પ્રવાસી તસવીરકાર સંતોષ નિમ્બાલકર
ABHIYAAN|April 29, 2023
અહીં આદિવાસીઓ જંગલમાંથી જે કંઈ લાવે છે તે એકદમ પ્રાકૃતિક હોય છે. જો આપણે તેમને સાટામાં વધુ પૈસા આપીએ તો તેઓ તે પણ સ્વીકારતા નથી
પ્રવાસી તસવીરકાર સંતોષ નિમ્બાલકર

ઘણા પ્રવાસીઓ દેશ-વિદેશનાં પ્રવાસન સ્થળોની મુલાકાત લેતાં જોવા મળે છે. પ્રવાસન એ લોકોના જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. પહેલાં લોકો તીર્થસ્થાનોની મુલાકાત લેતી વખતે જૂથોમાં મુસાફરી કરતા હતા, પરંતુ ધીમે-ધીમે બદલાતી પરિસ્થિતિ અનુસાર લોકો પરિવાર સાથે કે કોઈ પણ પ્રવાસી સાથે નવી જગ્યાએ ફરવા લાગ્યા. લોકોના ઉત્સાહ સાથે પ્રવાસન સ્થળો અને ટૂરિસ્ટ કંપનીઓનું મહત્ત્વ પણ વધ્યું, પરંતુ હવે આ સ્થિતિમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓનો એક અલગ વર્ગ દેખાય છે. ભારતીય સંસ્કૃતિ, જૂની પરંપરા, તહેવારો, ખોરાક, જીવનશૈલી અને તેનો ઇતિહાસ સમજવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ આ સ્થળોની મુલાકાત લેતાં હોય છે. આવાં સ્થળો કે ઉત્સવો પહેલાં જે-તે ગામ અથવા સ્થાનિક લોકો પૂરતા મર્યાદિત હતાં, આજે એ વિશ્વભરના લોકો માટે પ્રવાસન સ્થળ બની ગયાં છે. આમાંનાં કેટલાંક તહેવારો અને સ્થળોને સમજવા માટે ‘અભિયાને’ ફોટોગ્રાફર સંતોષ નિમ્બાલકર સાથે કરેલી વાતચીત અહીં પ્રસ્તુત કરીએ છીએ.

This story is from the April 29, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the April 29, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
ABHIYAAN

કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે

એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 25/01/2025
ફૂડ સ્પેશિયલ
ABHIYAAN

ફૂડ સ્પેશિયલ

મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક

time-read
2 mins  |
Abhiyaan Magazine 25/01/2025
ફૂડ સ્પેશિયલ
ABHIYAAN

ફૂડ સ્પેશિયલ

ગુણોનો ગુણાકાર ગોળ

time-read
4 mins  |
Abhiyaan Magazine 25/01/2025
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
ABHIYAAN

મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ

થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 25/01/2025
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025