વિક્રમ ગોખલેએ છેલ્લા શ્વાસ લીધા એ સાથે હિન્દી-મરાઠી ફિલ્મ અને નાટ્ય જગતમાં શોક છવાઈ ગયો. જોકે ગુજરાતી દર્શકોમાં પણ આઘાત ઓછો નથી. બહુધા મરાઠી રંગમંચ અને હિન્દી-મરાઠી ફિલ્મના અભિનેતા તરીકે ગોખલેને યાદ કરવામાં આવે છે, પણ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે પણ તેમનો અતૂટ નાતો રહ્યો હતો. તેમણે ગુજરાતી ફિલ્મના સુવર્ણ યુગમાં એકાધિક ફિલ્મોમાં અભિનય કરી ગુજરાતી દર્શકોના હૃદયમાં સ્થાન મેળવી લીધું હતું.
વિક્રમ ગોખલનો જન્મ પુણેમાં. મુખ્યત્વે ફિલ્મ, ટેલિવિઝન અને નાટકના કલાકાર. તેમણે મરાઠી રંગભૂમિ, હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં મહત્ત્વનાં પાત્રો ભજવ્યાં. અભિનય તો જાણે વારસામાં મળ્યો હતો. તેમનાં પરદાદી દુર્ગાબાઈ કામત ભારતીય સિનેજગતનાં પ્રથમ અભિનેત્રી. તેમનાં દાદી કમલાબાઈ પ્રથમ મહિલા બાળ કલાકાર. તેમના પિતા ચંદ્રકાંત ગોખલે મરાઠી રંગમંચ અને ફિલ્મ કલાકાર હતા. આ પ્રકારે પરિવારમાંથી જ અભિયનકળાનું વાતાવરણ મળ્યું. એટલે પુખ્ત થયા એ સાથે તેઓ પણ ફિલ્મ અને નાટ્યજગતમાં પ્રવેશ્યા.
This story is from the December 10, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 10, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!