મૂળથી વછોડાયેલાં..
ABHIYAAN|March 04, 2023
ચાર્લી ચેપ્લિન, પાબ્લો પિકાસો, બિલ ક્લિન્ટન - આ બધા રોમાની હતા, ઉપરાંત અનેક સિંગર્સ, મ્યુઝિશિયન્સ, ઍક્ટર્સ, સાયન્ટિસ્ટ, રાજનેતાઓ આ કોમ્યુનિટીએ વિશ્વને આપ્યા છે
પ્રિયંકા જોષી
મૂળથી વછોડાયેલાં..

પૅક યોર બૅગ્સ, આજથી આપણે બસ દેશ-વિદેશ ફરવાનું જ છે. -સાંભળવામાં કેવું મજાનું લાગે, નહીં! એ જ ક્ષણે આપણી કલ્પના મનગમતાં સ્થળોએ વિહાર કરવા નીકળી પડે, પણ આ મજાનું ત્યારે જ લાગે જ્યારે પગ નીચેની જમીન આપણી પોતાની હોય, આ ગોળ દુનિયામાં એક ખૂણો આપણું ‘ઘર’ હોય.

આ પૃષ્ઠ પર દેખાય છે એ ધ્વજ કોઈ દેશનો નથી. એક એવા સમુદાયનું પ્રતીક છે જેમની પાસે ઘર કહી શકાય એવો કોઈ ખૂણો નથી. જુદી-જુદી જગ્યાએ તેઓ અલગ-અલગ નામથી ઓળખાય છે. સ્પેન અને ફ્રાન્સમાં ગિતાન્સ, પૉર્ચુગલ અને ફિનલૅન્ડમાં કાલે, જર્મનીમાં સિન્ટી અને મોટા ભાગે જિપ્સી જેવા અપમાનજનક શબ્દથી ઓળખાવાય છે. જોકે તેઓ રોમા રોમાની તરીકે પોતાનો પરિચય આપવાનું પસંદ કરે છે. તેમની પાસે પોતાની આગવી સંસ્કૃતિ છે, ભાષા છે અને એ સાથે છે, અત્યંત કાળી દુર્દશાનો લોહિયાળ ઇતિહાસ.

આશરે ૧૦૦૦ વર્ષ પહેલાં આ કાળો ઇતિહાસ લખાવાની શરૂઆત થઈ હતી. ૧૧મી સદીમાં ઉત્તર-પશ્ચિમ ભારત પર લૂંટના હેતુથી તુર્કી અને આરબ લોકોના વારંવાર આક્રમણ થતાં હતાં. અફઘાનથી આવેલા મહમૂદ ગઝનીએ સોમનાથ પર ૧૭ વાર કરેલા હુમલાઓને આપણે હજુ ભૂલ્યા નથી. આ લૂંટારાઓ કીમતી ઝવેરાત, માલમત્તા અને અમૂલ્ય દ્રવ્યોની સાથે સ્ત્રીઓ અને બાળકો સહિત હજારોની સંખ્યામાં માણસોને ગુલામ બનાવીને લઈ જતાં. ઇતિહાસથી આપણે વાકેફ છીએ અને કલ્પી શકીએ છીએ કે તેમની સાથે કેવા અમાનવીય અત્યાચાર થયા હશે. અહીંથી ઉઠાવીને તેમને ચામડીના બજારમાં વેચી નાખવામાં આવતા. પ્રશિક્ષણ વિના યુદ્ધમાં પાયદળ બનાવીને મોકલવામાં આવતાં. કાળી મજૂરી કરાવવામાં આવતી. એ સમય દરમિયાન આ નિર્મમ પ્રજાએ કેટલાંયને હિન્દુકુશ પર્વતમાં પથરાયેલા બર્ફિલા રણમાં મરવા માટે છોડી દીધા હતાં.

અમેરિકાના ૪૨મા પ્રમુખ બિલ ક્લિન્ટન

This story is from the March 04, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the March 04, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025