મલ્ટિપ્લેક્સમાં રિલીઝ થનારી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ ‘લવ ઇઝ બ્લાઇન્ડ’ને મળ્યા હતા રાજ્ય સરકાર દ્વારા ૧૧ ઍવૉર્ડ્સ
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શરૂઆતથી જ ગ્રામ્ય પરિવેશની ફિલ્મોનું ચલણ વધારે રહ્યું છે. ગ્રામ્ય દર્શકોની રુચિને ધ્યાનમાં રાખીને ફિલ્મમેકરો પણ એ જ પ્રકારની ફિલ્મો બનાવતા રહ્યા. પરિણામે બહોળો શહેરી દર્શક વર્ગ ગુજરાતી ફિલ્મોથી વિમુખ રહ્યો. મલ્ટિપ્લેક્સ યુગ શરૂ થયો ત્યારે યંગ ફિલ્મ મૅકર્સે નવીન પ્રયોગો દ્વારા ફિલ્મો બનાવવાની શરૂઆત કરી વિવેચકો અને શહેરી દર્શકોનું ધ્યાન આકર્ષિત મલ્ટિપ્લેક્સ કર્યું. થિયેટર શરૂ થયા એ સમયગાળામાં સારી ફિલ્મોનું ગુજરાતી ભવિષ્ય પણ સાવ ટૂંકું રહેતું. ફિલ્મો ક્યારે રિલીઝ થતી અને ઊતરી જતી એ વિશે દર્શકોને ખબર સુદ્ધાં નહોતી પડતી. એ સમયે યંગસ્ટર્સને થિયેટર સુધી લાવવાના પ્રયત્નો રૂપે કેટલીક ફિલ્મો બની. ફિલ્મમૅકિંગ પ્રોસેસમાં એક બદલાવ થવાની શરૂઆત થઈ. સંઘર્ષના એ સમયમાં સારી ફિલ્મો બની અને ઍવૉર્ડ્સ મેળવ્યા, પરંતુ માંડ માંડ કમાણી કરી શકે. આજે પણ દર્શકો એવી ફિલ્મોથી અજાણ છે. ૨૦૦૫માં રિલીઝ થયેલ એવી જ એક ફિલ્મ હતી, ‘લવ ઇઝ બ્લાઇન્ડ’. જે મલ્ટિપ્લેક્સમાં પ્રદર્શિત થનાર પ્રથમ ફિલ્મ પણ બની. ગુજરાતી ફિલ્મોનો સીનારિયો બદલાય, શહેરી દર્શકો મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો જોતા થાય એ પ્રયાસરૂપે ફિલ્મનું ટાઇટલ અંગ્રેજી રાખવામાં આવ્યું. શ્રેયા ઘોષાલ, શાન, કૃણાલ ગાંજાવાલા અને સાધના સરગમ જેવા પ્રસિદ્ધ ગાયકો દ્વારા ફિલ્મનું સ્વરાંકન કરવામાં આવ્યું.
This story is from the June 03, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 03, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.