CATEGORIES
فئات
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનો તખ્તો ગોઠવાય છે
કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે કલમ ૩૭૦ ફરી બહાલ કરવાનું વચન આપ્યું છે. એ લોકો પસંદ કરશે? હકીકતમાં એ રાજ્ય સરકારનો વિષય પણ નથી. છતાં આ મુદ્દે મત માગવામાં આવશે
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લદાશે?
મમતા બેનરજીની સરકાર લોકોની અપેક્ષા પર ખરી ઊતરી નથી. તેમણે તેમની જવાબદારી નિભાવી નથી. મને બંગાળના લોકોની ચિંતા છે. આ સરકાર અપરાધીઓને બચાવી રહી છે
આંદોલનની આસપાસ...ચોપાસ
• આંદોલન સ્વયં એક શસ્ત્ર છે, પરંતુ તેનું જે શાસ્ત્ર બન્યું છે એ તો થઈ ચૂકેલા આંદોલનના અનુભવોના આધારે બન્યું છે. • નવનિર્માણ સ્વયંભૂ આંદોલન હતું અને તેના નેતાઓ કોઈ સ્થાપિત કે અનુભવી નેતા નહીં, પણ વિદ્યાર્થીઓ જ હતા. • ગુજરાતી સાહિત્યમાં આ આંદોલનનું પ્રતિબિંબ ઝીલાય એવી કૃતિ સર્જાઈ નથી.
વિશ્વની યુવા શક્તિનાં કેટલાંક સર્વ સામાન્ય તત્ત્વો
• સારાયે યુવા જગતની સરખામણીમાં આંદોલનમાં સક્રિય થનારા યુવાનો ઓછા હોય છે. • તેઓ રાજનીતિને પ્રભાવિત કરવા ઇચ્છે છે, તેઓ કિનારા પર રહે છે, પરંતુ રાજનીતિના સમુદ્રમાં કૂદી પડતા નથી. • તેઓ પોતાનાથી મોટા, પીઢ લોકો સાથેના વિચારભેદને સહન કરી શકતા નથી.
વિઝા વિમર્શ,
યુએસએ વિઝા વિન્ડો (૨)
ફેમિલી ઝોન હેલ્થ
સ્કિન પીલિંગ થવા પાછળનાં કારણ અને નિવારણ
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ
રાઇટ એન્ગલ, રાઇટ ટાઇમ સારા ફોટોગ્રાફરતી છે યોગ્યતા
ઉત્સવથી આફત સુધી સાથે રહેવાની ભાવના એટલે રક્ષાબંધન
માનવીય સંબંધોમાં ભાઈ-બહેનનું હેત એવી લતા છે, જે રાખડીના સૂતરના તાંતણે લીલીછમ્મ કોળે છે. આ સંબંધ બાળપણની ‘પોચી પૂનમ’ના આનંદથી લઈને જીવનની કઠિન ક્ષણોના સધિયારા સુધી અનેરો સંબંધ છે.
બિજ-થિંગ
રાજસી મહેલોનો સોનેરી શણગાર: ઉસ્તા કલા
ચર્નિંગ ઘાટ .
જાલફ્રેઝીની જાનદાર જાળ
કરવા જેવો એક સત્યનો પ્રયોગ રાજકીય રક્ષાબંધન
શાસકપક્ષ અને વિરોધપક્ષ બંને એકબીજાનું રક્ષાબંધન કરે.
કચ્છમાં સહકારી ખેતીનો નવો પ્રયોગ
મોંઘવારી વધી રહી છે, ખેતી કરવી મોંઘી પડી રહી છે. ઉત્પાદન ખર્ચ જેટલું વળતર અનેક વખત મળતું નથી. કચ્છના લખપત, અબડાસા અને નખત્રાણા જેવા સરહદી તાલુકામાં સિંચાઈના પાણીનો પ્રશ્ન છે. નવી પેઢી ખેતીમાં આવવા રાજી નથી. ત્યારે ખેતીને પોષણક્ષમ બનાવવા, જમીનો ઉજ્જડ બનતી અટકાવવા માટે એક નવો પ્રયોગ કચ્છની ધરતી ઉપર થઈ રહ્યો છે. તે છે સહકારી ખેતીનો.
પ્રવાસન
ઝાંસીનો કિલ્લો : શૌર્ય, સ્વતંત્રતા અને બલિદાનનો અવિચળ સાક્ષી
એક ટંક ખાઈને ચલાવીએ છીએ ઢાકામાં રહેતી એક હિન્દુ મહિલાનો આર્તનાદ
બાંગ્લાદેશના રાજકીય અગનજાળની અસર માત્ર તેની સંસદ સુધી નથી રહી. એ આગ સામાન્ય પરિવારોને પણ દઝાડી રહી છે. હિન્દુ લઘુમતી સોફટ ટાર્ગેટ છે. ઘર-દુકાન સળગાવી દેવાય છે. મંદિરોમાં ભાંગફોડ કરાય છે
કેવી હતી ૧૯૪૭ની એ પંદરમી ઑગસ્ટ?
‘અબ્બાસ સાહેબ, હિન્દુસ્તાનપાકિસ્તાનના ભાગલા થઈ ગયા છે. તમે પાછા કેમ જાવ છો? પાકિસ્તાનમાં તમને ઘણું મળશે.' ત્યારે તેમણે જવાબ આપેલો- ‘હું હિન્દુસ્તાનમાં જન્મ્યો છું, મોટો થયો છું, દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડ્યો છું, એથી હું મારે વતન પાછો જઈશ.'
વકફ બોર્ડ સુધારા વિધેયક આખરે જેપીસીના હવાલે
મહત્ત્વની વાત એ છે કે છેલ્લાં દસ વર્ષો દરમિયાન નરેન્દ્ર મોદીની સરકારે પહેલીવાર કોઈ બિલને પસાર થતું અટકાવીને જેપીસીમાં મોકલ્યું છે
રાજકાજ
બાંગ્લાદેશ અરાજકતામાંથી ક્યારે બહાર આવશે?
રાજકાજ
હિંડનબર્ગનો દાવ આ વખતે નિષ્ફળ ગયો
ફેમિલી ઝોન બ્યુટી,
મેકઅપ સ્ટાઇલમાં મળી રહ્યા છે જુદા જુદા વિકલ્પો
મૂવી-ટીવી
વારસામાં મળેલા સિદ્ધાંતો ક્યારેય નથી છોડ્યાઃ રાગિણી શાહ
વિઝા વિમર્શ,
યુએસએ વિઝા વિન્ડો
ફેમીલી ઝોન - હેલ્થ
વર્ષાઋતુમાં ઊતી ઊતી રોટલી તે કારેલાંનું જ શાક કેમ?
કલ્યાણ સ્વરૂપ શિવ ક્યારે પ્રસન્ન થાય?
શિવ સૌના છે. દેવ, દાનવ, માનવ સૌ પર એકસમાન ભાવે ઉદારતા દાખવે છે. ભગીરથ પણ શિવને આરાધે છે અને ભસ્માસુર પણ. શિવ બેઉને માંગ્યું વર આપે છે, પણ શિવની પ્રસન્નતા જગત હિતના ઉદ્દેશ્યોમાં છે.
વન મેન આર્મી : એકલા હાથે ૨ લાખ વૃક્ષોથી શહેરને ગ્રીન સિટી બનાવ્યું
રોજ જાતે ટેમ્પો ચલાવીને પાણી પાય છે. ભાવનગર નગરીની મુલાકાત લેશો તો તમામ એરિયામાં ગ્રીન સિટી, ગ્રીન સિટી લખેલા ટ્રીગાર્ડ જોવા મળશે અને આ વાતની સાક્ષી પૂરતાં વૃક્ષો જોવા મળશે. તેમણે માત્ર પોતાનો જ એકમાત્ર આ કાર્યક્રમ ન બની રહે તે માટે ગ્રીન સિટી સંસ્થાની સ્થાપના કરીને તેમાં વિવિધ સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ, બિઝનેસ કંપનીઓ નગરજનોને જોડી દીધા છે અને તેમની નેતૃત્વ કામગીરીને લીધે આજે ૧૫ વર્ષે આ પરિણામ મળી રહ્યું છે.
હે સ્વાતંત્ર્ય દેવી! તું ન હોતી તો... કૈસા હોતા...?!
ભાઈ, વચનો આપવાનાંય અમારે અને પાળવાનાંય અમારે’’
બિજ-થિંગ
કચ્છના ભાતીગળ વૈભવનું દર્શનઃ ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ
ભુજના હીરસર આસપાસ દેવતાઓની બેઠકો
કચ્છના મુખ્યમથક ભુજનું હૃદય છે, હમીરસર તળાવ. ભુજ સહિત કચ્છવાસીઓના મનમાં જેનો મહિમા અનેરો છે, એવા આ તળાવની આસપાસ એટલાં મંદિરો અને મસ્જિદો છે કે જાણે દેવો અહીં બેઠક જમાવીને ભુજનું રખોપું કરી રહ્યા છે. અમુક મંદિરો તો સદીઓ જૂના છે, તો અમુક મસ્જિદો ભુજની સ્થાપના પહેલાંની છે. હમીરસર પાસે આવેલું નાકું આસપાસ આવેલા ભગવાન શંકરનાં મંદિરોના કારણે જ મહાદેવ નાકા તરીકે ઓળખાય છે.
પ્રવાસન
ઋષિ ગાલવની તપોભમિ : ગળતેશ્વર
શિવો ભૂત્વા શિવમ્ યèત્
શિવની પૂજા કરવા શિવ બનવું પડે
વાયરલ પેજ.
આધુનિક વાયુદ્ધનાં હથિયાર: ગેસલાઇટિંગ, : વચ્ચે સિગ્નલિંગ વગેરે...