CATEGORIES
فئات
أخبار

શ્રદ્ધાંજલિ
જીવાતી જિંદગીના ઝબકાર ઝીલનારની વિદાય

મૃત્યુ પછીનું જીવન એટલે અંગદાન
ગુજરાતમાં અંગદાનની ઝુંબેશ વેગ પકડી રહી છે. બ્રેઇનડૅડ વ્યક્તિના શરીરમાં મળતાં ૬ અંગોથી ૮ વ્યક્તિઓને નવજીવન મળી શકે છે. અંગદાન ચૅરિટેબલ ટ્રસ્ટના લોકજાગૃતિના પ્રયત્નોથી હજારો લોકોએ અંગદાન અંગેના શપથ લીધા છે. જીવન બચાવનારાં ૬ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં થાય છે, જ્યારે કચ્છમાં બ્રેઇનડૅડ વ્યક્તિનાં અંગોને સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. કચ્છમાં પણ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેની સુવિધા હોવી જરૂરી છે.

વામા-વિશ્વ આરોગ્ય
ઉનાળામાં લૂ સામે કેવી રીતે રક્ષણ મેળવશો?

જોન અબ્રાહમની 'ધ ડિપ્લોમેટ' કેવી છે?
આ ફિલ્મ માટે જોન અબ્રાહમના ખાસ વખાણ કરવા પડે તેમ છે, કારણ કે તે માત્ર મુખ્ય ભૂમિકા ભજવે છે, એટલું જ નહીં, પણ આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે. તેમને ખબર છે કે તેઓ એક ઍક્ટર તરીકે મર્યાદિત છે, એટલે તેઓ પ્રોડ્યુસર તરીકે જુદી અને અસરકારક ફિલ્મો બનાવે છે જે તેમની ક્રિએટિવ ભૂખને સંતોષે.

બી-૧ વિઝા ઇચ્છુકોને પૂછાતા સવાલો
ફરજ બજાવવા માટે એમણે વિઝાના અરજદારોની પૂરતી જાતતપાસ કરવાની રહે છે. એમને એવી ખાતરી થાય કે અરજદાર ખરેખર બિઝનેસમેન અથવા તો ટૂરિસ્ટ છે તો જ એમને વિઝા આપી શકે છે

વામ-વિશ્વ ટ્રાવેલ
રોડ ટ્રિપ દરમિયાન શું ધ્યાન રાખવું?

નીરખને ગગનમાં...
ઊર્જાનો અખૂટ ભંડાર થોરિયમ

ભાષા સમસ્યાનો ઉકેલ ચીનમાં કઈ રીતે આવ્યો?
નવી શિક્ષણ નીતિમાં ત્રણ ભાષા શીખવાની ફોર્મ્યુલાનો તામિલનાડુની સરકારે એવું કહીને વિરોધ કર્યો છે કે તેના દ્વારા રાજ્યના લોકો પર હિન્દીને લાદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે તેનો ઇનકાર કર્યો છે. આમ છતાં રાજકીય કારણોસર ભાષા વિવાદને ઉત્તેજન અપાઈ રહ્યું છે, ત્યારે ચીને આ સમસ્યા કેવી રીતે ઉકેલી અને વિશાળ દેશમાં રાષ્ટ્રીય એકત્વ માટે એક સમાન સંપર્ક ભાષાની કેટલી અને કેવી આવશ્યકતા, અનિવાર્યતા હોય છે, તેની વિસ્તૃત સમજ અહીં અપાઈ છે.

વિશ્લેષણ
વિરોધનું રાજકારણ હિન્દીને સર્વસ્વીકૃત બનતા અટકાવી નહિ શકે

રાજકાજ
નોકરીના બદલામાં જમીન કૌભાંડઃ લાલુપ્રસાદ સામે ઇડીનો ગાળિયો કસાયો

રાજકાજ
નાગપુરની હિંસક ઘટના પૂર્વયોજિત હતી?

રાજકાજ
ચૂંટણી પંચનો મહત્ત્વનો નિર્ણયઃ વૉટર આઇડી આધાર સાથે જોડાશે

ખરો સંઘર્ષ રંગ લગાવવામાં નહીં, જામેલા રંગ દૂર કરવામાં થતો હોય છે
હોળીના રંગ દૂર કરવાના આસાન ઘરગથ્થુ ઉપાયો

નવલિકા
નામથી શું ફરક પડે?

તમે અમને થેપલાં આપો અને અમે...
જેન્તીએ સેનાના વડાને ભોજન માટે નિમંત્ર્યા. પછી તો સમોસા, કચોરી, વડાપાંઉ જાતજાતની વાનગીઓ બનાવીને પીરસી. ઉપપ્રમુખને સેનાપતિની જીભ માથે સ્વાદનો એવો ચસ્કો લગાડ્યો કે બંને વિચારતા થઈ ગયા

ગોમય વસતે લક્ષ્મીઃ સંસ્કૃત વાક્યને સાર્થક કરતી હોળી
માત્ર દૂધ માટે દેશી ગાયનું પાલન કરવું બહુ મોંઘું થઈ ગયું છે. જો પંચગવ્યનો પૂરતો ઉપયોગ થાય તો જ ગોપાલકને ગાયપાલન પરવડી શકે. પહેલાંના જમાનામાં હોળીમાં માત્ર ગાયનાં છાણાં વપરાતાં, પરંતુ પાછળથી તેનું પ્રમાણ ઘટી ગયું અને હોળીમાં લોકો લાકડાં, પ્લાસ્ટિક, ટાયર વગેરે પણ બાળવા લાગ્યાં. હવે ફરી વૈદિક હોળી તરીકે દેશી ગાયનાં છાણાંની હોળીનું ચલણ વધી રહ્યું છે.

જ્યારે ડીપ સ્ટેટે હોળી રમવાની મનાઈ ફરમાવી
અમારે શું કરવાનું છે? કઈ ચરી પાળવાની છે, તેનો આદેશ મોબાઇલ પર આવી જાય. આ ડીપ સ્ટેટે તો હેરાન-પરેશાન કરી મૂક્યા છે. ઘરમાં કમાઈએ અમે બંને. તકલીફો પડે તો અમને અને સાલુ...ચાલે સાસુમાનું

શુભ મુહૂર્ત વિશે કેટલુંક શુભ ચિંતન
રતિલાલ બોરીસાગર

હોળી વિશેષ
હોળી ક્રીડાનો રૂપક રાગ, સુરદાસનું સૂર-સારાવલી

રાજકાજ
અને હવે છત્તીસગઢમાં ચૈતન્ય બઘેલનું શરાબ કૌભાંડ

હોળી વિશેષ
ઉદયપુરની રજવાડી હોળી

હોળી વિશેષ
હોલી કબ હૈ...!

વિશ્લેષણ
રાહુલની સાહસિક રાજનીતિ કોંગ્રેસને સંકટમાંથી ઉગારી શકશે?

ચર્નિંગ ઘાટ
જે રીતે વિજ્ઞાન પોતાની રીતે ચાલે અને એન્જિનિયરિંગ પોતાની રીતે કાર્ય કરે તેમ યોગ મુદ્રાના પોતાનાં કર્મ અને ફળ હોય છે.

પ્રાચીન ભારતની શક્તિશાળી નારીઓ
માટીમાંથી ઘડૂલી બનવાની આ પ્રક્રિયા એ જ શક્તિશાળી નારીનિર્માણની દિશામાં નવા મંડાણ.

રાજકાજ
ટ્રમ્પ-ઝેલેન્સ્કીના ઉગ્ર સંવાદ પછી વૈશ્વિક પરિદૃશ્ય કઈ દિશામાં?

સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર
આપણા દેશમાં સ્રી અને પુરુષ વચ્ચેની વિષમતા હંમેશ જોવા મળે છે.

સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?
મહિલા દિન વિશેષ

સારાન્વેષ
એમેલિયા પેરેઝ : જેન્ડરની જંજાળ, કળામાં કકળાટ

આસ્થા અમીટ છે, તેને મિટાવી ન શકાય
જે મારી બંસરી ધિક્કારતા એ માણવા લાગ્યા, સુદર્શન હાથમાં લીધા પછીનો ફર્ક તો જુઓ.