આમ્રપાલી બૌદ્ધકાલીન મંગલમય સ્રીનું પ્રતીક છે. થેરીગાથાની અભ્યાસુ પ્રાધ્યાપિકા આશાલતા કાંબલેએ આ વાક્યમાં અમ્બપાલી એટલે કે વૈશાલીની નગરવધૂ આમ્રપાલીનું મહત્ત્વ બતાવ્યું. આમ્રપાલીની ઓળખાણ વૈશાલીની નગરવધૂ, જનકલ્યાણી અથવા રાજનર્તકીના રૂપમાં સર્વશ્રુત છે, પરંતુ તથાગત ગૌતમ બુદ્ધના ધમ્મ માર્ગને સ્વીકાર્યા બાદ તે થેરીપદ પર પહોંચી, જે ધમ્મ માર્ગ નિબ્બાણ (એવું મુક્ત મન જેનું જોડાણ સમાપ્ત થઈ ચૂક્યું છે) છે. આ માર્ગ પર ચાલીને અમ્બપાલીએ ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેવા બુદ્ધના વચનને સત્ય સાબિત કરીને પોતાના કાવ્યમાં કહ્યું છે, તથાગત ગૌતમ બુદ્ધનું વચન ક્યારેય મિથ્યા સાબિત નથી થયું. પોતાના જીવનમાં ઘટેલી ઘટનાઓ અને સમસ્યાઓથી બહાર નીકળીને વિકારો પર કાબૂ મેળવીને બૌદ્ધ ભિખ્ખુની(ભિક્ષુણીનો માર્ગ સ્વીકારનારી ઘણી મહિલાઓ બુદ્ધ કાળમાં થેરી પદ પર પહોંચી. એ દરેકે તેમના જીવનમાં થયેલા અનુભવો અને નિરાકરણોનું કાવ્યમાં વર્ણન કર્યું છે, જેને થેરીગાથાના નામથી ઓળખવામાં આવે છે. આ થેરીગાથામાં અમ્બપાલીએ પોતાના જીવનના સત્યનો કાવ્યમાં સ્વીકાર કરતાં વર્ણવ્યું છે..
This story is from the June 03, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 03, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ