાહની બેલડીને જબ્બર ટક્કર આપી મમતાએ ભાજપવિરોધી આગેવાનીમાં પોતાનું સ્થાન બે વેત ઉપર ચડાવ્યું છે

time-read
1 min  |
Chitralekha Gujarati - November 08-15, 2021
જમ્મુ-કશ્મીરઃ શાંત હજી કેટલી દૂર?
Chitralekha Gujarati

જમ્મુ-કશ્મીરઃ શાંત હજી કેટલી દૂર?

વધુ એક કશ્મીરી પંડિતની હત્યાઃ આતંકવાદ ફરી માથું ઊંચકશે?

time-read
1 min  |
Chitralekha Gujarati - November 08-15, 2021
અફઘાનિસ્તાનઃ હતા ત્યાંના ત્યાં!
Chitralekha Gujarati

અફઘાનિસ્તાનઃ હતા ત્યાંના ત્યાં!

અમેરિકાએ વીસ વર્ષ પહેલાં ખદેડેલા તાલિબાને અફઘાનિસ્તાનમાં પાછી સત્તા કબજે કરી.

time-read
1 min  |
Chitralekha Gujarati - November 08-15, 2021
આ આંદોલનનું આયખું કેટલું?
Chitralekha Gujarati

આ આંદોલનનું આયખું કેટલું?

ખેડૂત આંદોલન: જોર નબળું પડ્યું છે, પણ...

time-read
1 min  |
Chitralekha Gujarati - November 08-15, 2021
પડકાર હજી ઘણા છે...
Chitralekha Gujarati

પડકાર હજી ઘણા છે...

જાનહાનિની દષ્ટિએ બહુ મોંધી પુરવાર થયેલી કોરોના ડિસીઝની બીજી લહેરમાંથી આપણે બહાર નીકળી રહ્યા છીએ. આરંભિક તબક્કે રસીકરણ ઝુંબેશમાં થોડી ઢીલાશ પછી ભારતે અડધું યુદ્ધ જીતી લીધું છે એમ કહી શકાય. જો કે રોજી-રોટી ગુમાવનારા લોકોને ફરી પગભર કરવાનો જંગ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષ દરમિયાન આપણે લડવાનો છે. કોરોના જેવા વાઈરસ હવે ગમે ત્યારે ત્રાટકે એવો ખતરો વધી ગયો છે. એ સામે તો આપણે લાંબી લડાઈ માટે તૈયાર રહેવું પડશે.

time-read
1 min  |
Chitralekha Gujarati - November 08-15, 2021
દોઢ સદી પહેલાંના અમેરિકાપ્રવાસનું ઍક્શન રિ-પ્લે
Chitralekha Gujarati

દોઢ સદી પહેલાંના અમેરિકાપ્રવાસનું ઍક્શન રિ-પ્લે

આજથી દોઢસો વર્ષ પહેલાં એક પારસી ગૃહસ્થ અમેરિકાની મુસાફરીના સ્વાનુભવનું લખેલું પુસ્તક ‘ગુજરાત સાહિત્ય અકાદમી'એ તાજેતરમાં પુનઃ પ્રકાશિત કર્યું. આ પુસ્તક, એની ભાષા, વર્ણન જેટલાં રોચક છે એટલો જ રોમાંચક છે મૂળ પારસી લેખકનું પગેરું મેળવવાનો પ્રવાસ...

time-read
1 min  |
Chitralekha Gujarati - November 08-15, 2021
પરિશ્રમનું શ્રીફળ વધેરી એમણે સ્વબળે સર્જ્યું નંદનવન...
Chitralekha Gujarati

પરિશ્રમનું શ્રીફળ વધેરી એમણે સ્વબળે સર્જ્યું નંદનવન...

યાત્રાધામ અંબાજીની આસપાસ વિખેરાયેલાં શ્રીફળનાં છોતરાંની સમસ્યાનો ઉકેલ હિતેન્દ્ર રામીએ કમાલનો શોધ્યો. એમણે નાળિયેરનાં છોતરાં-કાચલી-ભૂકામાં કળાનું પરિમાણ ઉમેરી ‘કોકોનટ વેસ્ટ મૅનેજમેન્ટ પ્રોજેક્ટ'માં કળા-રોજગારી-કમાણીના કસબનું નવતર પ્રકરણ આલેખ્યું.

time-read
1 min  |
Chitralekha Gujarati - November 08-15, 2021
વડોદરાનો ઈતિહાસ થયો કાળ સંદૂકમાં કેદ!
Chitralekha Gujarati

વડોદરાનો ઈતિહાસ થયો કાળ સંદૂકમાં કેદ!

ભવિષ્યમાં શતાબ્દી ટાઈમ કૅપ્સ્યૂલને બહાર કાઢવામાં આવશે ત્યારે એ સમયની પેઢીને ઈતિહાસની માહિતી અને વસ્તુ જોવા અને જાણવા મળશે. સાથે ઈતિહાસકારોને સચોટ પુરાવા મળશે.

time-read
1 min  |
November 01, 2021
કવિતામાંથી થયેલી આવક કવિતાને અર્પણ
Chitralekha Gujarati

કવિતામાંથી થયેલી આવક કવિતાને અર્પણ

હિમલ પંડ્યાના કાવ્યસંગ્રહનું વિમોચન: ચાલો, કરીએ સાહિત્યનું સંવર્ધન

time-read
1 min  |
November 01, 2021
મહિલાઓને આત્મનિર્ભર બનાવતી સમાજસેવા!
Chitralekha Gujarati

મહિલાઓને આત્મનિર્ભર બનાવતી સમાજસેવા!

દીકરી પાસેથી પ્રેરણા લઈ એ મોટી ઉંમરે આગળ ભણ્યાં તો પોતે આત્મસાત્ કરેલી કળા બીજી સ્ત્રીઓને શીખવવા અને એમને પગભર કરવા એમણે એક સંસ્થા પણ શરૂ કરી, જેણે વગર દિવાળીએ અનેક ઘરમાં દીવા પ્રગટાવવાનું કામ કર્યું છે.

time-read
1 min  |
November 01, 2021
હીરા ઊગે છે પ્રયોગશાળામાં...
Chitralekha Gujarati

હીરા ઊગે છે પ્રયોગશાળામાં...

આકાશને આંબતી કિંમત તથા અમુક હિંસક સંગઠનોએ હીરાની અનેક ખાણ પર જમાવેલા કબજાને કારણે હવે ઘણા ગ્રાહક પરંપરાગત–નૅચરલ ડાયમંડને બદલે ફેક્ટરીમાં બનતા, પરંતુ એકદમ ઓરિજિનલ લાગતા લૅબ-ગ્રોન ડાયમંડ પસંદ કરતા થયા છે. માનવસર્જિત હીરાના મણકામાં હવે પ્રચલિત બની રહ્યા છે પ્રયોગશાળામાં બનાવવામાં આવતા ડાયમંડ. સુરત-મુંબઈની અમુક મહિલાએ લૅબોરેટરીમાં બનતા ડાયમંડના બિઝનેસમાં કાઠું કાઢ્યું છે.

time-read
1 min  |
November 01, 2021
બળિયા એ નસીબના...
Chitralekha Gujarati

બળિયા એ નસીબના...

આજે ભારતમાં વર્ષે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાની લોટરી વેચાય છે, પણ અમેરિકનો તો જેકપોટ જીતવાની લાલચમાં વર્ષે ૯૦ અબજ ડૉલર (આશરે પોણા સાત લાખ કરોડ રૂપિયા)ની લોટરી લે છે. જોવામાં આવ્યું છે કે રોજિંદા લોટરીના ગ્રાહક કરતાં ક્યારેક જ લોટરી લેનારાઓને વધુ ઈનામ મળે છે.

time-read
1 min  |
November 01, 2021
કાળો કોલસો: નકામો છતા કામનો...
Chitralekha Gujarati

કાળો કોલસો: નકામો છતા કામનો...

જમીન, હવા ને પાણી ત્રણેયને પ્રદૂષિત કરતો કોલસો આમ તો અણમાનીતો ગણાય, છતાં દેશમાં વીજળીના ઉત્પાદન માટે હજી સૌથી મોટો ભરોસાનો સાથી ગણાતો આ કાળો પદાર્થ હમણાં એની અછતને કારણે ખૂબ ગાજ્યો છે. જાણીએ, કોલસાનું અવનવું.

time-read
1 min  |
November 01, 2021
દેરાસર એક... દર્શન અનેક!
Chitralekha Gujarati

દેરાસર એક... દર્શન અનેક!

પાંચથી એકત્રીસ ઇંચ ઊંચાઈની શ્વેત, શ્યામ, લીલો, મરૂન, વગેરે માર્બલ અને સ્ફટિકની કળાત્મક પ્રતિમા રાજસ્થાનમાં તૈયાર કરાવીને જિનાલયમાં પ્રદર્શિત કરી છે.

time-read
1 min  |
November 01, 2021
બ્રેકિંગ ન્યૂઝના બખેડા..
Chitralekha Gujarati

બ્રેકિંગ ન્યૂઝના બખેડા..

૨ ઑક્ટોબરે મુંબઈકિનારે નાંગરેલી વૈભવશાળી કોડેલિયા કૂઝ પર ડ્રગ્સના મામલે રેડ પડી ને...

time-read
1 min  |
November 01, 2021
આ અપના ઘરમાં મળે છે ઘર જેવી રસોઈ...
Chitralekha Gujarati

આ અપના ઘરમાં મળે છે ઘર જેવી રસોઈ...

સિવિહોણાં ઘરના લોકો માટે છે 'અપના ઘર'નું રસોડું

time-read
1 min  |
November 01, 2021
નાનાં ગામની બજારો પણ બની રહી છે મોટી
Chitralekha Gujarati

નાનાં ગામની બજારો પણ બની રહી છે મોટી

દિવાળી આવે એટલે શૉપિંગનો માહોલ જામે. ગયા વર્ષે બંધ રહેલા વેપારધંધા કોરોનાની ત્રીજી લહેરનો ડર ફગાવીને આ વર્ષે ધમધમી રહ્યા છે. ઑનલાઈન શોપિંગના આ સમયમાં એક નજર સૌરાષ્ટ્રનાં નાનાં શહેરો-નગરો પર, જ્યાં હવે કપડાં, ઈલેક્ટ્રોનિક્સ કે ફડ આઈટેમમાં બ્રાન્ડની બોલબાલા છે.

time-read
1 min  |
November 01, 2021
ખાન ઔર ચાન...
Chitralekha Gujarati

ખાન ઔર ચાન...

મજાની વાત એ કે જૈકી ચાન પોતે ચાઈનીઝ પોલીસના ઍન્ટિ-નાર્કોટિક્સ મિશનનો બ્રાન્ડ એમ્બેસેડર હતો. એ યુવાનોને ડ્રગ્સ ન લેવા સમજાવતો, પણ એનો જ દીકરો ડ્રગ્સના મામલે પકડાઈ ગયો ત્યારે એની હાલત કફોડી થઈ ગઈ

time-read
1 min  |
November 01, 2021
આ શહેર તમારા મનસૂબા ઊથલાવી દે...
Chitralekha Gujarati

આ શહેર તમારા મનસૂબા ઊથલાવી દે...

મુંબઈ, કોલકાતા, કાબુલ જેવા શહેરોમાં અનેક ફરજિયાત બંધ જોયા છે. પક્ષ કોઈ પણ હોય, પક્ષીની ચાંચ તીણી જ રહેવાની.

time-read
1 min  |
November 01, 2021
આમ થાય ઈડિયટ બૉક્સનો સ્માર્ટ ઉપયોગ...
Chitralekha Gujarati

આમ થાય ઈડિયટ બૉક્સનો સ્માર્ટ ઉપયોગ...

ગામડાંનાં ગરીબ બાળકો માટે જૂના ટીવી સેટનું દાન આપવાની ઝુંબેશ દ્વારા આ અમદાવાદી શિક્ષક રેલાવે છે જ્ઞાનનો પ્રકાશ.

time-read
1 min  |
November 01, 2021
આવી વધુ દુર્ઘટના વેઠવાની તૈયારી રાખવાની છે!
Chitralekha Gujarati

આવી વધુ દુર્ઘટના વેઠવાની તૈયારી રાખવાની છે!

વગર ચોમાસે કેરળની નદીમાં ઊમટ્યાં ઘોડાપૂર.

time-read
1 min  |
November 01, 2021
ક્રિપ્ટોકરન્સીઃ હવે તો કંઈક બોલો!
Chitralekha Gujarati

ક્રિપ્ટોકરન્સીઃ હવે તો કંઈક બોલો!

મોટી આર્થિક કટોકટી ઊભી થાય એ પહેલાં સરકાર દેશના અર્થતંત્રમાં સતત ફેલાઈ રહેલી ક્રિપ્ટોકરન્સીનું નિયમન કરે એની તાતી જરૂર છે. કોઈ પ્રકારનાં નિયમન અને નિયંત્રણ વિનાની આ કરન્સી નાણાવ્યવસ્થા માટે જોખમી સાબિત થઈ શકવાનો ભય અને શંકા વધતાં જાય છે.

time-read
1 min  |
November 01, 2021
ધર્મ આટલી હિંસા ને બર્બરતા શીખવે છે?
Chitralekha Gujarati

ધર્મ આટલી હિંસા ને બર્બરતા શીખવે છે?

ધર્મ તો નદી જેવો સતત વહેતો અને નવા વિચારોને સ્વીકારનારો હોવો જોઈએ. બદલાતા જમાના સાથે ધર્મમાં પણ પરિવર્તનને સ્થાન હોવું જોઈએ. એના બદલે ધર્મમાં વધુ ને વધુ સંકુચિતતા અને ઝનૂન ભળી રહ્યાં છે.

time-read
1 min  |
November 01, 2021
હાથ કી સફાઈ...
Chitralekha Gujarati

હાથ કી સફાઈ...

વસતિદીઠ ચોરીની ઘટનામાં બેલ્જિયમ, સ્વીડન અને ઉરુગ્ધ પહેલા ત્રણ સ્થાને છે. નેપાળનો નંબર છેલ્લેથી ત્રીજો છે. એનું કારણ દેખીતું છે, જ્યાં ગુરખા વધુ ત્યાં ચોરી ઓછી!

time-read
1 min  |
October 25, 2021
સચીને લિવ-ઈન પાર્ટનરને કેમ પતાવી દીધી?
Chitralekha Gujarati

સચીને લિવ-ઈન પાર્ટનરને કેમ પતાવી દીધી?

...લિવ-ઈન પાર્ટનર હિના ઉર્ફે મેંદી પેથાણી સાથે આઠ ઓક્ટોબરે ઝઘડો થતાં વડોદરાના દર્શનમ ઓએસિસ ફ્લેટમાં એનું ગળું દાબી દીધું હતું અને લાશ ઘરમાં મૂકીને નીકળી ગયો હતો. પછી એણે પ્રિયાંશને પેથાપુરમાં છોડી દીધો હતો.”

time-read
1 min  |
October 25, 2021