CATEGORIES
فئات

વામા-વિશ્વ બ્યુટી
હોમમેડ હેર સીરમ આપશે વાળને પોષણ

નીરખને ગગનમાં....
કલાનું ધામ, કલાકારોનું ગામ :રઘુરાજપુર

લગ્નગીતોમાં કચ્છની વિશિષ્ટતા વણી લેવાઈ છે
કચ્છમાં મુસ્લિમ અને દલિત જ્ઞાતિઓમાં કચ્છી ભાષામાં લગ્નગીતો ગવાય છે, જ્યારે અન્ય જ્ઞાતિઓમાં ગુજરાતી અને કચ્છી બંને ભાષામાં લગ્નગીતો ગાવાનો મહિમા છે.

પ્રવાસન
ગોમતીના કિનારે, જૌનપુર

ચર્નિંગ ઘાટ
ગટ ફીલિંગ : પેટને અને દિમાગને સંબંધ છે

વસંતપંચમી : વર દે વીણાવાદિની વર દે
નવ ગતિ નવ લય તાલ છંદ નવ, નવલ કંઠ નવ, જલદ મંદ્ર રવ નવ નભ કે નવ વિહંગ વૃંદ કો, નવ પર નવ સ્વર દે! વર દે, વીણાવાદિની વર દે.

સારાન્વેષ
ડ્રેક્યુલા, રક્તપિપાસા અને યૌવનની લાલસા

મમતા વિવાદ અને દીક્ષા કુલકર્ણી: ફિલ્મો, બોલ્ડનેસ,
વિકિપીડિયામાં હવે મમતા કુલકર્ણીનું નામ સર્ચ કરતાં ‘મહામંડલેશ્વર શ્રી યમઇ મમતા નંદગિરિ' લખેલું આવે છે! ‘કરણ અર્જુન', ‘છુપા રુસ્તમ’ અને ચાઇના ગેટ' સહિતની ફિલ્મોમાં કામ કરી ચૂકેલી આ વિવાદાસ્પદ અભિનેત્રીએ મહાકુંભમાં દીક્ષા લઈ લીધી છે. અહીં તેમની સફર રજૂ કરી છે.

રાજકાજ
વકફ સુધારા વિધેયકને જેપીસીની મંજૂરી

રાજકાજ
સૈફ અલી ખાન પરના હુમલાનું સત્ય બહાર આવશે?

રાજકાજ
સૈફ અલી ખાન પરના હુમલાનું સત્ય બહાર આવશે?

રાજકાજ
વકફ સુધારા વિધેયકને જેપીસીની મંજૂરી

ચર્નિંગ ઘાટ
ગટ ફીલિંગ : પેટને અને દિમાગને સંબંધ છે

વસંતપંચમી : વર દે વીણાવાદિની વર દે
નવ ગતિ નવ લય તાલ છંદ નવ, નવલ કંઠ નવ, જલદ મંદ્ર રવ નવ નભ કે નવ વિહંગ વૃંદ કો, નવ પર નવ સ્વર દે! વર દે, વીણાવાદિની વર દે.

બંધારણના અમલીકરણનું અમૃતપર્વ
યે હિન્દુ હૈ, વો મુસ્લિમ હૈ, યે શીખ, વો ઈસાઈ હૈ, સબકે સબ હૈ યે વો લેકિન કોઈ ન હિન્દુસ્તાની હૈ.

રાજકાજ
વિદેશી સામાન પર ભારે ટેરિફના ટ્રમ્પના એજન્ડાથી ચીન-ભારત ચિંતિત

રાજકાજ
જાતિ આધારિત વસતિ ગણતરી માટે રાહુલ ગાંધીનું વલણ કેમ બદલાયું?

કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.

ફૂડ સ્પેશિયલ
મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક

ફૂડ સ્પેશિયલ
ગુણોનો ગુણાકાર ગોળ

મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે