જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા, કોઈ એક ખાસ પ્રકારના સોશિયલ ગ્રૂપ યા સંસ્થાના સભ્ય અથવા રાજકારણને લગતા તમારા વિચારો, આમાંના કોઈ પણ કારણસર તમને પજવવામાં, હેરાન કરવામાં, દુઃખ દેવામાં કે તમારી ઉપર જુલ્મ કરવામાં આવતો હોય, તમને એવી બીક લાગતી હોય કે આ કારણોસર તમારી પજવણી થશે, તમને શારીરિક હાનિ પહોંચાડવામાં આવશે અને એ ભીતિને કારણે તમે તમારા દેશમાં પાછા જઈ ન શકો અથવા તો જવા ઇચ્છતા ન હોવ તો તમે ‘ફોર્મ આઈ૫૮૯’ ભરીને અમેરિકામાં અસાયલમ એટલે કે ‘રાજકીય આશરો' મેળવવાની માગણી કરી શકો છો. અસાયલમની અરજી તમે અમેરિકામાં પ્રવેશો એ સમયે અથવા તો ત્યાર બાદ એક વર્ષની અંદર કરવાની રહે છે.
અમેરિકાનું ઇમિગ્રેશન ખાતું એટલે કે યુનાઇટેડ સ્ટેટ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ ફોર્મ આઈ-૫૮૯ ‘ઍપ્લિકેશન ફોર અસાયલમ એન્ડ ફોર વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલ’ ફ્રીમાં આપે છે. રાજકીય આશરો માગનારાઓએ આ ફોર્મમાં જે વિગતો ભરવાની હોય એ ટાઇપ કરવાની અથવા તો કાળી શાહીથી હાથે બધા જ અક્ષરો કેપિટલમાં લખીને આપવાની રહે છે. અરજદારે સાથે સાથે એક દષ્ટાંતો આપતું સ્ટેટમેન્ટ પણ આપવું જોઈએ. કયા કારણસર જોરજુલમ થાય છે? શેની બીક લાગે છે? આ સર્વે દાખલાદલીલો આપીને જણાવવું જોઈએ. તેઓ જે દૃષ્ટાંતો વર્ણવે એ ઉડાઉ અને ઉપરછલ્લા ન હોવા જોઈએ. સમય, સ્થળ અને વ્યક્તિઓનાં નામો જણાવવા જોઈએ. જો બની શકે તો ફોટાઓ, છાપાંમાં પ્રગટ થયેલ સમાચારો, કોઈએ એ વિષય ઉપર લેખ લખ્યો હોય તો એ લેખ, આ સર્વે ફોર્મ આઈ-૫૮૯ જોડે આપવા જોઈએ.
This story is from the September 17, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 17, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે