માનસીનો પ્રેમી મહેશ એને કહ્યા વગર જ એનાં માતાપિતા જોડે ડિપેન્ડન્ટ ઇમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકા ચાલી ગયો. ત્યાં ગયા પછી એણે માનસીને એ વાતની જાણ કરી અને જણાવ્યું કે, ‘હું જો તને આ વાત પહેલેથી કહેત તો કદાચ તું મને અમેરિકા જવા જ ન દેત. આથી મેં વિચાર્યું કે હું તો હજુ માંડ વીસ વર્ષનો છું અને તું ઓગણીસની છે એટલે હું મારાં માતાપિતા જોડે ડિપેન્ડન્ટ વિઝા ઉપર અમેરિકા ચાલી જઉં. અહીં ગ્રીનકાર્ડ મેળવું અને પછી ઇન્ડિયા આવી તારી જોડે લગ્ન કરું અને ત્યાર બાદ તારા માટે ફૅમિલી સેક્વડ (એ) પ્રેફરન્સ કૅટેગરી હેઠળ ગ્રીનકાર્ડની પિટિશન દાખલ કરું અને તું બે વર્ષની અંદર અમેરિકા આવી શકે, પણ મારી આ ધારણામાં એક વાંધો આવી ગયો છે. વિઝા આપતા મારી ઉપર કોન્સ્યુલર ઓફિસરે એવી શરત મૂકી છે કે મારે બે વર્ષ સુધી લગ્ન ન કરવા. એટલે હવે હું બે વર્ષ પછી ઇન્ડિયા આવીશ અને આપણે લગ્ન કરીશું, પછી હું તને અમેરિકા બોલાવી લઈશ. તું મારી વાટ જોજે. હું તને ખૂબ ખૂબ પ્રેમ કરું છું.’
માનસીને આ જાણીને આઘાત લાગ્યો. દુ:ખ પહોંચ્યું, પણ એ મહેશને એટલું બધું ચાહતી હતી કે એણે એને માફ કરી દીધો અને બે વર્ષ પૂરાં થાય પછી મહેશ ઇન્ડિયા આવીને એની જોડે લગ્ન કરે એની વાટ જોવા લાગી.
This story is from the May 20, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 20, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ