સક્સેસ મંત્ર
“પાંચ દાયકા કરતાં વધુ સમયથી અમારી આ પેઢી સફળતાપૂર્વક ક્લોથ માર્કેટમાં છે. અમારો મુદ્રાલેખ એ છે કે દરેક ગ્રાહકને તેના બજેટ મુજબ ખરીદી માટે વિકલ્પ મળે અને તે જે ખર્ચ કરે છે તેનું સંતોષ સાથે પૂરું વળતર મળે.”
મહેશભાઈ ગદાણી, ડિરેક્ટર, આર.કે. ગારમેન્ટ્સ, પ્રા. લિ.
શરૂઆત
અમદાવાદ એ કાપડ માર્કેટ માટે મશહૂર છે. દાયકાઓથી આ શહેરના માર્કેટમાં અનેક પેઢીઓ કામ કરી રહી છે. સ્પર્ધા અને પડકારો વચ્ચે પોતાની આગવી ઓળખ બનાવવી એ આસાન ન હતું, પણ આર.કે. ગારમેન્ટ્સ તેના ગ્રાહકલક્ષી અભિગમથી તે કરી શક્યું છે. સફળતાની સફર પાલડી પાસેના પ્રિતમનગરમાં ૧૫૦ ફૂટની ભાડાની દુકાનથી શરૂ થઈ હતી, તે હાલ અમદાવાદના પ્રિમિયર લૉકેશન શિવરંજની ચાર રસ્તા પાસેના ૬૫૦૦ સ્ક્વેર ફૂટના વિશાળ શૉરૂમ સુધી પહોંચી છે. સફળતાની આ ઇમારતના પાયામાં ઑનર મહેશભાઈ ગદાણીના પિતા રણછોડભાઈ કાનજીભાઈ ગદાણીનો પરિશ્રમ રહેલો છે. તેમણે ૧૯૬૧માં ટેલરિંગની એક નાનકડી દુકાન શરૂ કરી હતી. તેમણે વાવેલા આ બીજને તેમના પુત્ર મહેશભાઈએ સમયની સાથે તાલ મિલાવીને મહેનતનું સિંચન કરીને ઉછેરતા આ વૃક્ષ વટવૃક્ષ બન્યું છે. મેન્સવૅર ફેબ્રિક સેગમેન્ટમાં ગુજરાતમાં આટલો વિશાળ અને વિવિધતા ધરાવતો આર.કે. ગારમેન્ટ્સ શૉ-રૂમ બન્યો છે.
બ્રાન્ડ
This story is from the July 01, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 01, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ